welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 31 October 2011

દુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ એ જ મારું કુટુંબ.


==

આજ સોમવાર ૩૧.૧૦.૨૦૧૧ના દુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ. એ સમાચાર માટે ઘણાં છાપામાં તંત્રી લેખ પણ આવેલ છે જેમકે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, નવભારત ટાઈમ્સ, દીવ્યભાસ્કર, મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર.

આજે દુનિયામાં સાત અબજમા બાળકનો જન્મ થશે. કોઈ ઘરમાં નવા બાળકનું આગમન ખુશીની વાત હોય છે..

आज दुनिया में सात अरबवें बच्चे का जन्म होगा। किसी घर में नए बच्चे का आगमन खुशी की बात होती है, लेकिन इसके साथ नई जिम्मेदारियां और चुनौतियां भी आती हैं।

सात अरबवें इंसान के आने का इंतजार है। यूपी में पैदा होने वाला कोई बच्चा इस बिल्ले का हकदार होगा। हालांकि हकीकत में यह समूची कसरत आंकड़ों की पतंगबाजी के सिवाय कुछ नहीं है। संयुक्त राष्ट्र ने मोटे अंदाजे से 31 अक्टूबर 2011 की एक लकीर खींच रखी है, जब दुनिया की आबादी सात अरब हो जाएगी। संसार के जिस भी इलाके की आबादी सबसे तेजी से बढ़ रही हो, उसे ही ऐसे मील के पत्थर पार करने का तमगा पहनाया जाता है और अभी भारत का सबसे तेज जनसंख्या वृद्धि वाला राज्य इस खांचे में आसानी से बैठ जाता है।

World population is to hit seven billion any moment, says the UN. The prospect of a crowded planet putting further pressure on the earth's thinly stretched resources raises a question. Should we celebrate or fret about the seven billion mark? According to the UN Population Fund, let's do a bit of both.

નીચે ઈસ્વીસન અને દુનીયાની વસ્તીનાં આંકડા આપેલ છે.

ઈ.સ. વસ્તી
૧૮૦૫ ૧૦૦ કરોડ અને ૧૨૨ વર્ષ પછી
૧૯૨૭ ૨૦૦ કરોડ અને ૩૩ વર્ષ પછી
૧૯૬૦ ૩૦૦ કરોડ
૧૯૭૪ ૪૦૦ કરોડ
૧૯૮૭ ૫૦૦ કરોડ

૧૯૯૯ ૬૦૦ કરોડ
૨૦૧૧ ૭૦૦ કરોડ
૨૦૨૫-૩૦ ૮૦૦ કરોડ
૨૦૪૫-૫૦ ૯૦૦ કરોડ
૧૯૮૦માં ચીનની વસ્તી ૧૦૦ કરોડ થઈ અને ૧૯૯૯માં ભારતની વસ્તી ૧૦૦ કરોડ થઈ.
શું લાગે છે આ આંકડાની માયાઝાળમાં મારું યોગદાન ?

મને મારા કુટુંબ અને ગામની ઘણીંખરી વીગતો ખબર છે. જેમકે મારું નામ, પીતા એના પીતા, વગેરે.

વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી ભીમસી ગાંગા માણેક દેવા હરખા.

ઈ.સ. ૧૬૫૬ દેવા હરખા કચ્છ કંઠીના નવીનાર ગામથી અબડાસાના રાયધણઝર ગામે આવ્યા અને ઈ.સ. ૧૬૫૯માં મૃત્યું થયું. ઈ.સ. ૧૬૬૪માં દેવીયાના મોટા ભાઈ સવા હરખાનું મૃત્યું થયુ અને લગભગ ૩૨૩ વર્ષ અગાઉ ઈ.સ. ૧૬૮૮ માં દેવીયાના પુત્ર માણેકે રાયધણઝરની બાજુમાં નારાણપુર ગામ વસાવ્યુ.

