welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 27 June 2013

हीन्दु वीवाह अधीनीयम महीलांओकी सुखाकारीके लीये है. पत्नी होते हुए पतीको दुसरी शादी करना अपराध है.

हीन्दु वीवाह अधीनीयम महीलांओकी सुखाकारीके लीये है. पत्नी होते हुए पतीको दुसरी शादी करना अपराध है.



https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgMUB8mGDf9aszlg5V4wmnu2JZlhT1YmQ3mrNSbwtDe0vW0rBF_ogsylK96QrjeS9Ts8eqwB5ZwL-cN-PxknRX8aMIqrBmGfZUXNj2SePHMHKrCGh5b6Hj243Zv0dfJs9Qp7zBElw/s1127/Governor+Rajashtan.jpg



मुसलमानों के एक से अधिक शादी का मामला विवादित रहा है लेकिन भारत सरकार के एक अध्ययन के अनुसार सच्चाई यह है कि इन सबके बावजूद भारतीय मुसलमान दूसरी शादी करने में देश की दूसरी धार्मिक बिरादरियों से पीछे हैं.


एक से अधिक शादी और इस्लाम BBC HINDI


Monday 24 June 2013

ભારત, હીન્દુઓ અને લગ્ન પછીના નીયમો કે કાયદાઓ

ભારત, હીન્દુઓ અને લગ્ન પછીના નીયમો કે કાયદાઓ

અપરણીત ઉમરલાયક યુવક અને યુવતી સાથે રહેતા હોય અને બાળકો થાય તો વેદી આસપાસ ચોરીના ચાર કે સાત ફેરા અથવા લગ્ન રજીસ્ટરની માથા કુટ શા માટે?

આધાર કાર્ડ હોય તો હવે સાક્ષીની જરુર ઓછી થઈ જશે એમ ઉમરલાયક યુવક યુવતી પાસે આધાર કાર્ડ હોય અને નક્કી કરે કે બન્ને જણાં પતી પત્ની છે તો મેરેજ ઓફીસર હોય કે અદાલત એમને લગ્ન થયા છે એ સ્વીકારવોનો સમય આવી ગયો છે.

હવે ચુકાદા પણ આવવા લાગ્યા છે કે સ્ત્રી પુરુષ સાથે રહેતા હોય અને બાળકો પણ થાય તો એ લગ્ન સ્વીકારવા...એટલું જ નહીં પણ એ યુવક કે યુવતી છુટાછેડા લે તો જ ફરીથી બીજા લગ્ન કરી શકે અથવા લગ્ન વીચ્છેદ થાય તો ભરણ પોષણની જવાબદારીમાંથી છટકી નથી શકતા.

વીચાર કરો જવાહ્રરલાલ નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદનો જમાનો. હીન્દુઓ માટે લગ્નના કાયદા બનાવવા જતાં શું બધાએ જીદ પકડેલ. છેવટે ટુકડે, ટુકડે લગ્ન નોંધણી, મીલ્કત હક, લગ્ન વીચ્છેદ બાબત સંસદે હીન્દુઓ માટે ખરડા પાસ કર્યા અને રાષ્ટ્રપતીએ સહીઓ કરી. હીન્દુઓ માટે કાયદા અમલમાં આવ્યા.

એનો મતલબ થાય છે સ્વતંત્ર, લોકતંત્ર ભારત પહેલાં પોપાબાઈનું રાજ ચાલતું હતું અને નપ્પટ હીન્દુઓ સ્ત્રીઓને ખરેખર ગુલામ જેમ રાખતા હતા. જેમકે મહાભારતમાં જુગારમાં હારી ગયેલા જુગારી પાંડવોએ દ્રૌપદીને જુગારના દાવમાં મુકેલ અને બધા નપુષક ભીષ્મની જેમ ચુપ હતા.

આજે સમાચાર આવ્યા છે કે ૨૩ વરસનો યુવક બે મહીલાઓ સાથે લગ્ન માટે મંડપમાં બેઠો હતો અને પોલીસ તથા કલેકટરનો સ્ટાફ કામે લાગી ગયેલ છે જે હવે હકીકત બહાર લાવશે.

JAIPUR: A young man of tribal caste has married two brides at the same time in Chhatarpura Village of Udaipur district, police said today.
Bhagwati Lal (23) yesterday married the two brides with the consents of their parents, a senior police officer of Jhadol police station told PTI on telephone.
                                                                                                                                                               
When contacted, Superintendent of Police Harish Prasad Sharma said, "Such a marriage might have occurred there as tribals have tradition marrying more than one woman... We have to ensure that there is no crime".

Udaipur collector Vikas Sitaram Bhale said, "The Hindu Marriage Act might not be applied in the case of tribal community. I cannot comment right away. Wait for day or two to ascertain the case".

