welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 30 November 2012

જુઓ ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, મુંબઈમાં ૩૦.૧૧.૨૦૧૨ના સમાચાર : Explain Facebook arrests, Supreme Court tells Maharashtra govt





http://timesofindia.indiatimes.com/india/Explain-Facebook-arrests-Supreme-Court-tells-Maharashtra-govt/articleshow/17425776.cms

NEW DELHI: The Supreme Court has asked the Maharashtra government to explain the circumstances leading to the arrest of two girlsShaheen Dadha and Renu Srinivasan over their comments on Facebook on the November 18 shutdown for Bal Thackeray's funeral.

"The Maharashtra government is directed to explain the circumstances under which the two girls - Shaheen Dhada and Rinu Shrinivasan - were arrested for posting comments made by them on Facebook," a bench comprising Chief Justice Altamas Kabir and Justice J Chelameswar said.

The court said there appears to be some hidden notice behind the arrest of two girls for posting comment on social network site opposing Mumbai bandh after the death of a political leader. It said somebody had really blundered in this case.

The bench asked the state government to file its response within four weeks on the public interest litigation filed by a Delhi student, Shreya Singhal.

The bench also made as parties the governments of West Bengal and Puducherry where similar incidents had happened in the recent past.

It also issued notice to the Delhi government along with them and sought their response within four weeks and posted the matter for hearing after six weeks.

Attorney General G E Vahanvati, whose assistance was sought by the court, said,"Please examine section 66A of the Information Technology Act, 2000 and I will assist the court on this issue."

The AG also referred to the guidelines which say that cases to be registered under the provision of the IT Act has to be decided by senior police officials of the ranks of DGP for cases pertaining to rural areas and IGP for metros.

"This can't be done by the head of the police stations," the AG said, adding that this was a matter which required the court's consideration.

Meanwhile, senior advocate Mukul Rohatgi, appearing for Shreya, sought a direction from the court that no cases be registered across the country unless such complaints are seen and approved by the DGP of the state concerned.

The attorney general told the court that the arrests should never have happened.

He said section 66A of the IT Act should not have been applied at all for the arrest of the girls and welcomed the apex court's intervention saying it will help evolving some guidelines.

Shreya, in her plea, has said that "unless there is judicial sanction as a prerequisite to the setting into motion the criminal law with respect to freedom of speech and expression, the law as it stands is highly susceptible to abuse and for muzzling free speech in the country."

Apart from the arrests of the two Mumbai-based girls, Shreya has also referred to an April 2012 incident, when a chemistry professor from Jadavpur University in West Bengal, Ambikesh Mahapatra, was arrested for posting a cartoon concerning a political figure (West Bengal chief minister Mamata Banerjee) on social networking sites.

She has also referred to the arrest of businessman Ravi Srinivasan in October this year by the Puducherry police for having made allegations on Twitter against a politician from Tamil Nadu as well as the May 2012 arrests of Air India employees V Jaganatharao and Mayank Sharma by the Mumbai Police for posting contents on Facebook and Orkut against a trade union leader and some politicians.

In her plea, she has submitted that "it would amount to little consolation to say that the right to free speech of a citizen will eventually be vindicated at the end of an extended legal proceeding.

"Hence, it is submitted that the protection of the fundamental right to free speech necessitates the existence of a safety walls at the very threshold of setting the criminal law into motion," she has said.

The petitioner has sought issue of guidelines by the apex court, to "reconcile section 41 and 156 (1) of the Criminal Procedure Code with Article 19 (1)(a) of the Constitution" and that offences under the Indian penal Code and any other legislation, if they involve the freedom of speech and expression, be treated as a non-cognisable offence for the purposes of Section 41 and Section 156 (1).

Section 41 of the CrPC empowers the police to arrest any person without an order from the magistrate and without a warrant in the event that the offence involved is a cognisable offence. Section 156 (1) empowers the investigation by the police into a cognisable offence without an order of a magistrate.

फेसबुक कॉमेंट: सुप्रीम कोर्ट ने राज्यों से जवाब मांगा


फेसबुक कॉमेंट: सुप्रीम कोर्ट ने राज्यों से जवाब मांगा


फेसबुक कॉमेंट को लेकर पालघर में दो लड़कियों की गिरफ्तारी को लेकर मचे बवाल के बाद आईटी ऐक्ट में बदलाव किया जा रहा है। नई गाइडलाइंस तैयार कर ली गई है। इस बीच, आईटी ऐक्ट की धारा 66ए को रद्द करने की जनहित याचिक पर सुप्रीम कोर्ट ने महाराष्ट्र समेत पांच राज्यों और केंद्र सरकार से 4 हफ्ते के भीतर जवाब मांगा है।

चीफ जस्टिश अल्तमस कबीर और जस्टिस जे. चेलमेश्वर की बेंच ने कहा, 'महाराष्ट्र सरकार को निर्देश दिया जाता है कि उन परिस्थितियों के बारे में विस्तार से बताए जिसके तहत दो लड़कियों शाहीन ढाडा और रिनू श्रीनिवासन को फेसबुक पर कॉमेट करने और लाइक करने के लिए गिरफ्तार किया गया था ।

बेंच ने दिल्ली की छात्रा श्रेया सिंघल की जनहित याचिका पर पश्चिम बंगाल, तमिलनाडु और पुडुचेरी सरकार को भी इसमें पक्ष बनाया है, जहां पिछले दिनों ऐसी ही घटनाएं हुई थीं। इसने साथ ही दिल्ली सरकार को भी नोटिस जारी किया और चार हफ्ते के अंदर उनसे जवाब मांगा है। सर्वोच्च अदालत ने मामले की सुनवाई छह हफ्ते बाद तय की है। अदालत ने अटॉर्नी जनरल जी. ई. वाहनवती से भी सहयोग मांगा।



જુઓ નવભારત ટાઈમ્સના સમાચાર.....

Wednesday 28 November 2012

જગતના કુપોષીત બાળકોની ટકાવારીમાં ભારત સૌથી મોખરે..

જગતના કુપોષીત બાળકોની ટકાવારીમાં ભારત સૌથી મોખરે..

પરીવાર કલ્યાણ રાજ્યમંત્રી એ.એચ.ખાન ચૌધરીએ મંગળવાર ૨૭.૧૧.૨૦૧૨ના રાજ્યસભામાં જણાવેલ કે પાંચ વરસથી નીચેની ઉમરના ૪૩ ટકા બાળકોનું વજન સામાન્ય બાળકનું હોવું જોઈએ એના કરતાં ઓછું વજન હોય છે.

બાંગલા દેશમાં ૪૧.૩ ટકા, પાકીસ્તાનમાં ૩૦.૯ ટકા, નેપાલમાં ૨૯.૧ ટકા અને મ્યાનમાર (બર્મા)માં ૨૨.૬ ટકા બાળકોનું વજન સામાન્ય બાળકને હોવું જોઈએ એના કરતાં ઓછું હોય છે.


ચૌધરીએ વધારેમાં કહેલ કે બ્રીટનમાં ૧.૯ ટકા, અમેરીકામાં ૧.૩ ટકા, જર્મનીમાં ૧.૧ અને ચીનમાં ૩.૪ ટકા બાળકોનું વજન સામાન્ય બાળકને હોવું જોઈએ એના કરતાં ઓછું હોય છે.

 

કોમ્યુનીકેશન સ્કીલ્સ - દસ દીવસનો કાર્યક્રમ

કોમ્યુનીકેશન સ્કીલ્સ - દસ દીવસનો કાર્યક્રમ
બીંદાસ અંગ્રેજી, ગુજરાતીમાં લખી સકસો.
જીંદગીમાં કામ આવે એવું.
લેન્ગવેજ સ્કીલ્સ.
નીચે નેશનલ ઓપ્ન યુનીવર્સીટી ઈગ્નુની પીડીએફ ફાઈલ આપેલ છે. મફતમાં ડાઉન લોડ કરીને વાંચો.


બીંદાસ અંગ્રેજી, ગુજરાતીમાં લખી સકસો.

http://api.ning.com/files/AARx6LlfZfDublr0gG44qAXPWgcRafQmQRTP7J*TnsxeRTWKoAVEqGFhcCP0AJue7XoPKSG1yrItzUTh6BIvsZNy0BK7z1TN/Communication_skills_in_EnglishIGNOU.pdf


http://depssa.ignou.ac.in/wiki/images/8/8d/Credit_Pages.pdf




Friday 16 November 2012

રેલ રોડ. તમારી લાંબી મુસાફરીની ટ્રેનને જાતે જુઓ.


રેલ રોડ. તમારી લાંબી મુસાફરીની ટ્રેનને જાતે જુઓ.

ટ્રેન કઈ બાજુ જાય એ જુઓ.

છેલ્લે ક્યા સ્ટેશને ટ્રેન પહોંચી અને એની પહેલાંના સ્ટેશને ક્યારે પહોંચેલ, કેટલી લેટ હતી.

હવે આવનાર સ્ટેશને કેટલા કીલો મીટર દુર છે તે અને ક્યારે પહોંચશે 

જોવા નીચેની લીન્કને જુઓ. 

આ માહીતીમાં પાંચ મીનીટનો ફરક સમજવો....

Wednesday 7 November 2012

દાઉદ, કસાબ, અફઝલ ગુરુ, વીવેકાનંદ, નીતીન ગડકરી, બાળ ઠાકરે. નીબંધ લખો.


દાઉદ, કસાબ, અફઝલ ગુરુ, વીવેકાનંદ, નીતીન ગડકરી, બાળ ઠાકરે. નીબંધ લખો.

આ બધા પુરુષ વર્ગમાં આવે છે. વીવેકાનંદ સીવાય બધા જીવીત છે.

એમને બધાને એક માથું, બે હાથ અને બે પગ છે.

આઈક્યુ કે બુદ્ધીનું માપ કરવાનું કોઈ મીટર કે લીટર જેવું ગેજેટ આવતું નથી જેથી ફુટપટ્ટીથી માપી સકાય.

આમાંથી બાળ ઠાકરે પ્રાંત વાદ અને ભાષા વાદની ઉપર દેશના નાગરીકોને એક બાજુથી બીજી બાજુ ગોળ ગોળ ફેરવી હેરાન કરે છે.

૧૯૫૬ અને ૧૯૬૭માં મુંબઈમાં આ પ્રાંત વાદ અને ભાષાવાદને નામે તોફાન થયેલ અને એમાં આ બાળ ઠાકરેનો હાથ હતો.

એના પછી દક્ષીણ ભારતીઓ, કન્નડ, બીહાર અને ઉત્તર પ્રદેશના લોકોને મુંબઈમાં હેરાન, પરેશાન કરવામાં આ બાળ ઠાકરેનો હાથ હતો.

દાઉદ, ગુરુ કે કસાબતો દુશ્મન કહેવાય. આ બાળ ઠાકરે છેલ્લા ૨૦-૨૨ વરસથી નીતીન ગડકરીના પક્ષ બીજેપી સાથે જોડાયેલ છે અને ચુંટણી પણ જોડાણ કરી લડે છે.

જેમને આ નીબંધમાં રસ હોય એ નીચે કોમેન્ટમાં જરુર લખી સકે છે.

ગુજરાતીમાં લખવાનું પાટીયું

Saturday 3 November 2012

અંધારુ : અમાસની અંધારી રાત, દીવાળી : લક્ષ્મી પુજન, ઘુવડ કહે છે સુર્ય હતો નહીં થવાનો કે ઉગતો નથી અને સુર્ય કોઈ દીવસે ઉગસે નહીં.


અંધારુ : અમાસની અંધારી રાત, દીવાળી : લક્ષ્મી પુજન, ઘુવડ કહે છે સુર્ય હતો નહીં થવાનો કે ઉગતો નથી અને સુર્ય કોઈ દીવસે ઉગસે નહીં.

બ્રહ્માંડની રચના થઈ એ અગાઉ અંધારુ હતું અને આજે પણ બ્રહ્માંડમાં વર્ચસ્વતો અંધારાનું જ રહ્યું છે.
પછી તારાઓની રચના થઈ અને પ્રકાશની આશા બંધાણી.

પૃથ્વી સુર્યની આસપાસ ગોળ ચક્કર મારે છે તથા પૃથ્વી પોતાની ધરીની આસપાસ ગોળ ચક્કર મારે છે એટલે
જ્યારે સુર્ય ન દેખાય એ સાંજ થી સવાર વચ્ચેના સમયમાં અંધારુ હોય છે.

પછી દીપકની શોધ થઈ અને છેવટે વીજળી લાઈટથી ઠેક ઠેકાણે અજવાળું થયું.

ઠેર ઠેર પત્થરની પુજા કરનારાઓ, શીતળા દેવી, હડકવા દેવ, પોલીયા કે લકવા દેવ કે લકવા પીર, લક્ષ્મી કે એવી કઈ કેટલીએ દેવીઓ, દેવ કે છેવટે પત્થરના લીંગની પુજાનું વળગણ છુટતું નથી.  આમા બધા હીન્દુઓ, જૈનો અને બૌદ્ધ આવી જાય.

બૌદ્ધના જમાનામાં શરુઆતની ગુફાઓમાં મુર્તી પુજાની વ્યવસ્થા ન હતી પણ વળગણને કારણે બૌદ્ધ પછીના
ત્રણ ચારસો વરસમાં પત્થરની મોટી મોટી મુર્તીઓ બનવા લાગી અને ક્યાંક તો આખાને આખા પહાડને કોતરી
 હાલના અફઘાનીસ્તાનના બામીયાન જેવી મુર્તીઓ બનાવી નાખી.

આને કહેવાય દીવા તળે અંધારું. બીચરો દીપક ગમે એટલો પ્રકાશ આપે તળીયામાં તો અંધારુ જ દેખાય.


દંભી લોકો આજે પણ મંદીરોમાં અખંડ જયોત કે દીપકના નામે દીવા રાખે છે અને અમાસની અંધારી રાતે
 દીવાળીની ઉજવણી કરે છે.

સાચું કહો તો લક્ષ્મીના વાહન ઘુવડની જેમ કહે છે સુર્ય હતો નહીં થવાનો કે ઉગવાનો નથી અને સુર્ય કોઈ દીવસે ઉગસે નહીં.

મારો બ્લોગ વીવેકપંથ 

ગુજરાતીમાં ટાઈપ કરવાનું પાટીયું....

Friday 2 November 2012

રેલવેના સ્લીપર કલાસ માટે હવે ઓળખપત્ર ફરજિયાત. જમાનો આવ્યો ઓળખ પત્રનો અને મડદું મસાણમાં લઈ જસો તો મડદાનું ઓળખ પત્ર જરુરી બનસે.




રેલવેના સ્લીપર કલાસ માટે હવે ઓળખપત્ર ફરજિયાત

ઓળખપત્ર બાબત નીયમીત સમાચારો આવતા હોય છે. સો વરસ પહેલાં એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો કોઈ વીધી ન હતી. જેને ફાવે એમ આવ જા કારી શકતા.

અત્યારે નેપાળના લોકો ભારતમાં બહુજ ઓછી તકલીફે વીસા વગર આવ જાવ કરી સકે છે. ઘણાં દેશોમાં આવી સગવડ હોય છે અને સરહદ નજીકનો લોકો આવ જાવ કરી સકે છે.

ભારતમાં ૬૦ વરસ પહેલાં શાળા પ્રમાણપત્ર કે જન્મ તારીખ બાબત કોઈ ચોક્કસતા ન હતી. જન્મ તારીખ શું છે એ ગામડાના લોકોને ખબર ન હતી અને જરુર પણ ઓછી પડતી.

આ જન્મ તારીખમાં ગોટાળા બાબત ૪-૬ મહીના પહેલાં ભારતના લશ્કરના વડા  જનરલ વીજય કુમાર સીંઘ (વીકે સીંઘ)  સુપરીમ કોર્ટે ચડયા હતા.

ખોટી જન્મ તારીખથી બઢતીના બધા લાભ લઈ નીવૃતી વખતે સુપરીમ કોર્ટ ગયેલ અને હવે અન્ના હજારે સાથે ભૃસ્ટાચાર હટાવવા જોડાયેલ છે.

સરહદ પાસે એક દેશમાંથી બીજા દેશમાં લોકો આવ જાવ ન કરે એ માટે સરહદ પાસે ઓળખ પત્ર જરુરી બન્યા. પછી તો આ ઓળખપત્રની વણજાર શરુ થઈ.

ઈન્કમ ટેક્ષ પેન કાર્ડ, ચુંટણીના મતદાર ઓળખ પત્ર, રેશનીંગ કાર્ડમાં નામ, બેન્કના ખાતાની પાસ બુક, આ સીલસીલો ગામની અને ગામના ચોરાની સભાઓ  સુધી ચાલ્યો.

હવે જમાનો આવ્યો આધાર કાર્ડનો.

ફોર્મમાં નામ, પીતાનું નામ, જન્મ તારીખ, સરનામું લખવું અને અમુક ડોક્યુમેન્ટ આપ્યા પછી કોમ્પ્યુટર સામે બેસવાનું અને ફોટો કઢાવવો.

આંખો અને કીકીઓનો
ફોટો કઢાવવો. બન્ને હાથની ચાર વતા ચાર આંગળીઓના ફોટા અને બન્ને અંગુઠાના ફોટા કઢાવવા.

પાપડી, ગાંઠીયા, ફાફળા બનાવવું સહેલું હોઈ સકે.

આ પાપડી, ગાંઠીયા કે ફાફળાનું ૨-૫ લાખ નહીં પણ ૨-૫ કરોડનું મસીન આવે અને શરુઆત થી પેકીંગ સુધી બધું ઓટોમેટીક થાય એને હાઈજેનીક ફાફળા કહેવાય.

આ આધાર કાર્ડનું પણ એવું જ છે. બાઈઓ મેટ્રીક આધાર કાર્ડ.

જમાનો આવ્યો ઓળખ પત્રનો અને મડદું મસાણમાં લઈ જસો તો મડદાનું ઓળખ પત્ર જરુરી બનસે.