welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday, 24 November 2011

महिला मंत्रियों को नचनियां कहने पर विधानसभा में हंगामा

http://navbharattimes.indiatimes.com/articleshow/10838789.cms

महिला मंत्रियों को नचनियां कहने पर विधानसभा में हंगामा

भोपाल।। मध्य प्रदेश कांग्रेस अध्यक्ष कांतिलाल भूरिया ने बीजेपी की 2 महिला मंत्रियों को ' नचनियां ' कह दिया। कांतिलाल की इस टिप्पणी पर मंगलवार को मध्य प्रदेश विधानसभा में जबर्दस्त हंगामा हुआ।

स्पीकर ईश्वरदास रोहणी को सदन की कार्यवाही 10 मिनट स्थगित करना पड़ी। इस बीच, स्कूल शिक्षा मंत्री अर्चना चिटनीस ने विधानसभा को भूरिया के खिलाफ विशेषाधिकार हनन की सूचना देते हुए इसे स्वीकार करने का आग्रह किया।

शून्यकाल में यह मामला बीजेपी विधायक नीता पटेरिया ने उठाया। उन्होंने कहा कि भूरिया ने अर्चना चिटनीस और महिला एवं बाल विकास मंत्री रंजना बघेल को नाचने वाली बताकर नारी जाति का अपमान किया है। संसदीय कार्य मंत्री नरोत्तम मिश्र ने भी इसे पूरी महिला जाति का अपमान बताया।

મહીલા મંત્રીને નાચનારી કહ્યું.

આખું મહાભારત, રામાયણ બરોબર વાંચો. ઠેર ઠેર મહીલા ઉપર અત્યાચાર છે. દ્રૌપદીને પાંચ પતી, ગાંધારીની આંખે પાટા, સીતાનો જન્મ, રામનો બહીષ્કાર, ઠેર ઠેર નારી અત્યાચાર છે.

Friday, 18 November 2011

પત્થરાની પુજાનું ગતકડું


પત્થરાની પુજાનું ગતકડું

૧૯૮૯માં સ્ટીમ્બર ભરીને કુમ્પની માટે જસ્ત (ઝીંક) આયાત કર્યું. મોકલનાર પાર્ટી બેલ્જીયમની હતી અને પૈસા લંડનમાં ચુકવવાના હતા. માલ મુંબઈ આયાત કરવાનું હતું. દુબઈથી માલ ચડયો જે ૩-૪ દીવસની અંદર આવી જવો જોઈતો હતો. ૧૦-૧૨ દીવસના અંતે તપાસ કરતાં ખબર પડી કે એ માલવાહક જહાજમાં મુંબઈની ત્રણ પાર્ટીઓનો માલ હતો જેમાં બીજા બે જણાં મુંબઈમાં ભાડુ ભરવાના હતા. જહાજી ધંધામાં એ વખતે મંડી ચાલતી હતી એટલે ગોદી બહાર જહાજ કાઢી જહાજના માલીકે રુપીયા માંગ્યા. આવા સમાચાર હજી પણ છાપામાં આવે છે. હમણાં કીંગ ફીશર વાડો વિજય મલાયા પણ એજ તો કરે છે? આખી મેટર હું લંડનમાં લોઈડની વીમા કુમ્પનીમાં લઈ ગયો. ઘણી માથાકુટ પછી છ મહીને માલ તો મળ્યો પણ લંડન મેટલ એક્ષ્સચેન્જે ભાવ ઘટાડી નાખતાં નુકશાન ખુબ થયુ.

હવે આપણે નીચેની તસ્વીરો જોઈએ. આ તસ્વીરો મેં ગુગલમાં મુંબઈ વોર્સ્ટ એક્સીડેન્ટ્સ લખતાં બે લાખ તસ્વીરોમાંથી કોપી પેસ્ટ કરેલ છે.

તસ્વીર એકમાં ત્રણ તસ્વીર છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં ગીરદીના સીન છે. દર ૩-૪ મીનીટે ટ્રેન આવે પણ ગીરદી પારાવાર. બરોબર જુઓ. વચલી તસ્વીરમાં મહીલાઓ છે અને પ્રથમ વર્ગની આ હાલત છે. અહીં ત્રીજી તસ્વીરમાં મુસાફરો ટ્રેન આવે એની રાહ જુએ છે.




તસ્વીરમાં ત્રણ એક્સીડેન્ટના સીન છે જે તસ્વીરમાં દેખાય છે. વચલી તસ્વીર બરોબર જુઓ. કારના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે અને અડધા ટુકડો દેખાય છે.


તસ્વીરમાં એક્સીડેન્ટથી માનવ શરીરના શા હાલ થાય છે એ બતાવવામાં આવેલ છે.

અંગ્રેજીમાં પ્રોબાબીલીટી નામનો એક શબ્દ છે જેનો મતલબ થાય છે કે શક્ય શું છે? જેમકે સીકો ઉછાડીએ એટલે કાંતો કાંટો આવે નહીંતો છાપ જરુર આવે. આ કાંટાછાપ ગુજરાતી, મરાઠી, હીન્દી કે તેલુગુમાં એક જ શબ્દ વપરાય છે. આને કહેવાય જુગાર.

એનો મતલબ થાય છે કે પૃથ્વી ઉપર ધરતીકંપ થાય, સુનામી આવે, પૃથ્વીરાજ ચૌહાણ ગોરીની સાથે લડાઈમાં હારી જાય કે આબીદઅલી મરાઠાઓ સામે લડાઈ જીતીને પણ મરાઠી સૈન્યમાં વેશ્યાઓને જોઈ નફરત કરી જીતનો જશ્ન ન મનાવે. આવું બધું તો શક્ય છે. જુગાર રમીએ એટલે જીત થાય કે હાર થાય. ખીસાકાતરુ ગમે એવો નીષ્ણાત કે પીએચ.ડી. થયેલો હોય તો પણ દરેક વખતે દલો મળે એ શક્ય નથી.

હવે પત્થરની પુજા કરનારાની હાલત જોઈએ.

ભય, ડર, મોતની સામે આશ્ર્વાસન લેવા ધર્મગુરુઓએ આત્મા, કર્મ અને ધર્મનું ગતકડું શોધી કાઢ્યું અને ઓછ હોય એમ નરક અને મોક્ષની રચના કરી નાખી.

પછી તો બધાને મોક્ષમાં જવાની તાલાવેલી થવા લાગી અને ધર્મગુરુઓએ નવાનવા ગતકડાં ગોતી કાઢ્યા.

મીત્રો ઉપરની ત્રીજી તસ્વીર જોઈ આપણને દયા, કરુણા, વગેરે ઘણૂં ઘણું થતું હશેને? આ તસ્વીર કોઈને બતાવીએ તો એના શરીરના રોમ રોમામાં દુ:ખ અને ગ્લાની પણ થઈ જતી હશેને?

આ ધર્મગુરુઓએ પ્રોબાબીલીટી એ હકીકત છે એને બદલે ઠગાઈ કરી આત્મા, કર્મ, નરક અને મોક્ષની રચના કરી લોકોને ભય બતાવી ડરપોક, બીકણ અને અપંગ બનાવી નાખ્યા.

ફરી ક્યારેક મળીશું આ પત્થરની મુર્તીમાં પ્રાણ કેમ પુરવામાં આવે છે એ વીધી માટે.

Wednesday, 16 November 2011

હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

Jumbos hit by trains: When will these tragedies end?

2011-11-13 - Colombo, Sri Lanka. Kumudini Hettiarachchi

One is dead and will more follow, for three elephants have been mowed down by the Colombo Fort-Omanthai mail train at the 97.5 milepost between Galgamuwa and Ambanpola at about 3 a.m. last Tuesday. Ironically this is not the first but the third time that elephants have been knocked down at the same location. It was in June this year that three gentle giants died an agonising death after being hit by a special train carrying Poson pilgrims. A few years prior to that another three were killed prac...



હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

એક સમાચાર હતા કે રેલ્વેની અડફેટમાં એક હાથણી આવી ગઈ અને બીચારી મરી ગઈ પછીતો ગ્રુપના હાથીઓએ બુમા બુમ હાકોટા ડાકોટ કરી બધા હાથીઓને ભેગા કર્યા અને રેલ્વે પાટા પર શોકસભા ભરી. પોલીસ અને જંગલના અધીકારીઓ આવ્યા અને હાકોટા ડાકોટા કે બંદુકની અણીએ હાથીઓના ઝુંડને દુર કર્યા.

ખ્રીસ્તી, મુસ્લીમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, વગેરે બધા ધર્મના અનુયાયીઓ પ્રાર્થના અને પત્થર પુજા કરે છે એની પાછળ આ અજ કારણ છે કોઈ નજીકનું મરણ કે મારણ થયું એટલે રોક્કડ કરવી અને બધાને ભેગા કરવા.

પછીતો કોઈકે આનું કારણ શોધી કાઢ્યું કે પ્રાર્થના કરો, પત્થરની પુજા કરો અને મરણ કે મારણનો ભય કાઢો.

ધંધો ચાલ્યો જોરદાર અને દરેક ભગવાન, ઈશ્ર્વર, અલ્લાહ, ગોડ, ઋષી, મુની, ધર્મગુરુ, આચાર્ય, ભુવા, ડાકલીયા, ભેગા થયા. પોતાનો ફાયદો થતો જોઈ નવી નવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા.

કોઈ વળી ઉમેર્યું હાથ આમ ઉંચા કરો, આંગળીઓ આમ ગોઠવો, શ્ર્વાસ આમ લેવું અને આમ બહાર કાઢવું. આહવાન આમ આપવું. વ્યકતીગત, સામુહીક પ્રાર્થના આમ કરવી. અમુક દીવસે તો કરવી જ. આ પ્રાર્થનામાં કોઈકને તુત સુજયું અને પછી ભાવ પ્રાર્થના સાથે નવા નવા તુત સુઝ્યા. એમાં આવી આ પત્થર પુજા. કોઈ ગોળ પત્થર, કોઈ ચોરસ, કોઈ માનવ કે પ્રાણી જેવી તો કોઈક વીચીત્ર ચીતરી ચડે એવી આકૃત્તી.

કડીયા, સોમપુરા બધાનો ધંધો જોરથી ચાલવા લાગ્યો. ધર્મગુરુઓએ કહ્યું આમાં કરો પ્રાણ પ્રતીષ્ઠા અને પત્થર સજીવન બની ગયો.

પત્થર પુજાના મોટા મોટા આખી પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે સ્થાન બન્યા. કોઈએ આખા આખાને ડુંગર કે પહાડ ખોદી મોટી મોટી અલૌકીક મુર્તીઓ બનાવી દીધી.

નેટ ઉપર જુઓ. વધુને વધુ પ્રાર્થનાઓ લખાય છે. થોડીક શરુઆત પછી નેટ ઉપર પણ પત્થર પુજા શરુ થશે. આ પત્થરો કેવા હોવા જોઈએ અને એનો ઘાટ કેવો હશે એ આપણે જોઈશું.

હાથીઓના ઝુંડને બંદુકની અણીએ રેલ્વેના પાટ ઉપરથી દુર કરી નાખ્યા. જોઈએ આ નેટ ઉપર શું થાય છે?

નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

Saturday, 12 November 2011

એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૪. એપ્રીલ, ૨૦૦૩માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........



એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૫. મે માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........




એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૬. જુન ૨૦૦૩માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........


Friday, 11 November 2011

બધી પ્રજાઓ વહેમી છે.

બધી પ્રજાઓ વહેમી છે.

૧૯૫૦માં ગુજરાતી નવલકથામાં ગુજરાતનું સામાજીક જીવન એ નીબંધ માટે ફાર્બસ સભા તરફથી ઈનામ મેળવનાર અને માનસ શાસ્ત્રના પ્રાધ્યાપક હર્ષીદા પંડીતના પીએચ.ડી. માટેના વહેમનું મનોવીજ્ઞાન ઉપરના મહાનીબંધ ૧૯૮૩ અને આપણાં વહેમો ૧૯૮૫ નામની પરીચય પુસ્તીકામાંથી વાંચકો અને વીવેચકો માટે જ્ઞાનકોષ ...લી. વીકેવોરા...


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFdKeBDwYCRFA8wsOU8B4IL7DStRhR9LLLwsTD6xDwci-ry76ccpJcHL-1xwTge31TwHAHv-kQNlhwzUkwasvsRFvDKgajEoME5w3Af_5Bul9SGyIcE-7HFuRm6mJC4GckiVnp7g/s1600/KVO+PAGDANDI+Superstistiously+believe+in+Irrational+Feelings.gif



Thursday, 10 November 2011

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

શ્રી ગોવીન્દભાઈ મારુના બ્લોગ અભીવ્યકતી ઉપર શ્રી મુરજીભાઈ ગડાને વાંચો
http://govindmaru.wordpress.com/2011/11/09/murji-gada-9/

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચા કરીએ તો મજા ન આવે. મીત્ર અશોક મોઢવાડીયા કહે ગામડામાં જગ્યા બનાવીએ એટલે થોડાક પત્થરા ભેગા કરી, માંટી, ચુના, સીમેન્ટથી બાંધી જરુરી બારી બારણા અને છત થાય એટલે આલીશાન ભવન તૈયાર. ( જો કે એમાં બારી તો ખાલી સમ ખાવા પુરતી હોય.. આ મારા વીચાર છે ). રહેવા જતાં પહેલા લાપસીના જમણને અમે વાસ્તુ કહીએ એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. મુળ વાત છે આ લાપસી કે સીરાની જે જટપટ સોસરું પેટમાં ઉતરવું જોઈએ.

