welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.

www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.facebook.com/vkvora2001
https://www.instagram.com/vkvora/
www.en.wikipedia.org/wiki/User:Vkvora2001
Wikipedia - The Free Encyclopedia

Friday, 7 September 2018

દેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે

દેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ  વાંચવા માટેસમાચાર

મુંબઈ સમાચાર   ગુજરાત સમાચાર   દીવ્ય ભાસ્કર    સંદેશ    કચ્છમીત્ર    જન્મભુમીહીન્દી  નવભારત ટાઈમ્સ    नवभारत टाईम्स मुंबई    દૈનીક જાગરણ     દૈનીક ભાસ્કર    બીબીસીઅંગ્રેજી    ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ  Times of India Mumbai    ન્યુયોર્ક ટાઇમ્સ   વોશીંગ્ટનપોસ્ટ   બીબીસી

                 REUTERS Top News     Google  India News
                 Yahoo India News


વહેમ અંધશ્રદ્ધા - ગીતા


તંત્રી લેખ

મુંબઈ સમાચાર  ગુજરાત સમાચાર  દૈનીક ભાસ્કર  સંદેશ  કચ્છમીત્ર  જન્મભુમી
હીન્દી નવભારત ટાઈમ્સ   દૈનીક જાગરણ   દૈનીક ભાસ્કર    બીબીસી

કચ્છીઓની ખબરપત્રિકા कच्छीओनी पत्रीका


लोकसत्ता लोकमान्य लोकशाही ज्ञानभंडारा

https://netjagat.wordpress.com/


http://customercare.indianrailways.gov.in/criscm/common/complaint_registration.seam

www.wordpress.com

વીવેક પંથી

आचार्य हेमचन्द्र

Thursday, 23 August 2018

क्या आपने देखी है - खुशींयां की क्लास?

क्या आपने देखी है - खुशींयां की क्लास?
दिल्ली के एक हज़ार सरकारी स्कूलों में हैप्पिनेस क्लास चल रही है. दिल्ली सरकार का दावा है कि दुनिया में पहली बार हैप्पिनेस को करिकुलम में शामिल किया गया है. ये क्लास नर्सरी से आठवीं तक के बच्चों के लिए कराई जाती है. इनमें मेडिटेशन, स्टोरी टेलिंग, एक्टिविटी और एक्सप्रेशन शामिल होता है.
फोटो अने लीन्क नीचे आपेल छे.
आ समाचारने लगतो फोटो में केमेराथी पाडयो अने अने फोटानी वीगतो नीचे प्रमाणे छे.
फोटो.
लेटीट्युड 19.118N
लोन्गीट्युड 73.029E
Z=19,  m=b
105 Feet
लोकेशन म्हापे एमआईडीसी, नवी मुंबई, महाराष्ट्र 400710

केमेरा  :  
Samsung SM-A710F
Time : 06:20:06
Thursday 23rd August, 2018.


Saturday, 14 July 2018

ગેલેલીયોનું સોગંદનામું... નીચે સોગંદનામું અને પીડીએફમાં પુસ્તકોની લીંન્ક આપેલ છે.

ગેલેલીયોનું સોગંદનામું... નીચે સોગંદનામું અને પીડીએફમાં પુસ્તકોની લીંન્ક આપેલ છે.


G11


G12


G13


G14


G15

Friday, 13 July 2018

रीपोर्ट अने कोमेन्ट केम लखवी एनी गाईड लाईन....

रीपोर्ट अने कोमेन्ट केम लखवी एनी गाईड लाईन....

જનુની ટોળા બાબત બીબીસીએ બે જગ્યાએ સમાચાર અને અહેવાલ આપેલ છે જે નીચેની લીન્ક માં જોઈ શકાય છે..

જનુની ટોળા બાબત બીબીસીએ બે જગ્યાએ સમાચાર અને અહેવાલ આપેલ છે જે નીચેની લીન્ક માં જોઈ શકાય છે..


https://www.bbc.com/hindi/india-44801797


https://www.bbc.com/hindi/india-44762169


જનુની ટોળાને વાકચતુરાઈથી ઉશ્કેરવામાં આવે છે અને પછી કાયદાને હાથમાં લઈ ન કરવાનું બધું જ કામ ટોળું સહેલાઈથી કરે છે...


Thursday, 12 July 2018

आचार्य हेमचन्द्र - परिचय.. मध्यप्रदेश हिंदी ग्रंथ अकादमीમધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક

— આચાર્ય હેમચન્દ્ર —

જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.

સ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.

હિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.

ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.

મહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.

કનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.


….. ….. પાટણથી પટોળા મોંઘા લાવજો ….. ….. …..
….. ….. દીવો રે દીવો, માંગલીક દીવો ….. ….. …..


આચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.

સંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.

નીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક

— આચાર્ય હેમચન્દ્ર —

જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.

સંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં સિદ્ધરાજ જયસિંહના જીવનકાળમાં આચાર્ય હેમચંદ્રે ‘કાવ્યાનુશાસન’ નામના સંગ્રહ ગ્રંથની રચના કરેલ. જેમાં ૨૦૮ સૂત્ર છે. ૫૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો એમાં ઉલ્લેખ છે.

સંસ્કૃત કવિ અને કાવ્ય શાસ્ત્રના ઈતિહાસનું અધ્યન કરનારા માટે આ સંદર્ભ ગ્રંથ છે. કાવ્યનું પ્રયોજન, શબ્દ, વાક્ય, અર્થ, દોષ, ગુણ, અલંકાર, રસ વર્ણન, શાસ્ત્રીય વિવેચન, ભાવ, વગેરેનું વર્ણન છે. દરેક કાવ્યનો ધ્યેય ફકત આનંદ, યશ અને ઉપદેશ જ છે. એમાં અર્થલાભ, વ્યવહાર જ્ઞાન કે અનિષ્ટ નિવૃતિનો સમાવેશ નથી. અહીં હેમચંદ્ર મમ્મટના કાવ્યપ્રકાશથી અલગ પડે છે.

‘કાવ્યાનુશાસન’ સર્વોત્કૃષ્ટ પાઠ્યપુસ્તક અને સંપૂર્ણ કાવ્યશાસ્ત્રનું સુવ્યવસ્થિત સુરચિત પ્રબંધ છે. હેમચંદ્રે વ્યાકરણ ગ્રંથની સાથે આ ઉત્કૃષ્ઠ અલંકાર ગ્રંથની ગુજરાતને હજાર વર્ષ પહેલાં ભેટ આપી
For PDF File  - LINK
आचार्य हेमचन्द्र - परिचय.. मध्यप्रदेश हिंदी ग्रंथ अकादमी


Wednesday, 16 May 2018

ખેલ અને ખેલાડી કે સત્તા અને ગવર્નર, વીધાનભવનમાં બહુમત થાય તો કામ આવે...

ખેલ અને ખેલાડી કે સત્તા અને ગવર્નર, વીધાનભવનમાં બહુમત થાય તો કામ આવે...
 
નીચે ફોટા મુકેલ છે એ બધા બીબીસી હીંન્દી માંથી લીધા છે અને બીબીસી હીન્દીના સમાચાર કે અહેવાલની લીંક આપેલ છે.
 
 
 
 
 
 
  

Monday, 9 April 2018

ગુણોત્સવ -8.... 6-7 એપ્રિલ, 2018
ગુણોત્સવ -8.... 6-7 એપ્રિલ, 2018


કચ્છ જીલ્લામાં અબડાસા તાલુકામાં ગામ નારાણપર અને ગામ ડુમરા પ્રાથમીક શાળા તથા માંડવી તાલુકામાં ગામ ગોધરા પ્રાથમીક શાળા ની એપ્રીલ ૨૦૧૬ તથા એપ્રીલ ૨૦૧૭ ના થયેલ વાંચન, લેખન અને ગણનાનું મુલ્યાંકન 

ગામ, વીદ્યાર્થીઓની સંખ્યા, મુલ્યાંકન અને ગ્રેડ

Naranpar      2016      23       7.67    A
Dumra          2016    357       6.94    B
Godhra         2016    508       7.16    B

Naranpar      2017      21       6.77    B
Dumra          2017    332       7.25    B
Godhra         2017    453       7.67     A
Monday, 19 March 2018

खुशी थवाना हजार उपाय.

लालु प्रसाद जेलमां होय अने सवारना पेट साफ न थाय तो जेलथी होस्पीटलमां भरती थाय.

नरेंद्र मोदी, अमीत शाह अने योगी आदीत्यनाथ हजी सुधी नक्की नथी करी शक्या के 29  वरसथी बीजेपीनो उमेदवार लोकसभामां जीतीनी आवतो हतो ए सीट उपर 29 वरसनो उमेदवार बीजेपीने केम हरावी शके?

कोंग्रेसना प्रमुख राहुल गांधी बे शीव मंदीरमां गया. पहेलां पुजारीए कह्युं के आपना अंग रक्षक अने साथीदारोने मंदीरथी बहार जवानुं कहो अने तमने हुं आशीर्वाद आपवा पुजा करीश.

साचुं खोंटु तो शीव मंदीरनो पुजारी जाणे पण हवे राहुल गांधी प्रधान मंत्री बनशे एवा समाचार छे.  बीजा शीव मंदीर के राम मंदीरनी वार्ता पण एम ज समजवी.

भारत पाकीस्ताननी सरहद उपर रोजे रोज समाचार आवे छे. पाकीस्ताने पोताना राजदुतने दील्ली थी पाछो बोलावी लीधेल छे. भारतना राजदुतने पाकीस्तानमां खुब हेरानगती थाय छे. रातना बे त्रण वागे रोजे रोज घरे कोई दरवाजानी बेल वगाडे छे. कर्मचारीओना बाळको नीशाळे जाय छे तो कोईक पीछो करे छे अने बाळकोनुं अपहरण थई जशे एनी बीक लागे छे.

दुनीयाना सुखी खुश खुशाल लोकोमां आप आवो छो? आ वांचनार जरुर खुश थशे नीचेना फोटा जोईने....


दुनीयाना सुखी खुश खुशाल लोकोमां आप आवो छो? आ वांचनार जरुर खुश थशे नीचेना फोटा जोईने....

Friday, 12 January 2018

चार जजों ने चीफ़ जस्टिस को लिखी ये चिट्ठी
अत्यारे रातना दस वागीने चालीस मीनीट थयी गई छे. हजी काम बाकी छे.


सवारथी यादी बनावी एक मोटा ओरडामां बारी बारणा दरवाजा बंध करी कोम्प्य़ुटर, घडीयाळ, मोबाईल, वगेरे साथे राखी काम करतो हतो. बीबीसी अने नवभारत टाईम्स उपर सुपरीम कोर्टना जजो ए बोलावेल सभा बाबत वांचेल.


हींन्दुओना जनुनी टोळाए सुपरीम कोर्टमां बांहेधरी आप्या पछी अयोध्यमां बाबरी मस्जीदने तोडी पाडी एना पछी बीजेपीने पेट भरी वखोडवा लाग्यो.


एमां आजना समाचारथी वधारे जनुन मने चड्युं.


कामने कारणे नीबंध तो पछी क्यारेक लखीश. पण चार फोटा अरजन्ट मुकी दउ छुं.

https://1.bp.blogspot.com/-N4mfvpmv3XE/Wljubwc43BI/AAAAAAAAMss/r-M38Lh2ER0kNlimZ8U1VUXLhGXoW_GQQCLcBGAs/s1600/SC003.jpg