welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday, 25 October 2022

. આજે મંગળવાર ૨૫.૧૦.૨૦૨૨ ને સુર્ય ગ્રહણ છે જે એક ભૌગોલીક માહીતી સમજવી.  સુર્ય ગ્રહણ અમાસના દીવસે થાય એટલે આજે અમાસ સમજવી.  દેશમાં આજ રોજ સંવત નવું વરસ છે.  સવારના મારા ઘરની બારી માંથી દેખાતો સુર્ય અને આજુબાજુ વગેરેનો ફોટો મુકેલ છે.  સુર્ય આસપાસ લાખો કરોડો વરસથી પૃથ્વી ગોળ ફેર ફુદરડીને જેમ નિયમિત ફરે છે. સુર્ય પણ નીહારીકાની નાભી આસપાસ ફરે છે.  સુર્યની એક ચક્કર લગાવતાં લાખો કરોડો વરસ લાગે છે અને હજી સુધી ૧૮ હા પુરા અઢાર ચક્કર થયા નથી એટલે સુર્યની ઉમર ૧૮થી ઓછી સમજવી. લાખો કરોડો આવા સુર્ય એક નીહારીકામાં હોય છે અને નીહારીકા પણ લાખો કરોડોની ઝડપથી બ્રહ્માંડમાં ફેર ફુદરડી જેમ ફરે છે અને કોને ખબર આવા કેટલા બ્રહ્માંડ હસે.  .

Wednesday, 25 May 2022

कच्छमां मारुं घर, गामना बाळको साथेनो फोटो, मारी प्रवृत्ती, बदाम अने वडना झाड साथेनो फोटो, सामे एक ज पत्थरनो मोटो पहाड अने हुं डेमनो फोटो पाडुं छुं ए वखतनो मारो फोटो, मारी 26, 36, 46 अने 56 वरसनी उमरना चार (चतुर्थ मुख) अह्हा हा...... ओपरेशन पछी चश्मा तो नीकळी गया पण द्दष्टी रंगीन थई गई... खरेखर म्युझीयम देखाय छे....

Thursday, 31 March 2022

,,

,,,,

Friday, 25 February 2022

From BBC Hindi. Dt. 20220225