welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday, 31 July 2013

રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હૈ. ભાગ બીજો.

રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હૈ. ભાગ બીજો.


Friday, July 26, 2013.

Prepared for  : Coalition Against Genocide.

Nanette M. Barto.
Forensic Document Examiner, CA USA 95610.

1.0  I was asked to examine a high resolution scan of three page document bearing the signatures of (દીલ્લીમાં લોકસભાના ૨૫ અને રાજ્યસભાના ૪૦ સંસદોની સહીઓ)

2.0 Basis of Opinion.

3.0  Observation.

4.) Opinion.

Based on a through analysis of the documents submitted to me, my professional expert opinion is as follows.

4.1  Using accepted principles and methods of forensic examinations, it is my opinion that the Q1-Q3 document was created in a single event and that the signatures found upon it are original/authentic wet ink signatures.

4.2 Q1-Q3 are high resolution scans in a jpeg format of the original/authentic docuement and this is based on the evidence I have provided.

5.0  Declaration and Signatures.

Attached is Appendix A, a current copy of my CV as evidence of my special knowledge, skill, experience, training and education.

Executed at Citrus Heights, California this 26th Day of July, 2013.

I declare under penalty of perjury under the Laws of this State of California that the foregoing is true and correct.

(Signature of Nanette M. Barto, QDE)

http://65traitors.com/?p=102

Monday, 29 July 2013

રામ બોલો ભાઈ રામ. રામ નામ સત્ય હૈ.

રામ બોલો ભાઈ રામ. રામ નામ સત્ય હૈ.
જઘન્ય હત્યાકાંડનો આરોપ હોય કે એને ધર્મ કે જાતી સાથે સબંધ હોય તો 
અમેરીકા વીઝા આપવાની ના પાડી દે છે.
૨૦૦૨ અને ૨૦૦૫ વચ્ચે ગુજરાતમાં થયેલ ગોધરા રમખાણોમાં 
નરેન્દ્ર મોદી મુખ્ય જવાબદાર છે અને 
એના કારણે અમેરીકાનું તંત્ર નરેન્દ્ર મોદીને વીઝા આપતું નથી.દીલ્લીમાં પંદર રાજ્યોના ૧૨ પક્ષોના જુદા જુદા લોકસભાના ૨૫ અને રાજ્યસભાના ૪૦ સંસદ 
સભાસદોએ ૨૬.૧૧.૨૦૧૨ અને ૫.૧૨.૨૦૧૨ના રોજ 
અમેરીકાના રાષ્ટ્રપતી બરાક ઓબામાને પત્ર લખી જણાવેલ કે 
ગુજરાતના મુખ્ય પંત્રી નરેન્દ્ર મોદીને વીઝા ન આપવા.

http://65traitors.com/ 

આ કોમેન્ટમાં પાંચ ફોટાઓ છે જેમાં પહેલો ફોટો નરેન્દ્ર મોદીનો છે જેમને વીઝા આપવા માટે 
ભાજપના પ્રમુખે પણ અમેરીકા જઈ વીનંત્તી કરી છે.

બીજો ફોટો દીલ્લીમાં સંસદ ભવનનો છે.

ત્રીજો ફોટો વીઝાનો લાગે છે જેમાં એક ફોટો છે જેમાં વફાદાર પુંછડી વાળા કુતરાનો ફોટો છે.

ચોથો ફોટો રાષ્ટ્રપતી અને સંસદ સભાસદોનો છે.

ખરી મજા આ પાંચમા ફોટાની છે. મુંબઈની લોકલ ટ્રેનમાં 
મહીલાઓ અને પુરુષો પોતાની થેલીઓ કે બેગ લટકાવી 
ભીડમાં મુસાફરી કરે છે એનો જીવંત ફોટો છે.

આ અને આવા નાગરીકો બધા સંસદના ખરા માલીક છે. 

આ બધા ફોટાઓ નેટ ઉપરથી લીધેલા છે.Ms. Nanette Barto, a U.S. Court-Certified Forensic Document Examiner says document & signatures authentic

http://65traitors.com/?p=102 

Friday, 26 July 2013


સગા દીઠા શાહ આલમના શેરીએ ભીખ માંગતા....

૧૧૯૧ પછી પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમ્મદ્દ ગોરી વચ્ચે બે લડાઈ થઈ
અને દીલ્લી શાસનની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ. 

પછી કુતનદ્દીન ઐબક, રઝીયા સુલતાન, મહમ્મદ તઘલખ, સીકંદર લોદી, ઈબ્રાહીમ લોદી, અને ઠેઠ ૧૫૩૦માં મોગલવંશનો સ્થાપક હુમાયુ દીલ્લીની ગાદી ઉપર બેઠો.

૧૬૫૯માં ઔરંગઝેબ અને ૧૭૦૭માં શાહ આલમ આવ્યો. જેના સગાવહાલા શેરીએ શેરીએ ભીખ માંગતા હતા.


૧૮૫૭ના બળવા પછી બ્રીટીશોના વાઈસરોયનો જમાનો આવ્યો.

જેમકે કેનીંગ, લોરેન્સ, મેયો, ડફરીન, કર્ઝન, મીન્ટો, હાર્ડીંગ્જ, ઈરવીન, વેવલે અને ૧૯૪૭માં માઉન્ટબેટન આવ્યા.
૧૯૪૭માં દેશ આઝાદ થયો અને વાહરલાલ નેહરુથી વડા પ્રધાનનો જમાનો આવ્યો.
હાલે ૨૦૧૩માં મન મોહન સીંહ વડા પ્રધાન છે.

છેલ્લા ૩-૪ દીવસથી ગુજરાતી, હીન્દી, અંગ્રેજી, દેશ, વીદેશના છાપાઓમાં
ભારતની ગરીબી ઉપર મોટા મોટા લેખ અને સમાચાર આવે છે.


નીચેની લીન્ક ક્લીક કરી વાંચો ગરીબાઈ ઉપરના સમાચાર.

Poverty in India

http://en.wikipedia.org/wiki/Poverty_in_India

गरीबी: योजना आयोग के आंकड़ों पर फिर विवाद

http://navbharattimes.indiatimes.com/articleshow/21325094.cms


गरीबी पैमाने को लेकर खुद कन्फ्यूज है सरकार


गरीबी के नए पैमाने पर बरसा विपक्ष

फिर तय होंगे गरीबी के मानक


एक रुपये का हेरफेर, गरीबी का मजाक नहीं तो और क्याIndian media: Steep decline in poverty levelsSaturday, 20 July 2013

મધ્યાહન ભોજનની યોજના

મધ્યાહન ભોજનની યોજનાનો ઉદ્ભવ ઇ. સ. ૧૯૬૦ના દાયકામાં તામિલનાડુમાં થયો હતો. તામિલનાડુના તત્કાલીન મુખ્યપ્રધાન કે. કામરાજે સ્કૂલોમાં હાજરી વધારવા આ યોજના શરૂ કરાવી હતી. ઇ. સ. ૧૯૮૨માં એમજી રામચન્દ્રનની સરકારે તેને આખા તામિલનાડુમાં દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત અને કેરળ જેવાં રાજ્યમાં પણ આ યોજના લાગુ કરવામાં આવી હતી. ઇ.સ.૧૯૯૦-૯૧માં આ યોજનાનો અમલ કરનારાં રાજ્યોની સંખ્યા વધીને ૧૨ પર પહોંચી ગઇ હતી. કેટલીક વિદેશી એજન્સીઓ પણ આ સ્કીમ માટે સહાય આપવા લાગી હતી. ઇ.સ. ૧૯૯૭-૯૮માં કેન્દ્ર સરકારે આ યોજના આખા દેશમાં શરૂ કરાવી હતી. ઇ. સ. ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે એક સિમાચહિ્નરૂપ ચુકાદો આપીને આ યોજના ભારતના તમામ રાજ્યોમાં લાગુ કરાવી હતી. આજની તારીખમાં દેશનાં તમામ રાજ્યોમાંથી આ યોજનામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે.

http://www.divyabhaskar.co.in/article/ABH-mid-day-mill-scandals-of-the-project-4323086-NOR.htmlઉપરનું લખાંણ અને ફોટાઓ ઈન્ટરનેટ માંથી લીધેલ છે.નીચેના ફોટાઓ બીબીસી હીન્દીમાંથી લીધા છે.

Friday, 12 July 2013

૫૩ વરસ પછી પણ જેવો પોસ્ટકાર્ડ જોયો કે મારી માનું લખાણ....53 साल पहले मां का बेटे को लिखा पोस्टकार्ट उसे मिला...फेसबुक की मदद से!

૫૩ વરસ પછી પણ જેવો પોસ્ટકાર્ડ જોયો કે મારી માનું લખાણ....53 साल पहले मां का बेटे को लिखा पोस्टकार्ट उसे मिला...फेसबुक की मदद से!વાંચો હીન્દીમાં બીબીસી અને બીજાના સમાચાર નીચેની લીન્કને કલીક કરો.

http://www.bbc.co.uk/hindi/news/2012/04/120430_postcard_fifty_jk.shtml 

http://www.youtube.com/watch?v=9b0vQnJNJUU
http://www.neogaf.com/forum/showthread.php?t=472238

Tuesday, 9 July 2013

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નીમીતે બુધવાર ૧૦.૦૭.૨૦૧૩ના ભાવભર્યું આમંત્રણ

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નીમીતે બુધવાર ૧૦.૦૭.૨૦૧૩ના ભાવભર્યું આમંત્રણ


http://3.bp.blogspot.com/-KNJatcQD62k/Ud07gfqZi4I/AAAAAAAABh0/9DL7CwxMRQM/s1600/kmp01.JPGhttp://1.bp.blogspot.com/-KM-E4DLwBvc/Ue3uYmRZogI/AAAAAAAABjc/sx7bXTo5tag/s1600/KM2013071701.jpg