કચ્છના ૨૦૦૧ના ભુકંપ પહેલાં નવેમ્બર ૨૦૦૦માં માણેકના વારસદારોમાંથી છેલ્લા વારસદાર મોટી ઉમરના કારણે ગામ છોડી કચ્છ માંડવી નગરમાં રહેવા આવ્યા એટલે કે અમે ભાઈઓએ માંડવીમાં ઘર લઈ મા બાપાને માંડવી લાવ્યા અને બાકીના બધા વારસદારો મુંબઈમાં વસવાટ કરે છે.

હવે વસ્તીનો હીસાબ કરીએ. મુંબઈમાં ગામનું સ્નેહ મીલન કરીએ અને લગભગ બધા હાજર હોય. નીયાણી બહેનો ફુઈઓ બધાને આમંત્રણ આપીએ. અમારી વસ્તી માંડ ૨૫૦ની છે અને બધાને બોલાવીએ એમાં ૪૫૦ માંડ થાય.
મારા કુટુંબ નો હીસાબ આપું.
વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી

.
કાનજીના ચાર એમાં બે છોકરા અને બે છોકરીઓ. ખીમજીના ત્રણ એમાં એક છોકરી અને બે છોકરા.
કેશવજીના પાંચ+1 એમાં ચાર+1 છોકરા અને એક છોકરી.
હવે વસ્તી (કુલ્લ) એટલેકે હૈયાત ન હોય એ પણ આવી જાય.
ખેતસી પછી ૪૫૦, કાનજી પછી ૨૫૦, ખીમજી પછી ૧૫૦, કેશવજી પછી ૫૦ (અત્યાર સુધીમાં)
દેવાનો એક માણેક.
માણેકના બે પદમશી અને ગાંગો.
એમના ત્રણ થાવર, કાંથડ અને હરસી.
એમના દેરુ, દેવરાજ, વીરપાર, ડુડો, મુરજી, ગણપત અને ભીંમસી.
એમના તેજપાલ, મેકા, કાઈયો, વજો, દેરાજ, નોંગણ, આણંધ, ઉકેડો, ટાઈયો, ગેલો, ખેતસી અને શીવજી.



ખેતસી એટલે વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી ( અને ખેતસી ભીંમસી હરસી ગાંગા માણેક દેવા હરખા)



તસ્વીર તારીખ
૧. મીતી સવંત ૧૯૭૪ માગસર વદી ૧૩ બુધવાર (ઈ.સ. ૧૯૧૮)
૨. મીતી સવંત ૧૯૭૬ વૈશાખ સુદ ૦૪ (ઈ.સ. ૧૯૨૦)
૩. મીતી સવંત ૧૯૯૫ ભાદરવા વદી ૧ શનીવાર (ઈ. સ. ૧૯૩૯)
૪. મીતી સવંત ૧૯૯૯ આસો વદી ૦૭ શનીવાર (ઈ.સ. ૧૯૪૩)
૫. તારીખ ૨૮.૦૨.૧૯૯૧.

નીચેની તસ્વીરો (૬) અને (૭) થોડાક સમય અગાઉની છે.



5 comments:

  1. http://www.bbc.co.uk/hindi/news/2011/10/111031_population_pp.shtml

    संयुक्त राष्ट्र के आकलन के मुताबिक़ दुनिया की आबादी सात अरब हो गई है.

    फिलीपिंस की राजधानी मनीला में सांकेतिक रूप में सात अरबवें बच्चे का जन्म हुआ. डानिका मे कमाचो नाम की इस लड़की का जन्म मध्यरात्रि के आसपास हुआ.
    इससे जुड़ी ख़बरें

    फिलीपिंस में इसे सांकेतिक रूप में सात अरबवें बच्चे का दर्जा दिया गया है. फिलीपिंस में मौजूद संयुक्त राष्ट्र के अधिकारियों ने इस बच्ची को केक भेंट किया.

    दूसरी ओर ग़ैर सरकारी संगठन प्लान इंटरनेशनल भारत में लखनऊ के निकट एक गाँव में पैदा हुई बच्ची को सांकेतिक रूप में सात अरबवें बच्चे के रूप में मान रही है.

    पिछले 50 वर्षों में दुनिया की आबादी दोगुनी हो गई है. संयुक्त राष्ट्र ने वर्ष 1999 में दुनिया की आबादी छह अरब पहुँचने पर कुछ कार्यक्रम आयोजित किए थे.

    http://www.bbc.co.uk/hindi/news/2011/10/111031_population_pp.shtml

    ReplyDelete
  2. ==

    http://www.bbc.co.uk/hindi/india/2011/10/111031_nargis_ac.shtml


    भारत में पैदा हुई बच्ची को दुनिया का 700 करोड़वां व्यक्ति घोषित किया गया है.

    बच्चों के अधिकारों के लिए काम करने वाले समूह प्लान इंटरनेशनल के मुताबिक उत्तर प्रदेश राज्य के माल गांव में सुबह सात बजकर 25 पर पैदा हुई यह बच्ची नरगिस थी.
    इससे जुड़ी ख़बरें

    प्लान इंटरनेशनल का कहना है कि नरगिस को प्रतीकात्मक रूप से चुना गया है क्योंकि इस बात का पता लगाना संभव नहीं है कि वास्तव में 700 करोड़वां बच्चा कहां जनमा है.

    संयुक्त राष्ट्र का अनुमान है कि सोमवार को दुनिया की आबादी 700 करोड़ तक पहुंच गई.

    इससे पहले सोमवार को फिलीपींस में मनीला के एक अस्पताल में जन्मे एक लड़की को प्रतीकात्मक तौर पर 700 करोड़वां बच्चा घोषित किया है.
    एक मिनट में 51 बच्चे

    भारत में हर मिनट में 51 बच्चे जन्म लेते हैं. उनमें से 11 सबसे अधिक आबादी वाले राज्य उत्तर प्रदेश में पैदा होते हैं

    इसी विषय पर और पढ़ें

    http://www.bbc.co.uk/hindi/india/2011/10/111031_nargis_ac.shtml

    ReplyDelete
  3. ==
    http://www.bbc.co.uk/news/world-south-asia-15517259

    Indian baby picked as world's 'seven billionth' person
    Baby Nargis, India's seven billionth baby. (Photo: Plan International) Baby Nargis was born on Monday (Photo: Plan International)
    Continue reading the main story
    Related Stories

    Are there really seven billion of us?
    World population at seven billion

    A baby born in India has been declared the world's seven billionth person by child rights group Plan International.

    Baby Nargis was born at 07:25 local time (01:55GMT) in Mall village in India's Uttar Pradesh state.

    Plan International says Nargis has been chosen symbolically as it is not possible to know where exactly the seven billionth baby is born.

    The United Nations estimated that on Monday 31 October, the world's population would reach seven billion.

    However, the UN itself has decided not to identify a specific child as the seven billionth person.

    The UN Secretary General, Ban Ki-moon, told a news conference marking the occasion that the milestone was not about one newborn baby but about the entire "human family".

    He warned of rising public anger in the world's population and a loss of faith in governments and public institutions to do the right thing.

    "Our world is one of terrible contradictions," he said.

    http://www.bbc.co.uk/news/world-south-asia-15517259

    ReplyDelete
  4. http://navbharattimes.indiatimes.com/mumbaiarticleshow/10561759.cms

    वाणिज्यिक राजधानी मुंबई 1.84 करोड़ लोगों के साथ देश का सर्वाधिक जनसंख्या वाला शहर है। 2011 की जनगणना के प्रारंभिक आंकड़ों के अनुसार, 1.63 करोड़ जनसंख्या के साथ दिल्ली दूसरे और 1.41 करोड़ की जनसंख्या के साथ कोलकाता सूची में तीसरे स्थान पर हैं।

    शहरी संकुलन के मामले में एनसीआर की आबादी 2.17 करोड़ के साथ सर्वाधिक है। एनसीआर में दिल्ली के अलावा गुड़गांव, फरीदाबाद, नोएडा और गाजियाबाद शामिल हैं।

    दूसरे स्थान पर मुंबई मेट्रोपोलिटन क्षेत्र है, जिसकी जनसंख्या 2.07 करोड़ है। भारत के महापंजीयक द्वारा 2011 की जनगणना के प्रारंभिक आंकड़े सोमवार को जारी किए गए। इसके बाद चौथे स्थान पर चेन्नै(89.1 लाख), पांचवें स्थान पर बेंगलुरू (84 लाख) और हैदराबाद 77.4 लाख की जनसंख्या के साथ छठवें स्थान पर है। शीर्ष 10 के अन्य शहरों में अहमदाबाद 63.5 लाख, पुणे 50.4 लाख, सूरत 45 लाख और जयपुर 30.7 लाख के साथ अंतिम पायदान पर है।

    ReplyDelete
  5. મુંબઈ સમાચાર
    11/3/2011

    વિશ્વ અને જનસંખ્યા
    કાર્ય જાતે કરીએ તે વખતે મગજને કામે લગાડીએ અને બીજા પાસે કાર્ય કરાવીએ ત્યારે હૃદયને.

    વિશ્વની જનસંખ્યા સાત અબજની થઈ છે. ઘરમાં નવું બાળક જન્મે તે આનંદ અને હર્ષની વાત બને છે તેને બદલે પૃથ્વી પર સાત અબજ જીવ છે તે વાતથી ભવિષ્ય માટેની ચિંતા પણ થઈ રહી છે!! વિરોધાભાસ ઘણા છે અને વિશ્લેષણ તે રીતે થઈ રહ્યા છે.

    લોકશાહી રાષ્ટ્રમાં ભારત એ સર્વપ્રથમ રાષ્ટ્ર છે કે જેમણે નાનું કુટુંબ અને કુટુંબ આયોજન એ મુદ્દાને રાજ્યના વિષય તરીકે સ્વીકારીને સરકારી રાહે ૧૯૫૨માં કુટુંબ નિયોજન સ્વીકાર્યું હતું. આ વાતને ૬૦ વર્ષ થયા પછી ભારતની જનસંખ્યા ૧૨૦ કરોડની છે. જનસંખ્યા વધવા છતાં આજે ભારત પોતાનું ભરણપોષણ કરે છે.

    સરકારી રાહે નાના કુટુંબના પ્રચાર છતાં કેટલીક ચોક્કસ કોમ અને વર્તુળ આવી બાબતમાં માન્યતા ધરાવતા નથી. આથી પરિણામ એવું આવ્યું છે કે ભારત જેવા રાષ્ટ્રમાં સમગ્ર ડેમોગ્રાફી બદલાઈ રહી છે. બુદ્ધિશાળી કોમ અને જ્ઞાતિની સંખ્યા ઘટી રહી છે અને નઠારા - નિરક્ષર લોકોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેમાં કોમવાદીઓ પણ વધ્યા છે.

    ભારતમાં દર વર્ષે અઢી કરોડની જનસંખ્યા વધે છે એટલે ૧૦ વર્ષે અંદાજે ૨૫ કરોડની સંખ્યા વધે છે. આટલી વિશાળ જનસંખ્યા માટે અનાજ - પાણી - શિક્ષણ - રહેઠાણ - આરોગ્ય વગેરે માટેની સુવિધા માટે આયોજન થાય છે ખરું? આ બાબતે સરકારી વિભાગ સાવ મૌન છે. તેમના તરફથી કોઈ જ સ્પષ્ટતા થતી નથી.

    સમગ્ર વિશ્વમાં ૨૦૧ રાષ્ટ્ર છે. તેમાંથી ૪૨ રાષ્ટ્ર સાવ નાના છે - તેની જનસંખ્યા અડધા મુંબઈ જેટલી ગણવી રહી. જ્યારે તેનાથી નાના

    ૪૪ રાષ્ટ્ર છે. આ રાષ્ટ્રોની વસતિ ૧૦ લાખથી ૫૦ લાખ જેટલી ગણી શકાય. જ્યારે ૮૩ રાષ્ટ્ર એવા છે કે તેમની જનસંખ્યા ૫૦ લાખથી પાંચ કરોડની છે.

    વળી ૫ કરોડથી ૨૦ કરોડની જનસંખ્યા ધરાવતાં ૧૦ દેશ છે. તેમાં પાકિસ્તાન, બંગલાદેશ, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા, જાપાન, વગેરે છે. પરંતુ ભારત-અમેરિકા અને ચીન એ ત્રણ રાષ્ટ્ર જનસંખ્યાની દષ્ટિએ અગ્રેસર છે. તેમાં અમેરિકાની વસતિ ૩૦ થી ૩૨ કરોડની હોવાનો અંદાજ છે.

    ભારત ૧૨૦ કરોડ તો ચીનની જનસંખ્યા ૧૩૦ કરોડની છે. ઔદ્યોગિકરણ બાદ વિભક્ત કુટુંબો થવાથી જનસંખ્યા વધી - અને યુરોપને તેનો અનુભવ થયો. તે વખતે માલ્થુસની જનસંખ્યા થિયરી અને આધુનિક એમ બે વિચારધારા હતી. વસતિ વધે છે તેવે વખતે કુદરત આફત લાવે છે તેવો નિષ્કર્ષ પણ ફેલાવાયો હતો.

    પ્રશ્ન જનસંખ્યાનો નથી, પરંતુ સંચાલનનો છે. ગ્રામ્ય વિસ્તારની વસતિ શહેરમાં આવે તેને સરકારી રેકર્ડ વસતિના વધારા તરીકે ઓળખાવે છે!! પરંતુ તેઓ ગામડા શા માટે ત્યાગે છે તેના કારણો શોધવાની ફૂરસદ તેમની પાસે નથી. ભારત જેવા રાષ્ટ્રમાં જનસંખ્યા, વિસ્તાર, વસતિ, જ્ઞાતિ, સામાજિક સમૂહ અને તેને લગતી બાબત એ વિશદ્ છણાવટનો મુદ્દો છે.

    ભારતમાં પશ્ચિમનાં વિસ્તારો તરફ વસતિનો ધસારો વધારે જણાય છે જ્યારે પૂર્વ અને ઈશાન ભારતમાંથી વસતિનું સ્થળાંતર પશ્ચિમ - ઉત્તર તરફ થઈ રહ્યું છે. માત્ર વસતિ વધી છે તેમ કહેવાને બદલે આ જાતના તારણ શોધીને તેના ઊંડાણના કારણ તપાસવાની ખાસ જરૂર છે.

    એક સમયે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ - ધર્મ વગેરે એશિયાના દૂર દૂરના વિસ્તાર અને અફઘાનિસ્તાન સુધી હતો. પરંતુ જનસંખ્યા સંચાલન ક્ષેત્રે માર ખાવાથી ભારતે ઘણી બાબતે નિયંત્રણ ગુમાવ્યું. આ બાબતે ઘણાં પુરાવા આપી શકાય તેવું છે. પરંતુ નિષ્ણાતોએ વર્તમાન સમયને અનુરૂપ નવેસરથી ડેમોગ્રાફીનું વિશ્લેષણ કરવું જોઈએ.

    આફ્રિકા અને એશિયામાં જનસંખ્યાને ટાર્ગેટ બનાવીને વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ કાર્ય ભાજપ પેદા થયો નહોતો ત્યારથી ચાલી રહ્યું છે. જનસંખ્યાના મુદ્દાને ચર્ચામાં લેતી વખતે ભારત જેવા રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. હાલમાં આવી કોઈ જ બાબતને ધ્યાનમાં લેવાતી નથી.

    જનસંખ્યા માત્ર અર્થશાસ્ત્રને લગતી જ બાબત નથી. જનસંખ્યા વિશાળ બજારને મંચ પૂરો પાડે છે. જનસંખ્યાથી ધર્મ - સંસ્કૃતિ સંગઠિત રીતે વિકસે છે. જનસંખ્યા શ્રમબજારનું સાધન છે. બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા અને તેને આનુષંગિક બાબત કેન્દ્રમાં રાખીને જનસંખ્યા જેવા વિષય પર સમાજમાં ચર્ચા અનિવાર્ય બની છે.

    રાષ્ટ્રના કુદરતી સાધનો અને સંપત્તિ જોતાં જનસંખ્યા રાષ્ટ્રનું નવસર્જન કરી શકવાને શક્તિમાન છે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર