welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday, 27 September 2018

जागृत अवस्थामां मने आवेलुं भयंकर स्वपनुं.

..
..

बाबरी मसीद अने राम जन्म भुमी ना चुकादा माटे हवे कलाको ज बाकी छे.

चुकादो गमे एनी तरफेणमां आवे पण रेशनलीस्टो माटे आ खुशीना समाचार समजवा.

मंसीदनी तरफेणमां चुकादो हशे तो खुब जोर शोरथी प्रचार प्रसार करवो के पत्थर पुजा 
अने 
दलीतो उपरना अत्याचारने कारणे हीन्दुओना कर्म एमने नळेल छे अने छेल्ला सीतेर वरसमां जे जे मंदीरनी राष्ट्रपती अने वडा प्रधाने मुलाकात लीधेल छे ए बधा मंदीरना बधा नवा जुना पुजारीओने हाराकीरी करवानो सर्वोत्तम मोको मळेल छे 
जेमां राष्ट्रपती अने वडाप्रधाननो समावेश समजवो.

हीन्दुओनी तरफेणमां चुकादो आवे तो जेम बाबरी मस्जीद तोडी पाडवामां आवेल एम मामुली मदारी पण मोरली वगाडी नागनी फेण आडी अवडी करी जनुनी टोळाने उश्केरी खेल खत्म करशे. 
बाळकोने आ खेल जोवामां आनंद थशे. देशमां आवा मदारीओ गामडे गामडे मळी रहेशे.

एटले 6  डीसेम्बर 1992 अने हवे चुकादो आवे ए तारीख देशना ईतीहासमां रेशनलीश्टोमाटे नोंधनीय हशे.

आवुं स्वपनुं कोईने पण आवी शके छे 
अने 
लेखीतमां मने जांण करशे तो मारुं स्वपनुं साकार थशे...

Friday, 21 September 2018

આપલે સરકાર, વિવિધ સેવાઓ....

..
..

મહારાષ્ટ્ર રાજ્યની વિવિધ સેવાઓ પારદર્શક અને સમયબદ્ધ, જેમકે વરીષ્ઠ નાગરિક, આવક, રાષ્ટ્રીયતા, જન્મ મરણ લગ્ન દાખલા, બીપીએલ સર્ટીફિકેટ, જન્મ તારીખ કે નામમાં ફેરફાર, વીલ વસીયત બાબત, રેશન કાર્ડ, અપંગ દિવ્યાંગ પ્રમાણપત્ર, વૈદ્યકીય સેવાઓ અને એવી ઘણીં સેવાઓ આધાર કાર્ડ અને મોબાઈલની મદદથી મહારાષ્ટ્ર સરકારની આપલે સરકારની વેબસાઈટ ઉપર નોંધણી કરી અરજી કરી શકે છે અને ઘેર બેઠા મેળવી શકે છે. ડોક્યુમેંન્ટ ક્યાં અને કેમ આપવા તથા ફી કે ચાર્જ હોય એ પેમેંન્ટ કેમ કરવું એ બધી વિગતો વેબ સાઈટ ઉપર આપેલ છે. આ સેવાનો લાભ કોઈ પણ નાગરિક સ્વમાનથી લઈ શકે છે. લી. સમ્પર્ક - વીકે વોરા, ૯૮૨૦૦ ૮૬૮૧૩.  www.vkvora.in


https://1.bp.blogspot.com/-CPo-H5e1_ts/W7N-k9aiwiI/AAAAAAAAQXQ/uNf_bR1-ejkwUecU55RD7dGG4jtx06nEACLcBGAs/s1600/kp.JPG


Friday, 7 September 2018

દેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે

દેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ  વાંચવા માટેસમાચાર

મુંબઈ સમાચાર   ગુજરાત સમાચાર   દીવ્ય ભાસ્કર    સંદેશ    કચ્છમીત્ર    જન્મભુમીહીન્દી  નવભારત ટાઈમ્સ    नवभारत टाईम्स मुंबई    દૈનીક જાગરણ     દૈનીક ભાસ્કર    બીબીસીઅંગ્રેજી    ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ  Times of India Mumbai    ન્યુયોર્ક ટાઇમ્સ   વોશીંગ્ટનપોસ્ટ   બીબીસી

                 REUTERS Top News     Google  India News
                 Yahoo India News


વહેમ અંધશ્રદ્ધા - ગીતા


તંત્રી લેખ

મુંબઈ સમાચાર  ગુજરાત સમાચાર  દૈનીક ભાસ્કર  સંદેશ  કચ્છમીત્ર  જન્મભુમી
હીન્દી નવભારત ટાઈમ્સ   દૈનીક જાગરણ   દૈનીક ભાસ્કર    બીબીસી

કચ્છીઓની ખબરપત્રિકા कच्छीओनी पत्रीका


लोकसत्ता लोकमान्य लोकशाही ज्ञानभंडारा

https://netjagat.wordpress.com/


http://customercare.indianrailways.gov.in/criscm/common/complaint_registration.seam

www.wordpress.com

વીવેક પંથી

आचार्य हेमचन्द्र