welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 25 May 2012

મોદીના મીસાઈલનું સફળ પરીક્ષણ.

મોદીના મીસાઈલનું સફળ પરીક્ષણ.

મોદીથી ગુજરાત, ભાજપ હાઈઅ કમાન્ડ અને તમામ કાર્યકરો ભયભીત.

ભાજપ નામના સાપને સંજય જોશી નામની છછુંદરી ખાવી પડી.

વર્તમાન રાસ્ટ્રીય અધ્યક્ષ નીતીન ગડકરીએ ગુજરાતીઓની માફી માંગવી પડશે.

આર.એસ.એસ. ના પ્રચારક સંજય જોસીની ટાઈટેનીકે મધ્ય દરીયે સમાધી લીધી.

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર