ફેસબુકે હીસાબ કરી મીત્રોની આ યાદી બનાવેલ છે.
https://3.bp.blogspot.com/-A15r6EjB3q0/V8WuHiPC2AI/AAAAAAAAGG4/Dj1jrEGM7JAEAd9RAEW5WcX4miBGeegMwCLcB/s1600/50%2BFriends.jpg
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.