આ મુરજીભાઈ પણ કમાલ છે. મથાળું બાંધ્યું મનનો અંધાપો અને તાર્કીકતા અને શરુઆત કરી કુવામાંના દેડકાથી. આમતો ભારતમાં બધા લોકો એક જ જાતના છે જેને કોઈ પણ વીદેશી હીન્દુઓનો દેશ તરીકે ઑળખે છે.

મહમદ ગજનવીને સોમનાથ સુધી લઈ આવનાર અને વાસ્કો ડી ગામાને ભારતમાં લઈ આવનાર એક જ જણ હતો અને એ મારો મીત્ર અને દુરનો સગો થાય.

મેં એ સગાને પુછ્યું આમને શા માટે લઈ આવ્યો? તો કહે આપણી હીન્દુ સંસ્કૃતી અને સમૃદ્ધી બતાવવા. એટલે કે ભારતમાં જૈન, બૌદ્ધ, શીખ, મનુવાદી, બ્રાહ્મણો, ક્ષત્રીયો, વૈશ્ય, શુદ્ર, પછી મુસલમાનો, ઈસાઈઓ અને ૩૦૦૦ પેટા જાતી જમાતીઓ બધા એક જ હીન્દુ ધર્મના સમજવા.

આ તર્ક કે દર્શનની વાત કરીએ તો સંતરાનું ઉપરનું પડ ખોલીએ અને બધા અલગ અલગ થઈ જાય. લેખમાં મુરજીભાઈએ લખ્યું છે કે દુનીયા વીશાળ છે અને અલગ અલગ દેશમાં જાત પાતના ભાતભાતના લોકો વસે છે અને"....કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે..."

પછી તો ધર્મગુરુ, આંતકવાદીઓ, નાજીઓ, સામ્યવાદ, ચમ્તકાર, પરલોક, વગેરેનો પણ ઉલ્લેખ છે.

મેં એક કોમેન્ટ મુકી છે કે મોક્ષની રચના માણસના મગજમાંથી જન્મેલ કાલ્પનીક રચના છે અને ધર્મ ગુરુઓ, રાજ કરણીઓ આ મોક્ષ મેળવવા લોકોને છેતરી ઠગાઈ કરે છે એનો અર્થ એજ થાય છે કે જો મોક્ષ જેવી કંઈક રચના હોય તો ભારત સીવાય જાપાન, ઈન્ડોનેશીયા, અફઘાનીસ્તાન, ચીન, યુરોપ, બ્રાઝીલ, કેનેડા, ઉત્તર ધ્રુવ, સુરજ જ્યાં ઉગે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર કીરીબાટી (kiribati) કે સુરજ જ્યાં આથમે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર અલાસ્કાનું સીવાર્ડ પેનીનસુલા (Seward Peninsula), ક્યાંક તો આ મોક્ષની રચના જરુર હોવી જોઈએ ને?

ડફોળ ઋષી મુનીઓએ બનાવેલ આ મોક્ષની રચના પત્થરાને પુજવાથી, પશુના પુંછડાને આંખે લગાડવાથી, યજ્ઞમાં ડાયનાસોર, વહેલ, હાથી, ઘોડા, જવ, મધ, ઘીની આહુતીથી, મંત્રોના ઉચ્ચારથી, જેટલા ભુવા એટલા વીધી વીધાનથી મળે છે.

સરદાર વલ્લભભાઈ પટેલે સોગંદ ખાઇ સાથીઓના સથવારે સ્વતંત્ર, પ્રજાતંત્ર, લોકતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી છેવટે તો પત્થર પુજાને પ્રોત્સાહન આપ્યું મોક્ષ મેળવવા.

મુરજી ભાઈના શબ્દોમાં .....મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’.

Tuesday, 8 November 2011

તમને કોણ કેવી રીતે છેતરે છે? લેખક : લક્ષ્મીદાસ ખટાઉ. અર્પણ : ઈશાકભાઈ રંગવાલાને. પ્રસ્તાવના : જુઓ જીઆઈએફ ફાઈલમાં......લી. વીકે વોરા

તમને કોણ કેવી રીતે છેતરે છે? લેખક : લક્ષ્મીદાસ ખટાઉ. અર્પણ : ઈશાકભાઈ રંગવાલાને. પ્રસ્તાવના : જુઓ જીઆઈએફ ફાઈલમાં......લી. વીકે વોરા




મારી ધોળાવીરાની મુલાકાત : પ્રાચીન મહાનગર સંસ્કૃતીનૂ નગર

મારી ધોળાવીરાની મુલાકાત

મીત્રો, મેં ધોળાવીરાની મુલાકાત લઈ એની ઘણી માહીતી અંગ્રીજી વીકીપીડીયા ઉપર તેમજ અન્ય વીકીપીડીયા ઉપર મુકેલ છે.

લિન્ક્ નીચે આપેલ છે.



નીચે મારો પત્ર છે.



Monday, 7 November 2011

દીવાળીની વધેલી વાસી મીઠાઈ સસ્તામાં

દીવાળીની વધેલી વાસી મીઠાઈ સસ્તામાં

હેડીંગ વાંચી ચોકી ગયા ખરું ને? વાસી મીઠાઈ સસ્તામાં તો શું કોઈ મફતમાં પણ ન લે. તો ચાલો વાસી વીચારોને છોડી પ્રારબ્ધવાદી મટી પુરુષાર્થવાદી બનીએ, વૈજ્ઞાનીક અભીગમ કેળવીએ અને આપણે વીવેક બુધ્ધી વાપરીએ.

વાંચો મારા મીત્રની આખી જાહેરાત એમનાં જ શબ્દોમાં.



Sunday, 6 November 2011

Change in Bus Stop 41, 42 , 46 at Vashi Rly Station. Also Map attached.

----- Forwarded Message ----- From: V K Vora To: nmmt Cc: vkvora Sent: Sunday, 6 November 2011 1:52 PM Subject: Change in Bus Stop 41, 42 , 46 at Vashi Rly Station. Also Map attached. फ्रोम : वीके वोरा www.vkvora2001.blogspot.com vkvora2001@yahoo.co.in फोन : 98200 86813. दीनांक -06-11-2011. सेवामें, महोदय श्री ट्रान्सपोर्ट मेनेजर साब नवी मुंबई महापलिका परिवहन, महोदय, वीषय : वासी रेल्वेके पास बस 41, 42, 46 वगरहका बस स्टोप नई जगह ले जानेके लीये. इस पत्रके साथ मैं एक छोटा सा मेप भेज रहा हुं. वासी रेल्वेके पाससे 41, 42, 46 वगरह बसें डोम्बीवली ओर बदलापुरकी ओर छुटती है. सामान्यतः स्टोप पर हमेंशा बडी लाईन होती है. बस टर्न लेकर आती है तब स्टोप पर नहीं रुकती है ओर कभी कभी स्टोपसे 10 से 15 फुट लम्बे रुकती है अतः लाईनमें गडबड हो जाती है. अगर बस स्टोपका जगह बदल कर दीया जाय तो बस स्टोप बरोबर रुक सकती है ओर सारी गडबड दुर हो जाती है. आजकी तारीख में बस (B) स्टोप पर रुकती है वो (C) पर रुकनी चाहीये. ईस फेरफार करनेमें कोई नई कारवाई नहीं करनी है. सीर्फ स्टोप पर नम्बर लीखनेका है. (B) ओर (C) दोनो जगह स्टोप है. कृपया यथा योग्य करना. ली. भवदीय, व्हीकेव्होरा. Regards Sd/= (V K Vora) www.vkvora2001.blogspot.com Mobile : (+91) 98200 86813 email : vkvora2001@yahoo.co.in





Saturday, 5 November 2011

માર ખાતા રહેવું એ હિન્દુ પ્રજાનો સ્વભાવ છે?

માર ખાતા રહેવું એ હિન્દુ પ્રજાનો સ્વભાવ છે?

http://shishir-ramavat.blogspot.com/2011/11/blog-post.html
આડધો ટકા પ્રજા ૯૯.૫૦ ટકા ઉપર રાજ કરે એ વાતમાં દમ જરુર છે. પૃથ્વીરાજ ચૌહાણ લંપટ હતો અને જયંચદે અપમાનનો બદલો લેવા મુહમદ ગોરીને આમંત્રણ આપ્યું. આ હકીકત હોવા છતાં જે પ્રજા પૃથ્વીરાજના નાટક ભજવે એની હાલત તો એજ થાય.

હવે આવીયે શીવાજી ઉપર. શીવાજીએ સુરતને ૨૦ દીવસ લુંટ્યું એ દુનીયાની મોટામાં મોટી લુંટ હતી. અત્યાચારો પણ કરેલ. હવે કોઈ કહેતું નથી આ શીવાજીને આલમગીર ઔરંગઝેબના દરબારમાં માથું ટેકાવવાની જરુર શી પડી? મહારાષ્ટ્રમાં ચોથા ધોરણમાં આખું પુસ્તક શીવાજી ઉપર છે પણ શીવાજીના બાપ કે પુત્ર વીશે ૪-૬ લાઈન પણ નથી. એટલે કે ઈતીહાસ છુપાવીને વાંચવું એ હકીકત છે. આ શીવાજીને કારણે ઔરંગઝેબે ધર્મ પરીવર્તનને હથીયાર બનાવ્યુ અને શરીયતનો અમલ થયો. ઔરંગઝેબના આ અત્યાચાર એટલા વધ્યા કે મોગલ રાજનો અંત આવ્યો અને એ ફીટકારને કારણે પોતાના પુત્રનું નામ કોઈ ઔરંગઝેબ રાખતું નથી. આ મરાઠાઓએ ચોથની પ્રથા દાખલ કરી ઠગ અને લુંટારાથી ચડીયાતું કામ કર્યું એ કોઈ ઈતીહાસ શીખવા તૈયાર નથી.

મુર્તી પુજામાં રચ્યા પચ્યા રહેતા માટે મુહમ્મદ ગજનવીને ઠેઠ ગજનીથી સોમનાથ સુધી આવવું પડયું કે આમંત્રણ આપી લાવવું પડયું.

ઉપરમાં જવાહર નેહરુનો ઉલ્લેખ છે. સરદાર વલ્લભાઈના જન્મ દીવસના ઘણાં લેખ આવ્યા. છેવટે સરદારે પણ સોગંદ તો સોમનાથ મંદીરના નીર્માણ માટે કર્યા. ટેકો આપ્યો ગાંધીજી અને કનૈયાલાલ મુનશીએ.

ઈતીહાસને હમેંશા મોડી મચડી વાંચવાનો આપણને શોખ છે એટલે તો ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ. ઐતે પર સુલ્તાન હૈ, મત ચુકો નીશન આપણને યાદ છે પ્ણ મુહમ્મદ ગોર તો પૃથ્વીરાજની કતલ પછી ઘણાં વર્ષ સુધી જીવેલ એ ચંદ બારોટ કે એના પુત્રને ખબર ન પડી તે આજ દીવસ સુધી ન પડી...

Thursday, 3 November 2011

મારા બ્લોગ ઉપર નીચેની નવી પોસ્ટ મુકવા કામ ચાલુ છે અને થોડાક સમયમાં બધી પોસ્ટ આવી જશે.

મારા બ્લોગ ઉપર નીચેની નવી પોસ્ટ મુકવા કામ ચાલુ છે અને થોડાક સમયમાં બધી પોસ્ટ આવી જશે.

નોબેલ ઈનામ મેળવવું સહેલું છે

http://books.google.co.in/books?id=PTmERUd3axQC&printsec=frontcover&dq=nobel+prize&hl=en&ei=xXOyTrmpOojOrQf_t7XQAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CE4Q6AEwAw#v=onepage&q&f=false





http://en.wikipedia.org/wiki/The_Old_Man_and_the_Sea
Type of Work
.
.......The Old Man and the Sea is a short novel (novella) about an elderly Cuban fisherman who goes out alone in a small boat and hooks into a huge marlin.

Publication

.......The Old Man and the Sea was first published in Life magazine in its issue of September 1, 1952. Charles Scribner's Sons published the book in New York City later in the same year. An immediate success, it won the 1952 Pulitzer Prize and helped Hemingway win the 1954 Nobel Prize for literature.

Source

.......Ernest Hemingway is believed to have based the plot of the Old Man and the Sea on a story he recounted in "On the Blue Water: a Gulf Stream Letter," an article he published in the April 1936 issue of Esquire magazine. In this article, Hemingway recalls a conversation he had wih a friend who thought the most exciting sport for outdoorsmen was hunting elephants. As for fishing, "Frankly, I can't see where the excitement is in that," he said. In an attempt to enlighten his friend about the challenges of fishing at sea, Hemingway told him the following story

[A]n old man fishing alone in a skiff out of Cabañas hooked a great marlin that, on the heavy sashcord handline, pulled the skiff far out to sea. Two days later the old man was picked up by fishermen sixty miles to the eastward, the head and forward part of the marlin lashed alongside. What was left of the fish, less than half, weighed eight hundred pounds. The old man had stayed with him a day, a night, a day and another night while fish swam deep and pulled the boat. When he had come up the old man had pulled the boat up on him and harpooned him. Lashed along side, the sharks had hit him and the old man had fought them out alone in the Gulf Stream in a skiff, clubbing them, stabbing at them, lunging at them with an oar until he was exhausted and the sharks had eaten all that they could. He was crying in the boat when the fishermen picked him up, half crazy from his loss, and the sharks were still circling the boat.
Settings
.
.......On land, the action takes place in a small village on the northern coast of Cuba, below the Tropic of Cancer and not far from the capital city of Havana. At sea, the action takes place in the boat of an old man, Santiago, who is fishing for marlin north of Cuba in the Gulf Stream of the Gulf of Mexico. The time is September in the late 1940's. Hemingway lived near Havana from 1940 until 1959.

http://www.cummingsstudyguides.net/Hemingway.html


પૃથ્વી અને જીવન

પહેલું સુખ તે જાતે નર્યા

શીતળા અને પોલીયોનો ઈતીહાસ

આપણા સુર્ય દાદા અને નીહારીકાઓ

ગુજરાતીમાં બ્લોગ કેમ બનાવવો

નોબેલ ઈનામ મેળવવું સહેલું છે

નોબેલ ઈનામ મેળવવું સહેલું છે

બાળક થી લઈ મોટી ઉમરનાને રોજ ૬૦૦ વખત એવા વીચાર આવે છે કે જેને શબ્દોમાં ફેરવી વર્ણન કરીએ તો નોબલ ઈનામ મળી જાય.

દાખલા તરીકે દરીયામાં માછલી તરતી હોય અને હુક લગાડી એને બહાર કાઢીએ અને એનું આબેહુબ વર્ણન કરીએ તો નોબેલ ઈનામ મળે.

સ્ટીમબરના ડેક ઉપર ઉભા રહી આકાશ સામે મીટ માંડવી. ખુલ્લુ આકાશ તો બ્લ્યુ જ હોય ને. પણ એ બ્લ્યુ શા માટે છે એની વૈજ્ઞાનીક ખબર પડે તો નોબેલ ઈનામ જરુર મળે.

==

In English

from :

http://www.nobelprize.org/educational/

You don't have to be a genius to understand the work of the Nobel Laureates. These games and simulations, based on Nobel Prize-awarded achievements, will teach and inspire you while you're having FUN!

Google Translation into gujarati

તમે માટે નોબેલ વિજેતા કામ સમજવા પ્રતિભાશાળી શકાય નથી. રમતો અને અનુકરણો, નોબેલ પ્રાઈઝ એનાયત-સિદ્ધિઓ પર આધારિત શીખવે છે, અને તમે પ્રેરણા આવશે જ્યારે તમે મજા પડતી છો!

===

આ ગુગલ મારાજે અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાતંર કરેલ છે જોઈએ હવે આ ગુજરાતીનુ અંગ્રેજી કેવું કરે છે?

In the English translation for this Google maraje gujaratinu English What is this?

સમજણ ન પડીને?

બીચારું ગુગલ શીખે છે અને આસ્તે આસ્તે એ પણ શીખી જશે.

==

http://books.google.co.in/books?id=PTmERUd3axQC&printsec=frontcover&dq=nobel+prize&hl=en&ei=xXOyTrmpOojOrQf_t7XQAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CE4Q6AEwAw#v=onepage&q&f=false



http://en.wikipedia.org/wiki/The_Old_Man_and_the_Sea
Type of Work
.
.......The Old Man and the Sea is a short novel (novella) about an elderly Cuban fisherman who goes out alone in a small boat and hooks into a huge marlin.

Publication

.......The Old Man and the Sea was first published in Life magazine in its issue of September 1, 1952. Charles Scribner's Sons published the book in New York City later in the same year. An immediate success, it won the 1952 Pulitzer Prize and helped Hemingway win the 1954 Nobel Prize for literature.

Source

.......Ernest Hemingway is believed to have based the plot of the Old Man and the Sea on a story he recounted in "On the Blue Water: a Gulf Stream Letter," an article he published in the April 1936 issue of Esquire magazine. In this article, Hemingway recalls a conversation he had wih a friend who thought the most exciting sport for outdoorsmen was hunting elephants. As for fishing, "Frankly, I can't see where the excitement is in that," he said. In an attempt to enlighten his friend about the challenges of fishing at sea, Hemingway told him the following story

[A]n old man fishing alone in a skiff out of Cabañas hooked a great marlin that, on the heavy sashcord handline, pulled the skiff far out to sea. Two days later the old man was picked up by fishermen sixty miles to the eastward, the head and forward part of the marlin lashed alongside. What was left of the fish, less than half, weighed eight hundred pounds. The old man had stayed with him a day, a night, a day and another night while fish swam deep and pulled the boat. When he had come up the old man had pulled the boat up on him and harpooned him. Lashed along side, the sharks had hit him and the old man had fought them out alone in the Gulf Stream in a skiff, clubbing them, stabbing at them, lunging at them with an oar until he was exhausted and the sharks had eaten all that they could. He was crying in the boat when the fishermen picked him up, half crazy from his loss, and the sharks were still circling the boat.
Settings
.
.......On land, the action takes place in a small village on the northern coast of Cuba, below the Tropic of Cancer and not far from the capital city of Havana. At sea, the action takes place in the boat of an old man, Santiago, who is fishing for marlin north of Cuba in the Gulf Stream of the Gulf of Mexico. The time is September in the late 1940's. Hemingway lived near Havana from 1940 until 1959.

http://www.cummingsstudyguides.net/Hemingway.html


પૃથ્વી અને જીવન

પહેલું સુખ તે જાતે નર્યા

શીતળા અને પોલીયોનો ઈતીહાસ

આપણા સુર્ય દાદા અને નીહારીકાઓ

ગુજરાતીમાં બ્લોગ કેમ બનાવવો


Tuesday, 1 November 2011

अन्ना हजारेको खुल्ला पत्र


From : www.vkvora2001.blogspot.com
to : http://www.annahazaresays.wordpress.com
सेवामें
मामनिय श्री अन्ना हजारेजी,
http://www.annahazaresays.wordpress.com
आपके ब्लोग पर कई दिनोसे लिखनेका सोच रहा था। फिर लीन्क मुश्किल हो गयी ओर आज लिन्क मिल गई.
प्रधानमंत्रीको आपने ३१.१०.२०१०को फिरसे पत्र लिखा है ओर अपना आंदोलन जोरसे करनेको लिखा है.
क्ऱुपया ध्यान रखें कि स्वतंत्राके बाद हिन्दु कोड या सिविल कोडके बारेमें जोरोसे चर्चा चली. कुछ हल नहीं नीकल रहा था.
फिर किसिने पीस वाईस लेजीस्लेशेनका आईडिया बताया. आप मेरा मतलब समज गये होंगे. चाहे वो लोक पाल हो या जल लोक पाल बील. कैसा भी करके बील पास होने दो. कुछ प्रगत्ती जरुर होगी.
हिन्दु महिलाओंके लिये कानुन तो कई बने. फिर भी हालत आज भी वो ही है. आपको मालुम होगा ४-५ महिने पहले ऱोईटर ट्रस्टसे समाचार आये थे जिसमे कहा गया था महिला अत्याचारमें अगर हम गर्व ले सके तो ईतना ही की पाकीस्तान अत्याचारमें हमारे से आगे है. याने महिला अत्याचारमें प्रथम पांच मे चार नम्बर पाकीस्तानका है ओर भारतका नम्बर पांचवा है.
भृष्टाचार विरुद्धका अभियान आपके जिवनमें सफल होगा. रातो रात शक्य नहीं है.
भृष्टाचार ओर धर्मका सीधा सम्बध है ओर महाभारत, पृथ्वीराज चौहाण, शिवाजीके जमानेसे हमारे जीवनमें आ गया है.
कृपया कैसा भी हो लोक्पाल हो या जन लोकपाल? आने दो. सुचना अधिकार अब काम कर रहा है बस वैसा भी लोकपाल का काम होगा.
आपके अनशन से आपको भी नुकशान होता है ओर जनता को भी.

नरमाई होने से काम हो जायेगा. महात्मा गांधीके जमानेमेंभी कईने आहुती दी. बोम्ब रखे गये. अहिंसा से काम हो जायेगा. सख्ताईसे संसदमें बीलका कानुन देर से होगा.
जनतामें तम्बाकु प्रदर्शन ओर उपयोग मनाई है. फीर भी आदमी ओर महिलायें जन समुदायमें तम्बाकु खाते है.
कृपया कैसा भी करके लोकपाल बीलका कानुन होने दो. सभी सरकारी ओर अन्य कार्यालयोंमें चार्टर आने दो.
भवदीय
वीकेवोरा
www.vkvora2001.blogspot.com

હાવ ભાવ




Posted by Picasa