welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 16 November 2013

મહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથની જેમ એકાદ નાટક બનાવ તો કેમ થાય?

રાતના કાળભૈરવની સાધના કરીએ અને વરદાન આશીર્વાદ મળે જાઓ તમને ૨૦૧૪ની લોકસભામાં ૬૦ થી ૭૦ ટકા સીટો મળશે. વડા પ્રધાન બનશો પણ વીદેશમાં જનમેલા નાગરીકોથી સાવચેત રહેવું કારણ કે કાળ ભરખી જાય તો પક્ષમાં ફાટાફુટ પડે. પક્ષના ૨-૪ ટુકડા થઈ જાય અને પક્ષનું મરણ પાપ લાગે.

મહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથની જેમ એકાદ નાટક બનાવ તો કેમ થાય? 





ફોટાઓ ગુગલ મહારાજની ઈજનેરો પાસેથી મુકેલ છે.






Thursday 14 November 2013

ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ

ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ

यूनियन कार्बाइड के भोपाल स्थित प्‍लांट से दो और तीन दिसंबर 1984 की दरम्‍यानी रात रिसी जहरीली गैस ने हज़ारों लोगों की जान ले ली थी.
 
दुनिया के सबसे भयावह औद्योगिक हादसे भोपाल गैस कांड के पीड़ित विधानसभा चुनाव में राजनीतिक दलों की वादाख़िलाफ़ी का जवाब प्रत्‍याशियों को ख़ारिज करने वाले नोटा बटन को दबाकर देंगे.
 
यूनियन कार्बाइड कंपनी ने 1994 में यूनियन कार्बाइड इंडिया लिमिटेड नामक कंपनी में अपना हिस्सा बेच दिया था.
 
1994 के बाद इस कंपनी का नाम बदलकर एवररेडी इंडिया लिमिटेड रखा गया था.
 
भारत के मध्य प्रदेश राज्य के भोपाल शहर में 28 साल पहले २-३ दिसंबर 1984 में रातको यूनियन कार्बाइड कंपनी के प्लांट से रिसने वाली ज़हरीली गैस की त्रासदी में भारत सरकार के आंकड़ों के मुताबिक पाँच हज़ार से अधिक लोगों की मौत हुई थी, लेकिन अमरीकी मानवाधिकार संस्था एमनेस्टी इंटरनेशनल के अनुसार इस कांड में 20 हज़ार से अधिक लोग मारे गए थे.

વધુ માટે બીબીસી હીન્દી ઉપર નીચેની લીન્કને કલીક કરો.




Tuesday 12 November 2013

મંગળયાનની જન્મકુંડલી

મંગળયાનની જન્મકુંડલી

ભારતે મંગળ ઉપર યાન મોકલેલ છે અને આવા તો હજારો સેટેલાઈટ પૃથ્વી આસપાસ ફરે છે. બધાની જન્મ કુંડલી જોવી છે? કઈ ઝડપથી અને કેમ ફરે છે વગેરે નકશાઓ પણ છે...

REAL TIME SATELLITE TRACKING

http://www.n2yo.com/satellite/?s=39370


SINGLE TRACKING
http://www.n2yo.com/?s=39370


http://www.bbc.co.uk/news/world-asia-india-24907995

India's mission to Mars has overcome a technical problem and appears to be back on track, the country's space research agency says.
The problem occurred on Monday when a planned engine burn failed to raise the spacecraft's orbit around Earth by the intended amount.
The Indian Space Research Organisation (Isro) has now pushed the spacecraft to a higher orbit as planned.
Isro officials said its final orbit "will be known in a few hours".
The problem occurred during a manoeuvre designed to boost the craft's maximum distance from 71,623km to 100,000km.
A problem with the liquid fuel thruster caused the 1,350kg vehicle to fall short of the mark.
As a solution, the Mars Orbiter Mission (MOM) - known informally as Mangalyaan, or Mars-craft - executed an additional thruster firing to make up for the shortfall early on Tuesday.
Speaking to Pallava Bagla, science editor at Indian broadcasting network NDTV, Isro's chairman K Radhakrishnan said: "All is well and operations completed as planned. The final orbit of the spacecraft will be known in a few hours."
Mr Bagla told BBC News that the "spacecraft has been put on required velocity and seems to be on track".
Instead of flying directly to Mars, the $72m (£45m) probe is scheduled to orbit Earth until the end of the month, building up the necessary velocity to break free from our planet's gravitational pull.

