welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 29 May 2012

મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે ખાલાપુર ટોલ નાકા પાસે જાન પાછી લઈ મુંબઈ થી પુના જતી ત્રણ બસ અને પાછળથી આવેલ માલ સાથેના એક ટેમ્પોએ ટક્કર મારતાં સોમવાર ૨૮.૦૫.૨૦૧૨ના સવારના બે વાગ્યા પહેલાં ૨૭ જાનૈયાના મોત.

મુંબઈ  પુના એક્સપ્રેસ  હાઈવે ખાલાપુર ટોલ નાકા પાસે જાન  પાછી લઈ  મુંબઈ થી પુના તી ત્રણ  બસ  અને પાછળથી આવેલ  માલ  સાથેના એક ટેમ્પોએ  ટક્કર મારતાં સોમવાર ૨૮.૦૫.૨૦૧૨ના સવારના બે વાગ્યા પહેલાં ૨૭ જાનૈયાના મોત.

8 comments:

 1. http://timesofindia.indiatimes.com/city/mumbai/27-wedding-guests-killed-in-freak-e-way-mishap/articleshow/13615261.cms

  MUMBAI: Twenty-seven members of a wedding party were killed and at least 29 injured early Monday in the worst-ever accident on the 11-year-old Mumbai-Pune Expressway.

  The wedding guests were travelling from Ghatkopar to Yerwada in Pune district when, around midnight, one of the minibuses in their cavalcade developed a flat tyre near Khalapur toll plaza, about 42km from Panvel. The vehicle stopped on the service lane and was joined by another minibus and an SUV. Many guests stepped out and waited between the buses and around them while the snag was fixed.

  Around 1am, police said, a speeding truck came and rammed from behind the minibus parked in the rear. Such was the impact that the bus rolled and crashed into the minibus parked in front. All those standing between the two vehicles were crushed. The minibus in front rolled too and mowed down some people waiting before it and to the left. Among the fatalities were 15 women, five men and seven children. In all, 17 people died on the spot.

  Many wedding guests were rushed to hospitals in Panvel and Pune, but some died on the way.

  Inspector I S Patil of Khalapur police station said the driver of the truck, Somnath Fadtade (25), has been arrested. "Fadtade was recklessly driving at high speed and lost control of the vehicle. He was not drunk," Patil explained. The driver has been booked for culpable homicide not amounting to murder.

  The Monday tragedy left the families of the newlyweds disconsolate. "It is like being hit by a thunderbolt. Just hours ago, there was music, dance and joyous atmosphere. Suddenly, life has taken a U-turn and we are in mourning," said Sopan Kokate, the grandfather of the bride, Manisha Gaikwad.

  ReplyDelete
 2. contd...

  Recurring accidents on the Mumbai-Pune Expressway have been a cause for worry for long. According to the Maharashtra State Road Development Corporation (MSRDC), which maintains the 92-km route, the Expressway has witnessed more than 1,800 accidents since it was opened 11 years ago. In these mishaps, 518 people lost their lives and another 1,034 people were injured. Many of these fatalities were blamed on the non-availability of emergency medical facilities during the crucial first hour, known as the golden hour, from the time of the mishap. The same delay was cited as a contributory cause of some of the deaths on Monday.

  Family members said the wedding party was travelling from Ghatkopar, where the nuptials took place, to Pune in six vehicles, three of which had stopped near Khalapur toll plaza. The first to halt was a minibus (MH12 FZ 8378), which developed a flat tyre, and was shifted to the service road with the help of personnel of Indian Road Builders and the police. It was followed to the side of the road by another minibus (MH12 HB 325) and then by an SUV carrying the newlyweds, Sanjay Bahule and Manisha. The two buses together were carrying 55 passengers, including 14 children.

  "The occupants got off the bus and were enjoying snacks when a speeding truck on the third lane lost control, entered the service road and rammed into the minibus parked last," an eyewitness told investigating RTO officials. "The occupants were sitting between the buses and along the crash barriers of the Expressway and got sandwiched because of the collision." The newlyweds, however, survived.

  According to the police, when ambulances and rescue teams reached the spot, bodies were found strewn around in pools of blood; some victims had got crushed between the buses and the crash barriers. Many motorists stopped their vehicles and helped officials in the rescue operation.

  The injured were taken to Panacea and Ashtavinayak hospitals in Panvel and to Sassoon hospital in Pune. Among them were the three mechanics—Amol More (29), Fayyaz Shaikh (22) and Amir Shaikh (19)—who were repairing the broken-down minibus at the time of the mishap.

  Truck driver was reckless

  Truck driver Somnath Fadtade , 25, who rammed his vehicle into a wedding party convoy on the Mumbai-Pune Expressway has been arrested, said inspector I S Patil of Khalapur police station, about 42km from Navi Mumbai's Panvel area.

  "Fadtade was driving recklessly at high speed and lost control of the vehicle . He was not drunk," Patil said. The driver has been booked for culpable homicide not amounting to murder. The tragedy has left the families of the newlyweds disconsolate.

  Family members said the wedding party was travelling from Ghatkopar, where the nuptials took place, to Pune in six vehicles. The first from the wedding party convoy to halt was a minibus after it had a flat tyre and was shifted to the service road.

  "The occupants got off the bus and were enjoying snacks when a speeding truck on the third lane lost control, entered the service road and rammed into the minibus," an eyewitness said. "The occupants were sitting between the buses and along the crash barriers of the Expressway and got sandwiched because of the collision."

  The newlyweds survived.

  ReplyDelete
 3. http://www.divyabhaskar.co.in/article/NAT-accient-in-pune-27-dath-3332403.html

  મુંબઈ- પુણે એક્સપ્રેસ હાઈવે પર ખાલાપુર ટોલનાકા પાસે સોમવારે પરોઢિયે બે વાગ્યાના સુમારે જાન પાછી લઈ પુણે તરફ જઈ રહેલી ત્રણ મિની બસને માલ લઈ જનારા ટેમ્પોએ ટક્કર મારતાં ભીષણ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૨૭ જણ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ૧૩ મહિલા અને ૪ નાના બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ૨૬ જણ જખમી થયા હતા. તેમની ઉપર જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલુ છે.

  ઉપલબ્ધ માહિતી અનુસાર પુણેના યરવડા વિસ્તારમાં આ તમામ જાનૈયા ત્રણ મિની બસ લઈ મુંબઈમાં ઘાટકોપર ખાતે લગ્નમાં આવ્યાં હતાં. રાત્રે લગ્નમાંથી પાછા ફરતી વેળા ખાલાપુર ટોલનાકા પાસે એક બસનું ટાયર પંકચર થવાથી બીજી બસની લાઈટથી ટાયર બદલવાનું કામ ચાલુ હતું ત્યારે આ ઘટના બની હતી. આ ભીષણ અકસ્માતમાં ૨૭ જાનૈયાઓનાં મૃત્યુ થયાં છે. મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.

  જખમીઓને પનવેલમાં એમજીએલ, પુણેમાં સાસૂન અને ખપોલીમાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ટેમ્પો ડ્રાઈવરની ધરપકડ કરી તપાસ શરૂ છે. આ અકસ્માતમાં એક મહિલાની ૧૧ માસની બાળકીનો જીવ ચમત્કારિક રીતે બચી ગયો છે. પુણેના યરવડામાં લક્ષ્મીનગર વિસ્તારમાં બહુલે અને ગાયકવાડ કુટુંબ પોતાના મિત્રો અને પરિવાર સહિત ત્રણ મિની બસ લઈ ઘાટકોપર ખાતે લગ્ન માટે આવ્યા હતા. લગ્ન પતાવી નવદંપતી સહિત પુણે તરફ જતી વખતે આ અકસ્માત થયો હતો. નવવિવાહિત જોડું આ અકસ્માતમાં બચી ગયું છે. આ અકસ્માતના સમાચારથી લક્ષ્મીનગરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે

  ReplyDelete
 4. http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=51455

  મુંબઈ-પુણે હાઇવે પર એક્સિડન્ટઃ ૨૮ જાનૈયાનાં મોત
  મિજબાની નહીં માતમ મુંબઈ - પુણે હાઇવે પર અકસ્માતમાં બસના પાછલા ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

  (અમારા પ્રતિનિધિ તરફથી)

  મુંબઈઃ ઘાટકોપરમાં લગ્ન પતાવી પાછા ફરી રહેલા જાનૈયાની મિનિ બસને મુંબઈ-પુણે હાઇવે પર મધરાતે અકસ્માત નડતાં ૨૮ જણનાં મોત થયાં હતાં, જ્યારે બે બાળક સહ ૨૫થી વધુને ઇજા પહોંચી હતી. ખાલાપુર તાલુકાની હદમાં અચાનક ટાયર પંકચર થતાં બસને માર્ગની એક બાજુ ઊભી રાખી ટાયર બદલવાનું કામ હાથ ધરાઈ રહ્યું હતું, જેને પગલે કેટલાક જાનૈયા બસમાંથી ઊતરી રસ્તા પર ઊભા રહ્યા હતા. એવામાં પૂરઝડપે આવી રહેલા ટેમ્પોએ બસને જોરદાર ટક્કર મારતાં ગોઝારી ઘટના બની હતી, જેને પગલે લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ટેમ્પોના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

  પોલીસના જણાવ્યા મુજબ પુણેના યેરવડા સ્થિત લક્ષ્મીનગરમાં રહેનારા સંજય બહુલેનાં લગ્ન ઘાટકોપરમાં રહેતી મનીષા ગાયકવાડ સાથે નક્કી થયા. રવિવારે લગ્ન હોવાથી પુણેથી બે મિનિ બસમાં જાનૈયા આવ્યા હતા. લગ્ન પતાવી જાનૈયા બસમાં પાછા પુણે જવા રવાના થયા હતા. દરમિયાન તેમની બસ મુંબઈ-પુણે હાઇવે પરથી પસાર થઈ રહી ત્યારે મધરાતે ખાલાપુર તાલુકાના મૌજે ધામણી ગામમાં અચાનક એક બસનું ટાયર પંકચર થતાં જ બસને માર્ગની એક બાજુ ઊભી રખાઇ હતી અને બીજી બસની હેડલાઈટના પ્રકાશમાં ટાયર બદલવાનું કામ હાથ ધરાયું હતું. આથી કેટલાક જાનૈયા બસમાંથી ઊતરીને રસ્તા પર ઊભા રહ્યા હતા.

  એવામાં મધરાતે સાડાબાર કલાકે પૂરઝડપે આવી રહેલા ટેમ્પોના ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો રસ્તા પર ઊભેલી બંને બસ સાથે ભટકાયો હતો. ટેમ્પોની ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં બેઠેલા તથા બસની આજુબાજુમાં ઊભેલા સાત બાળક, પંદર મહિલા સહ ૨૮ જાનૈયાના મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૫થી વધુને ઇજા પહોંચી હતી. દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિત રાજકીય નેતાઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાલાપુર, કલંબોલી, પનવેલની પનાસિયા હોસ્પિટલ, પુણેની સાસૂન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર નવદંપતી જીપમાં પુણે જવા નીકળ્યું હોવાથી તે બચી ગયું હતું. દરમિયાન આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં સિદ્ધાર્થ મ્હસ્કે, દીક્ષા રામ પવાર, શુભમ ગાયકવાડ, સ્વપ્નાલી ગાયકવાડ, સંજના ગાયકવાડ, અનિકેત ઓવ્હાળ, પૂજા શિંદે, ઓમ સોનાવણે, મંગલ ગાયકવાડ, શ્રીકાંત કાંબળે, શ્રદ્ધા કાંબળે, અરુણા ખરાત, પૂનમ ખરાત, કલાવતિ ગાયકવાડ, રેશમા સોનાવણે, કાંતા અલ્હડ, પ્રવીણ ખરાત, ગીતા ઇથાપે, શરદ જાધવ, આર્યા બહુલે અને અમિષા ખરાત સહિત અન્યોનો સમાવેશ હતો. બીજી તરફ અકસ્માતની જાણ થતાં મૃતકો અને ઇજાગ્રસ્તોના સગાંવહાલાં પુણેથી દોડી આવ્યા હતા. પોલીસે તમામના મૃતદેહને બાદમાં તેમના સગાંવહાલાને સોંપ્યા હતા. દરમિયાન પોલીસે ટેમ્પોના ડ્રાઇવર સોમનાથ પડથરે (૨૩) વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

