welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 31 October 2014

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪....

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ ૨૦૧૪....http://funngyan.com/bgbs14/

http://funngyan.com/2014/10/31/errors/


http://funngyan.com/2014/10/29/bgbs14results/Monday 27 October 2014

વહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....

વહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે  દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....
महाराष्ट्र विधानसभा चुनाव में बीजेपी के अकेले सबसे बड़े दल के तौर पर उभरने के बाद अपने रुख में नरमी लाते हुए शिवसेना ने आज कहा कि उसकी पूर्व सहयोगी महाराष्ट्र में जिस किसी भी व्यक्ति को मुख्यमंत्री पद के लिए चुनेगी, वह उसका समर्थन करेगी।शिवसेना के मुखपत्र 'सामना' में संपादकीय में कहा है, 'देवेंद्र फडणवीस ने गडकरी से मुलाकात कर उनका आशीर्वाद लिया और गडकरी ने आरएसएस मुख्यालय जाकर सरसंघचालक का आशीर्वाद लिया। ये सारे आशीर्वाद काफी मायने रखते हैं और इसका फायदा भी होता है। लेकिन इन सबसे बढ़कर है जनता का आशीर्वाद। ऐसे में जनता का आशीर्वाद पाने वाले जिस भी नेता को बीजेपी महाराष्ट्र की कमान सौंपेगी, शिवसेना पूरी ताकत से उसका साथ देगी।'

इसमें आगे लिखा गया है, 'मुख्यमंत्री चाहे कोई भी हो, किसे बनाना है, यह फैसला बीजेपी के दिल्ली हाईकमान को करना है। ऐसे में राज्य के नेताओं को माथापच्ची करने से कोई फायदा नहीं होनेवाला।' पार्टी ने कहा कि केंद्रीय मंत्री नितिन गडकरी हालांकि इतने अनुभवी हैं कि वह राज्य को संभाल सकते हैं, लेकिन अंतिम निर्णय दिल्ली में आलाकमान द्वारा किया जाएगा।

चुनाव प्रचार के वक्त मोदी और बीजेपी की जमकर आलोचना करने वाली शिवसेना अब मोदी की तारीफ कर रही है। पार्टी की मानें तो महाराष्ट्र में अगर बीजेपी की सीटें बढ़ीं हैं और पार्टी बहुमत के करीब पहुंची है तो इसका सारा श्रेय मोदी और अमित शाह को जाता है। लिहाजा महाराष्ट्र का 'वड़ा प्रधान' यानी मुख्यमंत्री कौन होगा, यह तय करने का अधिकार भी मोदी और शाह को ही है।

इसमें आगे कहा गया है, 'बीजेपी के चुनाव जीतने और भ्रष्ट कांग्रेस व एनसीपी को सत्ता से हटाए जाने पर हमें खुशी है। इन दोनों दलों के सत्ता से हटने से राज्य को फायदा होगा।' 

बीजेपी के केंद्रीय पर्यवेक्षक, गृह मंत्री राजनाथ सिंह और जे पी नड्डा मुंबई में कल होने वाली बीजेपी की विधायक दल की बैठक में शामिल होंगे और राज्य का नया मुख्यमंत्री चुनेंगे। 


૨. વીવીધ સમાચાર પત્રોમાં આવેલ સમાચારના મથાળા છે જે ગુગલ મારાજની મેરબાનીથી મળેલ છે.૩. કમળના સરોવર પાસેથી વાઘ પસાર થઈ રહ્યો છે. 
આમતો  ફોટામાં આખો વાઘ હતો મેં ઉપરનો ભાગ કાપી નાખેલ છે.૪. ચાર - પાંચ જણાં વાઘની ચામળી પકડી પંચનામુ કરી રહ્યા છે.

Saturday 25 October 2014

નવાકાળ, વર્ષ ૯૨, અંક ૨૨૯, મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૧૦.૨૦૧૪. સંપાદક - સૌ. જયશ્રી ખાડીલકર પાંડે. www.navakal.org, email : navakal.1923@gmail.com

નવાકાળ, વર્ષ ૯૨, અંક ૨૨૯, મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૧૦.૨૦૧૪. સંપાદક - સૌ. જયશ્રી ખાડીલકર પાંડે.  www.navakal.org, email : navakal.1923@gmail.com


રસ્તામાં કોઈ ગુજરાતી મળે અને ચીડ ચડે એવી ભાવના થઈ છે. દુર્ભાગ્યે ભાજપને મહારાષ્ટ્રની ચુંટણીમાં બહુમતી મળી નથી. ભાજપને સતા આપવા શીવસેના ભાજપના પગ પાસે આળોટે છે. દીલ્લી સામે નહીં નમીએ એવું કહેનાર શીવસેના ભાજપા આગળ પાછળ લટુડાપટુડા કરે છે. શીવાજીના સ્વાભીમાનને ધક્કો લાગેલ છે.  હવે મોટો ભાઈ કોણ તે ખબર પડશે. શીવસેનાને પાઠ ભણાવવો છે. આમંત્રણ વગર શીવસેના નેતાઓ સુભાસ દેસાઈ અને અનીલ દેસાઈ ટેકો આપવા દીલ્લી દોડી ગયા. હવે કહેતા ફરે છે કે સોમવારના ચર્ચા થશે.  સ્વાભીમાન વેંચી શીવસેના ખત્મ થશે. શીવસેના ધારાસભ્યો ભાગીદારી માટે દબાણ કરતા હશે એના કરતાં શતપતી એટલે સો ઘણું દબાણ ઔરંગઝેબના દરબારમાં શીવાજીની હાજરી વખતે હશે. શીવાજીએ કહ્યું હું રાજા છું સાતમી હરોળમાં નહીં રહું. આ એક જ વાક્યે પ્રજામાં જોશ અને જોમ ઉભો કર્યો. મૃત્યુ સુધી ઔરંગઝેબ મહારાષ્ટ્રને ન નમાવી શક્યું. અમે સ્વાભીમાનથી સામે જશું કહેનારાઓ રોજ લાચારીથી નમી નમી એક એક ડગલૂં સામે જાય છે. અરે ! એના કરતાં વીરોધપક્ષની પાટલીએ બેસવું જોઈએ !  લાચારીથી સતા કે પ્રધાનપદ મળવાથી સત્યાનાશ નીકળશે. આજે જ નક્કી કરો મહત્વનું શું છે?  (તંત્રી લેખ - મરાઠીમાંથી ગુજરાતીમાં  -  વીકેવોરા).  મુળ મરાઠી લેખ નીચે આપેલ છે.

शास्त्री का जवाब था, "मैं वही कर रहा हूँ जो मैं पिछले कई सालों से करता आया हूँ और आगे भी करता रहूँगा.


साल 1964 में जब शास्त्री प्रधानमंत्री बने तो उनके बेटे अनिल शास्त्री दिल्ली के सेंट कोलंबस स्कूल में पढ़ रहे थे.
उस ज़माने में पैरेंट्स-टीचर मीटिंग नहीं हुआ करती थी. हाँ अभिभावकों को छात्र का रिपोर्ट कार्ड लेने के लिए ज़रूर बुलाया जाता था.
शास्त्री ने भी तय किया कि वो अपने बेटे का रिपोर्ट कार्ड लेने उनके स्कूल जाएंगे. स्कूल पहुंचने पर वो स्कूल के गेट पर ही उतर गए. हालांकि सिक्योरिटी गार्ड ने कहा कि वो कार को स्कूल के परिसर में ले आएं, लेकिन उन्होंने मना कर दिया.
अनिल याद करते हैं, ''मेरी कक्षा 11 बी पहले माले पर थी. वो ख़ुद चलकर मेरी कक्षा में गए. मेरे क्लास टीचर रेवेरेंड टाइनन उन्हें वहाँ देखकर हतप्रभ रह गए और बोले सर आपको रिपोर्ट कार्ड लेने यहाँ आने की ज़रूरत नहीं थी. आप किसी को भी भेज देते. शास्त्री का जवाब था, "मैं वही कर रहा हूँ जो मैं पिछले कई सालों से करता आया हूँ और आगे भी करता रहूँगा."Thursday 23 October 2014

दीवाळी अमास गुरुवार तारीख 23.10.2014 समय सांजना 06:03:50 वागे. केमेरा माईक्रोमेक्ष A102. पहोळाइ 1440, 2025 लंबाई. जमीनथी 18.50 मीटर उंचाई. फाईल साईझ 456 केबी. अमासनी अंधारी रातने आवकारवा सुरज आथमी रह्यो छे. ली. www.vkvora.inदीवाळी अमास गुरुवार तारीख 23.10.2014 समय सांजना 06:03:50 वागे.
केमेरा माईक्रोमेक्ष A102.
पहोळाइ 1440, 2025 लंबाई. जमीनथी 18.50 मीटर उंचाई. 
फाईल साईझ 456 केबी.
अमासनी अंधारी रातने आवकारवा सुरज आथमी रह्यो छे.
ली. www.vkvora.in
Wednesday 22 October 2014

મુંબઈથી મરાઠીમાં પ્રકાશીત લોકમત છાપામાં સમાચાર આવેલ છે કે શીવસેનાના બાલ ઠાકરેનો છોરો ઉદ્ધવ ઠાકરે પોતાની હાર સ્વીકારી નુકશાનીથી બચવા પોતાની ટુકડી સાથે પગે લાગવા, દામોદરના છોકરા નરેન્દ્ર પાસે જવાનો છે.

મુંબઈથી મરાઠીમાં પ્રકાશીત લોકમત છાપામાં સમાચાર આવેલ છે કે શીવસેનાના બાલ ઠાકરેનો છોરો ઉદ્ધવ ઠાકરે પોતાની હાર સ્વીકારી નુકશાનીથી બચવા પોતાની ટુકડી સાથે પગે લાગવા, દામોદરના છોકરા નરેન્દ્ર પાસે જવાનો છે.


http://timesofindia.indiatimes.com/home/specials/assembly-elections-2014/maharashtra-news/Maharashtra-govt-formation-Uddhav-Thackeray-blinks-to-visit-Delhi-for-talks-with-BJP-top-brass/articleshow/44903540.cms


http://www.bbc.co.uk/hindi/india/2014/10/141020_bjp_success_strategy_vr


Friday 17 October 2014

कश्मीरियों को बस भड़काने की देर है: मुशर्रफ़

कश्मीरियों को बस भड़काने की देर है: मुशर्रफ़

'નીચેની લીન્કને ક્લીક કરો અને વાંચો બીબીસી ઉપર સમાચાર...

Tuesday 14 October 2014

૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..

૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..

મરાઠી લોકમત, અંગ્રેજી ટાઇમ્સ ઓફ ઈન્ડીયા અને એનડીટીવી ઉપર આજે સમાચાર છે જેની લીન્ક નીચે મુજબ છે.
http://m.newshunt.com/india/marathi-newspapers/lokmat/breakingnews/32744620/c-in-l-marathi-n-lokmat-ncat-breakingnews


Friday 3 October 2014

સુરતી ઊંધીયાંમાંથી જુઓ મુળ પીડીએફ ફાઈલ. ફક્ત પેન્સીલ અને પેપરનો ઉપયોગ....

સુરતી ઊંધીયાંમાંથી જુઓ મુળ પીડીએફ ફાઈલ. ફક્ત પેન્સીલ અને પેપરનો ઉપયોગ....


A trained artist can already create detailed pencil drawings, but when they achieve a true mastery of perspective and 3D space, their art, both literally and figuratively, reaches a whole new level. Here are 22 examples of 3D pencil drawings that look like they leap off of the page  at you. Artists like Ramon Bruin, Alessandro Diddi and Fredo represent a highly technical form of art that we rarely see on Bored Panda. The tools they use are simple – just pencil and paper.  With a whole lot of practice and dedication, you could draw something like this too.