http://www.bbc.co.uk/hindi/india/2013/11/131112_mars_mission_snag_ml.shtml

भारत के मंगलयान में सोमवार को आई तकनीकी ख़ामी को मंगलवार सुबह तक ठीक कर लिया गया. यान को पृथ्वी की ऊपरी कक्षा में स्थापित करने के दौरान तकनीकी गड़बड़ी आ गई थी.
इस बारे में जाने-माने विज्ञान पत्रकार पल्लव बागला ने बीबीसी को बताया, ''मंगलवार सुबह पांच बजे इसरो ने बताया है कि यान में लगे इंजन को दुबारा फ़ायर कर अपेक्षित 130 मीटर प्रति सेकंड की गति हासिल कर ली गई है. अब यह माना जा सकता है कि यान धरती से एक लाख किमी की अपेक्षित दूरी तक कुछ घंटों में पहुंच जाएगा. यान इसरो के संदेश का जवाब दे रहा है और कार्यक्रम सही दिशा में आगे बढ़ रहा है.''
हालांकि इसरो का कहना था कि मंगलयान "सामान्य हालत" में है और ठीक ढंग से काम कर रहा है.दरअसल यान को ऊपरी कक्षा में स्थापित करने की प्रक्रिया के दौरान यान की इंजन प्रणाली में ख़ामी आ गई थी और वैज्ञानिकों की मंगल यान की कक्षा बढ़ाने की कोशिश नाकाम रही थी.
भारतीय अंतरिक्ष कार्यक्रम के प्रमुख के राधाकृष्णन ने स्वीकार किया कि निर्धारित कार्यक्रम के अनुसार रॉकेट को जितनी रफ़्तार हासिल करनी चाहिए थी, यान उसकी 25 प्रतिशत ही हासिल ही कर सका था.
लेकिन उन्होंने ज़ोर देकर कहा कि मंगलयान ठीक तरह से चल रहा है. मंगलयान को मंगल ग्रह की कक्षा की ओर बढ़ाने के लिए एक दिसंबर की तारीख़ तय की गई है.

दूरी बढ़ाने की कोशिश नाकाम

तयशुदा कार्यक्रम के अनुसार यान को पृथ्वी की कक्षा में 71, 623 किलोमीटर से बढ़ा कर एक लाख किलोमीटर की दूरी पर स्थापित किया जाना था. पर यान 78,276 किलोमीटर की दूरी पर ही स्थापित हो गया.
कक्षा बढ़ाने की कोशिश के दौरान तरल ईंधन से चलने वाली मोटर 130 मीटर प्रति सेकेंड का वेग नहीं हासिल कर सकी और केवल 35 मीटर प्रति सेकेंड पर ही अटकी रही.
मंगल की दिशा में बढ़ने और उसकी कक्षा में प्रवेश के लिए यान को पृथ्वी की कक्षा में अधिकतम दूरी पर स्थापित होना बेहद ज़रुरी है.
इसरो का कहना है कि पिछले हफ्ते कक्षा बढ़ाने की पहली तीन कोशिशों के दौरान सारी प्रणाली सही तरीक़े से काम कर रही थी.



भारत ने सीधे मंगल पर यान प्रक्षेपित करने की बजाय कई चरणों में भेजने की योजना बनाई है. यान को नवंबर महीने के अंत तक पृथ्वी की कक्षा में रहना है और उसके बाद इसे मंगल की ओर रवाना होना है.
योजना के मुताबिक़ यान को पृथ्वी की कक्षा से बाहर निकालने के लिए उसकी गति बढ़ानी ज़रुरी है ताकि वो पृथ्वी के गुरुत्वाकर्षण से बाहर निकल सके और इसी क्रम में उसके इंजनों को चालू करके निर्धारित गति देनी है.
विज्ञान पत्रकार पलल्व बागला का कहना है, "जब आप इतनी दूर जा रहे हों तो अगर एक प्रणाली काम न भी करे तो भी आपको वैकल्पिक व्यवस्था करनी पड़ती है, इसलिए इस सैटेलाइट पर लगभग हर चीज़ दो हैं. यही वजह है कि यान पर बहुत ज़्यादा वैज्ञानिक उपकरण नहीं हैं."

पृथ्वी की कक्षा से निकलने का समय

सबसे बड़ी चुनौती यह है कि मंगलयान को 30 नवंबर से पहले पृथ्वी की कक्षा से बाहर निकलना होगा. इसमें कोई देरी नहीं होनी चाहिए वर्ना यह अपने मिशन में सफल नहीं हो पाएगा.
दरअसल इस दौरान मंगल की दूरी पृथ्वी से सबसे कम होती है, जिससे उपग्रह को कम ऊर्जा ख़र्च करके मंगल की कक्षा में भेजना आसान होता है.
यह स्थिति 26 महीनों में एक बार बनती है. इसका मतलब यह हुआ कि यदि 30 नवंबर से पहले ट्रांसफ़र ऑर्बिट में यान नहीं पहुंचा तो इस स्थिति के दोबारा बनने के लिए 26 महीनों का इंतज़ार करना होगा.

भारत का मंगल यान पांच नवंबर को श्रीहरिकोटा के सतीश धवन अंतरिक्ष केंद्र से प्रक्षेपित हुआ था.

Saturday 9 November 2013

ભારતની મંગળયાત્રા

ભયંકર ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારમાં મંગળયાનની શી જરુર છે?

ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગ્ટનપોસ્ટ, બીબીસી ન્યુઝ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીઆને પણ આ ધીમી ગતીએ ચક્કર મારતા મીશનમાં સમજણ નથી પડતી.

ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારના મુળમાં અંધશ્રદ્ધા અને પત્થરની પુજા છે. આ મંગળયાત્રા સફળ જાય કે સંપુર્ણ નીષ્ફળ જાય એને ક્યાં લાગે વળગે છે?

જેટલા ચક્કર મારશે એટલા દીવસ રોજ રોજ સમાચાર આવશે અને એ પણ ૪૦૦-૫૦૦ કરોડમાં. ભૃષ્ટાચાર અને ગરીબાઈ હટાવવા આનાથી સસ્તો ક્યો ઉપાય હશે?

છાપાની રાશી ભવીષ્યની બધી વીગતો અને જ્યોતીષીઓનો ખો કાઢવા આ યાન ચક્કર મારે એ જરુરી છે.






હાઈ પોવર્ટી રેટ માટે આ સ્લો કામ બહુ જરુરી છે. આપણે જોઈશું મુરખાઓને ઠેકાણે પાડવા કોણ કામ લાગે છે....

Saturday 2 November 2013

ઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.

ઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.

હીન્દુઓનો મોટો તહેવાર ધનતેરસ કે દીવાળી આવે અને ઘુવડને ધ્રાસકો પડે.

વીષ્ણુની પત્ની લક્ષ્મી અને લક્ષ્મીનું વાહન ઘુવડ. આ ઘુવડનું બલીદાન આપીએ તો લક્ષ્મી ઘરમાં આવે. આ ઘુવડ રાતે ફરે અને માનવ વસવાટથી દુર રહે. ભટકતાં રાતે વસ્તીમાં ચડી આવે. એનું મોઢું, આંખો, કાન, મોઢું ફેરવવાની વીધી, વગેરે વીચીત્ર હોવાથી આખી દુનીયામાં લગભગ બધા ધર્મના બધા લોકો એને અપશુકનીયાળ સમજે છે.

ઘણાં લોકો ગાય, ભેંસ, પાડા, બકરા કે મુરઘાનું બલીદાન આપે કોઈક વળી મુર્તી આગળ જવ કે ચોખા બલીદાન કરે. કોઈક દુધ ચડાવે. જેમને ધન સંપતી જોઈતી હોય એ ઘુવડનું બલીદાન કરે. વીષ્ણુની પત્ની લક્ષ્મીને રાજી રાખે.

છાપાઓમાં ધન અને લક્ષ્મી પુજન વીશે લેખ આવે કાળી ગાયના મોઢા ઉપર સફેદ ચાંદલો હોય એનું દુધ, બકરીની ગ્રીન કે પીળા કલરની લીંડી, ચાર અલગ અલગ કુવા, નદી અને તળાવનું પાણી, આંખલાએ જમીન ઉપર શીંગડાથી ઉખાડેલ માંટી, હાથીના પગની ધુળ રજ, રાત્રી જાગરણ, આમ બેસવું, આમ મોઢું રાખવું, હાથની આંગળીઓ અને અંગુઠાની વીધી અને મુદ્રા વગેરે પુજારી, સાધુ કે તાંત્રીક બતાવે અને બલીદાન દેવાય.

પુજારી, સાધુ કે તાંત્રીકને ખાવા માટે માંસ કે ભીક્ષા મળે અને ધન પ્રાપ્ત થાય. આ વીધી એટલે સુધી કે માણસનું મૃત્યુ થાય પછી નદી કીનારે જેમકે ગંગા, નર્મદા, નાસીક જાય અને ત્યાં આવા પુજારી, સાધુ કે તાંત્રીક એમની રાહ જોઈ બેઠા હોય અને પીતૃ તર્પણ કરે. કાલ સર્પ જેવી વીધી કરે અને લોટ કે માંટીની માનવ આકૃતી બનાવી એનું બલીદાન આપે. અનાજ, કઠોડ, દુધ, ઘી, પ્રાણી, પક્ષી વગેરેનું બલીદાન આપે.
ઘુવડ કે ઉલ્લુ હવે ભેગા થઈ ગયા છે અને ઉલ્લુ માણસ વીશે જોક બનાવશે. વીષ્ણુની પત્ની લક્ષ્મી ઉપર આરોપ મુકશે. ઘરુડ કે ઘુવડ હવે વીષ્ણુનું બલીદાન આપશે વોહી ધનુષ વોહી બાણ....












 ઉપરના ચીત્રો માટે ગુગલ મહારાજના અધીક્ષક ઈજનેરની ઓફીસે મદદ કરેલ છે.