  ReplyDelete
 5. http://onlinenews1.lokmat.com/php/detailednews.php?id=PuneEdition-4-3-29-05-2012-df0c7&ndate=2012-05-29&editionname=pune

  एक्सप्रेस वे की, ‘डेथ डेस्टिनेशन’
  (29-05-2012 : 02:33:24) Share

  पुणे। दि. २८ (प्रतिनिधी)
  मुंबईच्या विकासात मैलाचा दगड ठरत असलेल्या पुणे-मुंबई एक्सप्रेस वेवर लेनची व गाडीच्या स्पीडची शिस्तच गायब झाली आहे. या रस्त्याचे प्रशासन संभाळणार्‍यांनी या गोष्टींकडे दूर्लक्ष करून केले आहे. त्यामुळे या रस्त्यांवर वाहतूक कोंडीचे आणि भीषण अपघातांचे प्रमाण वेगाने वाढले आहे. या एक्सप्रेस वेची ओळख ‘डेथ डेक्टिनेशन’ होऊ लागली आहे.
  एक्सप्रेस वेचे प्रशासन शासनाच्या हातात असलेल्या काळात सिक्युरिटींच्या माध्यमातून रस्त्यावरील लेनची शिस्त, वाहनांचा वेग, रस्त्यावर दुचाकी न आणण्याचा नियम, जनावरे न आणण्याचा नियम, जोडरस्ते न करण्याचा नियम काटेकोरपणे राबविला जात होता. मात्र रस्ता ठेकेदारास चालविण्यास दिल्यानंतर या सर्व नियमांना हरताळ फासण्यात आला आहे. सन २00३ ते 0५ या काळात एक्सप्रेस वेची पूर्ण सिक्युरिटी यंत्रणा संभाळणारे विक्रम बोके म्हणाले, पुणे-मुंबई एक्सप्रेस वेचे नियंत्रण पूर्णपणे हाताबाहेर गेल्याचे चित्र सध्या पहायला मिळत आहे. शासनाने हा रस्ता ठेकेदाराला दिल्याने ते केवळ पैसे कमविण्याच्या कामाला लागले आहेत. त्यामुळे रस्त्यावरील सुरक्षेचे तीनतेरा वाजले आहेत.
  एक्सप्रेस वेच्या सुरक्षेसाठी आम्ही ९0 जणांची डेल्टा फोर्स बनविली होती. पोलीसांच्या मदतीने आम्ही सर्वजण सुरक्षेची काटेकोरपणे अंमलबजावणी करण्यावर भर देत होतो. मात्र ठेकेदाराकडे सिक्युरिटी जाताच डेल्टा फोर्समधील ३0 जणांना काढून टाकण्यात आले. ६0 जणांच्या माध्यमातूनच आता सुरक्षेची गाडी हाकली जात आहे. पोलीसांनाही इतर अनेक कामे असल्याने त्यांचेही रस्त्याच्या सुरक्षेकडे दूर्लक्ष झाले आहे, असेही त्यांनी सांगितले.
  बोके म्हणाले, या एक्सप्रेस वे वर केवळ डाव्या बाजूच्याच लेनने जड-ट्रक जाण्याचा नियम आहे. मात्र आता हे ट्रक कोणत्याही लेनमधून धावताना दिसतात. यामुळे घाटांमध्ये वाहतूकीचे प्रमाण वाढले आहे आणि वेगाने येणार्‍या गाडयांच्या अपघाताचेही. तसेच गाडयांच्या वेगावरही कोणाचा कंट्रोल राहिलेला नाही. त्यामुळे अपघातांमध्येही वाढ झाली आहे. या रस्त्यांवर दुचाकींना आणि जनावरांना येण्यास पायबंद होता. मात्र आता सर्रासपणे दुचाकी एक्सप्रेस वे वर फिरताना दिसून येतात. कुत्री, म्हशी, गाय आदी जनावरे रस्त्यावर फिरत असतात. त्यापेक्षा भयानक म्हणजे, मुख्य रस्त्याला इतर छोटे जोडरस्ते जोडण्यास परवानगी नसतानाही अनेक गावांचे रस्ते आता एक्सप्रेस वे ला जोडले गेले आहेत. या सर्व गोष्टींकडे जाणूनबुजून डोळेझाक केली जात असल्याचे चित्र आहे.
  एक्सप्रेस वे ठेकेदाराला ३0 वर्षासाठी शासनाने जवळपास विकलाच आहे. त्यामुळे सुरक्षेकडे, प्रवाश्यांच्या जिवीताकडे ठेकेदाराने दूर्लक्षच केले आहे. पैसे कमविणे हा एकमेव मार्ग त्यांच्या डोळयासमोर आहे, असा आरोपही बोके यांनी केला.

  ReplyDelete
 6. पुणे। दि. २८ (प्रतिनिधी)
  मुंबई-पुणे द्रुतगती मार्गावर गेल्या सहा वर्षांत तब्बल ९ हजार अपघात झाले असून, त्यातील साडेसात हजार म्हणजेच ८४ टक्के अपघात मानवी चूकांमुळे झाले असल्याची माहिती रस्ते विकास महामंडळाच्या आकडेवारीवरून समोर आली आहे.
  मुंबई द्रुतगती मार्गावरील अपघाताची आकडेवारी पाहिली असता, गेल्या सहा वर्षांत अपघातांची संख्या ११४७ वरून १५१0 पर्यंत वाढली आहे.
  या अपघातांत ४0१ अपघात हे अति गंभीर, तर १६८३ अपघात गंभीर स्वरूपाचे होते. किरकोळ स्वरूपाच्या अपघातांची संख्या ३ हजार ९३0 इतकी आहे. यात अपघातग्रस्तांना प्रथमोपचार करून सोडून देण्यात आले.

  ReplyDelete
 7. आता तरी डोळे उघडतील काय?
  (29-05-2012 : 02:36:57) Share

  पुणे। दि. २८ (प्रतिनिधी)
  द्रुतगती महामार्गावरील असंख्य त्रुटींबाबत शासनाला वारंवार सूचना देऊनही त्यांनी गेल्या दोन वर्षांत कोणतीही कार्यवाही केलेली नाही. पुण्याजवळ घडलेल्या या इतक्या भीषण अपघातानंतर तरी शासनाचे डोळे उघडतील का असा सवाल आमदार गिरीष बापट यांनी उपस्थित केला आहे.
  पुणे मुंबई द्रुतगती मार्गावर सातत्याने होणार्‍या अपघातांच्या पार्श्‍वभूमीवर त्यांनी या रस्त्याची पाहणी करून एक अभ्यासपूर्ण अहवाल तयार केला होता व राज्यशासनाकडे सादर केला होता. परंतु त्याकडे शासनाने दुर्लक्ष केल्याचा आरोप त्यांनी केला आहे.
  या विषयी आमदार बापट म्हणाले, संपूर्ण द्रुतगती मार्गावर कुठेही सिग्नलिंग केले जात नाही. मधले नाले, ओढे यांच्या भिंती फुटलेल्या असल्यामुळे वाहने येऊन अनेकदा धडकतात. अनेकदा रस्ते दुभाजकावरून गाड्या पलिकडच्या बाजूला आलेल्या दिसतात असे प्रकार होऊ नयेत म्हणून रस्ते दुभाजक भक्कम असणे आवश्यक आहे. अनेकदा दारु पिऊन वाहनचालक वाहने चालवतात. टोलनाक्याच्या आजूबाजूला अनेक गाड्या उभ्या केलेल्या असतात. वेगनियंत्रणाची कुठलीही व्यवस्था येथे नाही.
  किमान ८0 किमी प्रती तासाची वेगर्मयादा असताना २00 च्या वेगाने गाड्या पळवल्या जातात. त्यामुळे अती वेगाने टायर फुटतात. अनेकदा वाहनांना टेल लँप नसल्याचेही दिसून आले आहे. वाहतुक नियमांचे अनेकदा सर्रास उल्लंघन होताना दिसते. राज्य रस्ते पोलीस दलाचे लोक चांगले काम करत नसल्याचेही दिसून आले आहेत. शासनाने या पुढे तरी या सार्‍या गोष्टींकडे लक्ष देऊन त्यांची पूर्तता करावी अशी अपेक्षा आहे, असे आमदार बापट म्हणाले.

  संपूर्ण द्रुतगती मार्गावर कुठेही पार्किंगची जागा नाही. त्यामुळे अनेकदा वाटेत वाहने थांबल्याने मोठे अपघात होतात असे दिसून आले आहे. आज घडलेला अपघात हा वाहन रस्त्याच्या कडेला थांबलेला असतानाच झाल्याचे दिसून येते.
  - आमदार गिरीश बापट

  ReplyDelete
 8. अंकुश मोरे। दि. २८ (वावोशी, रायगड)
  मुंबई घाटकोपर येथून लग्न आटोपून पुण्याला जाणार्‍या ट्रॅव्हल्सला टेम्पोने पाठीमागून धडक दिल्याने २७ वर्‍हाडी ठार, तर २६ जखमी झाले.
  मुंबई-पुणे द्रुतगती मार्गावर धामणी गावाच्या हद्दीत रविवारी मध्यरात्री ही घटना घडली. मृतांमध्ये १५ महिला व ७ मुलांचा समावेश आहे. जखमींना पनवेल येथील अष्टविनायक रुग्णालय, पॅनासिया रुग्णालय व पुणे येथील ससून रुग्णालयात दाखल करण्यात आले आहे.
  पुण्यातील येरवडा, लक्ष्मी नगरातील एकनाथ बहुले (२७) आणि घाटकोपर येथील मनीषा गायकवाड यांचा रविवारी मुंबईत विवाह सोहळा आटोपून हे सर्व वर्‍हाडी एमएच-१२-एचबी-३२५, एमएच-१२-एफझेड-८३७८ या दोन ट्रॅव्हल्समधून पुण्याकडे जात असताना ही भीषण दुर्घटना घडली. अपघातानंतर या टेम्पोचा चालक सोमनाथ फडतरे (२५ रा. सातारा) याला अटक करण्यात आली.
  पुणे येरवड्यातील लक्ष्मीनगर, नागपूर चाळ, सुरक्षानगर या भागातील १३ कुटुंबांवर दु:खाचा डोंगर कोसळला आहे. कुटुंबच्या कुटुंब अपघातामध्ये दगावल्याने परिसरातील नागरिकांना मोठा धक्का बसला असून, संपूर्ण येरवडा परिसरावर शोककळा पसरली आहे.

  असा घडला अपघात...
  रविवारी रात्री ११ची वेळ. धामणी गावाजवळ वर्‍हाडाची एक बस पंर झाली. टायर बदलण्यासाठी दोन्ही बस रस्त्याच्या कडेला काही अंतरावर उभ्या. वर्‍हाडीही खाली उतरून दोन्ही बसच्या मध्ये मोकळ्या जागेत गप्पा मारीत बसले. तेवढय़ात भरधाव आलेला टेम्पो मागच्या बसवर आदळला आणि ती बस पुढच्या बसवर धडकली. मध्ये असलेले २७ जण जागीच ठार, तर २६ जखमी झाले.

  संसाराची दोरी बळकट म्हणावी. या दोन्ही बसमध्ये नवदाम्पत्य नव्हते. ते वेगळ्या वाहनातून प्रवास करीत असल्यामुळे बचावले

  ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર