નનામો પત્ર : લાખ કરો ઉપાય. પાપ છાપરે ચડી પુકારે.
બીટ્ટીહોતરા મોહન્ટી ઉર્ફે બીટી મોહન્ટી ઉર્ફે રાઘવ રાજન. ઓરીસ્સાના એક વખતના ડીજીપી બીડ્યા ભુષણ મોહન્ટી હાલે કટક ઉમર ૬૩ નો પુત્ર.
બીટ્ટીહોતરા મોહન્ટી ઉર્ફે બીટી મોહન્ટી ઉર્ફે રાઘવ રાજન. ઓરીસ્સાના એક વખતના ડીજીપી બીડ્યા ભુષણ મોહન્ટી હાલે કટક ઉમર ૬૩ નો પુત્ર.
દીલ્લીમાં અભ્યાસ કરતા ૨૩-૨૪ વરસના બીટી મોહન્ટીએ રાજસ્થાનના અલવાર જીલ્લામાં જર્મન યુવતી ઉપર ૨૧-૨૨ માર્ચ, ૨૦૦૬ના રાત્રે બળાત્કાર કર્યો.
નવી દીલ્લીની જર્મન એમ્બેસીએ ગુન્ના માટે ૨૧-૦૩-૨૦૦૬ના નોંધણી કરાવી.
૧૨.૦૪.૨૦૦૬ના ચુકાદો આવ્યો અને બીટી મોહન્ટીને સજા થઈ.
૨૦-૧૧-૨૦૦૬ના પંદર દીવસના પેરોલ ઉપર છુટ્ટી માટે માંગણી કરી ૦૪.૧૨.૨૦૦૬થી બીટી મોહન્ટી ફરાર થઈ ગયો. હવામાં ઉડી ગયો. નાસ્તો ફરતો હતો.
શુક્રવાર ૦૮.૦૩.૨૦૧૩ના ગામ આખું સુઈ ગયું હતું ત્યારે રાતના કેરળ પોલીસે કુન્નર જીલ્લામાં ચાર વરસથી રહેતા રાઘવ રાજન ઉમર ૩૦ વરસની ધરપકડ કરી.
આ રાઘવ રાજન્ન એ બીટી મોહન્ટી છે.
બધા નકલી પ્રમાણ પત્રો તૈયાર કરી રહેતો હતો. ધરપકડ વખતે એ સરકારની પબ્લીક સેક્ટર બેન્ક
સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, મડઈ બ્રાન્ચ, કન્નુરમાં પ્રોબેશન ઓફીસર તરીકે જુન ૨૦૧૨થી કામ કરતો હતો.
સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર, મડઈ બ્રાન્ચ, કન્નુરમાં પ્રોબેશન ઓફીસર તરીકે જુન ૨૦૧૨થી કામ કરતો હતો.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીઆએ ૪૦૦ પ્રોબેશનરી ઓફીસરોની નીમણુંક કરેલ એમાંથી
રાઘવ રાજનની સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરમાં નીમણુંક થયેલ.
રાઘવ રાજનની સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરમાં નીમણુંક થયેલ.
કલીંગ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી ભુવનેશ્ર્વરમાંથી બી.ટેક. સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર સાયન્સ અને ચિનમયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ચાલા કુન્નરમાંથી એમબીએ
થયેલ, પાસપોર્ટ, વોટર આઈડી, વગેરે ધરાવતો આ રાઘવ રાજન ઓરીસ્સાના એક વખતના ડીજીપી બીડ્યા ભુષણ મોહન્ટીનો પુત્ર
અને રાજસ્થાનની જેલમાંથી પેરોલ ઉપર ભાગી જનાર બીટીહોતરા મોહન્ટી છે.
થયેલ, પાસપોર્ટ, વોટર આઈડી, વગેરે ધરાવતો આ રાઘવ રાજન ઓરીસ્સાના એક વખતના ડીજીપી બીડ્યા ભુષણ મોહન્ટીનો પુત્ર
અને રાજસ્થાનની જેલમાંથી પેરોલ ઉપર ભાગી જનાર બીટીહોતરા મોહન્ટી છે.
આ બધી ખબર પડી એક નનામા પત્રથી. કોઈએ મલયાલમમાં બેન્કની રીજનલ ઓફીસ થીરુવંથપુરમ અને મડઈ બ્રાન્ચને પત્ર લખી જણાવ્યું કે આ રાઘવ રાજન એ બીટી મોહન્ટી છે.
આ રાઘવ રાજને પહેલાં તો પોલીસને
ઉલ્લુ બનાવવા ઉલટ પુલટ સમજાવ્યુ પણ બચપણ, અભ્યાસ, મીત્રો, ગામ, સગાવહાલા, માતા પીતા વગેરેની ઓળખાણ આપવા જીભ ન ચાલી તે ન ચાલી અને પકડાઈ ગયો.
ઉલ્લુ બનાવવા ઉલટ પુલટ સમજાવ્યુ પણ બચપણ, અભ્યાસ, મીત્રો, ગામ, સગાવહાલા, માતા પીતા વગેરેની ઓળખાણ આપવા જીભ ન ચાલી તે ન ચાલી અને પકડાઈ ગયો.