                                                                                                                              http://www.jagran.com/news/national-man-weds-two-brides-in-one-mandap-10508085.html                 


       




 http://timesofindia.indiatimes.com/city/jaipur/Man-weds-two-brides-in-one-mandap/articleshow/20741581.cms  






http://timesofindia.indiatimes.com/city/jaipur/Two-Rekhas-marry-the-same-man-near-Udaipur/articleshow/20751987.cms







http://www.bhaskar.com/article/RAJ-UDA-unique-wedding-udaipur-rajasthan-news-4300692-PHO.html

एक ही नाम की दो दुल्हनों से एक मंडप में शादी, 24 घंटे बाद ही आया नया मोड़
                

Monday 17 June 2013

હાજી કાસમ તારી વીજળી ડુબી. વીજળી કહે એમાં મારો વાંક નથી અને વીજળી મુસાફરો સાથે સામટી ડુબી. ઈતીહાસ લખવો અઘરો છે.

હાજી કાસમ તારી વીજળી ડુબી. વીજળી કહે એમાં મારો વાંક નથી અને વીજળી મુસાફરો સાથે સામટી ડુબી. ઈતીહાસ લખવો અઘરો છે.

વીજળી નામની આગબોટ ૧૯૮૮માં કચ્છના માંડવી બંદરથી નીકળી દ્વારકા, પોરબંદર થઈ મુંબઈ જતી હતી અને આ વીજળી આગબોટ ગુજરાતના માંગરોળ નજીક ડુબી ગઈ. એના પછી ટાઈટેનીકે એટલાન્ટીક મહાસાગરમાં ૧૯૧૨માં જળ સમાધી લીધી. ટાઈટેનીકના થોડાક માણસો બચી ગયા પણ વીજળીના હજારેક મુસાફરો અને એક પાટીયું પણ મળ્યું નહીં. બધા વાવાઝોડા કે વમળમાં દરીયામાં ચાલ્યા ગયા.
બન્ને જહાજ કપ્તાનની હઠને કારણે ડુબ્યા. અમારી વીજળી પાછી નહીં ફરે અને ટાઈટેનીકના કપ્તાને તો કોઈનું સાંભળ્યું નહીં.

હમણાં હમણાં ભારતીય જનતા પાર્ટી વીશે રોજ છાપાઓમાં સમાચાર આવે છે.

અગાઉ સોમનાથ રથ યાત્રા, બાબરી મસ્જીદ, મંદીર ત્યાંજ બનાવીશું અને વાજપેયીએ સરકાર પણ બનાવી પણ પછી લાલકૃષ્ણ અડવાણ્રી ન લાલ થયા ન કૃષ્ણ થયા અને નરેન્દ્ર મોદીને કારણે ગોવામાં ગેરહાજર રહ્યા અને પછી રાજીનામું મોકલી આપ્યું.

નરેન્દ્ર મોદીની હઠથી બીહારના શરદ યાદવ અને નીતીશ કુમારના જનતા દળે પણ જુનો સંબંધ તોડી નાખ્યો. હવે ભાજપ સાથે શીવસેના અને શીરોમણી અકાલીઓ જ છે જેમાં શીવસેના શીવાજીની જેમ ક્યારે ઔરંગઝેબના દરવાજે હાજર થઈ જશે એ સમાચાર આવવાના બાકી છે.

આ ટાઈટેનીક, વીજળી અને ભાજપનો સાચો ઈતીહાસ છે. લગભગ ૧૦૦૦ વરસ અગાઉ મુહમ્મદ ગજનવીએ સોમનાથ મંદીર ઉપર હુમલો કરેલ. ૫૦ હજારની કતલ કરેલ. સોમનાથ મંદીરની ધજા ફરકે છે ત્યાં સુધી કાંઈ નહીં થાય એમ જે પુજારીઓએ કહેતા હતા એ પુજારીઓને ગુલામ બનાવી એમની પાસેથી મજુરી કરાવી મુહમ્મદ ગજનવી માલ સામાન અને મંદીરના લીંગને ગજની લઈ ગયો.

લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ મંદીરથી અયોધ્યાની રથ યાત્રાઓ કાઢી અને ભાજપે સરકાર પણ બનાવી. હવે લાગે છે કે કપ્તાનોને નશો આવી ગયો છે અને વીજળી જેમ નામ નીશાન ભુસાંઈ જવાની તૈયારીઓ ચાલુ છે.

લોકસભાની ચુંટણીઓ માટે નરેન્દ્ર મોદીને જે જવાબદારી સોંપવામાં આવી છે એનાથી નીતીશ ભાજપનું ગઠબંધન તુટયું છે.

Monday 10 June 2013

લાલ કૃષ્ણ અડવાણીએ રાજનાથ સીંહને લખેલ પત્ર આ રહ્યો.

લાલ કૃષ્ણ અડવાણીએ  રાજનાથ સીંહને લખેલ પત્ર આ રહ્યો.


નવભારત ટાઈમ્સ હીન્દી સમાચાર પત્રની લીન્ક નીચે આપેલ છે.  


गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी को बीजेपी की कैंपेन कमिटी का चेयरमैन बनाए जाने से नाराजगी की चर्चाओं के बीच लालकृष्ण आडवाणी ने पार्टी के तीन अहम पदों से इस्तीफा दे दिया है। उन्होंने पार्टी अध्यक्ष राजनाथ सिंह को इस्तीफा सौंपा। यह है राजनाथ सिंह को लिखी उनकी चिट्ठी का हिंदी अनुवाद...

प्रिय राजनाथ सिंह जी,

मैंने पूरी जिंदगी जनसंघ और भारतीय जनता पार्टी के लिए काम करने में गर्व और संतुष्टि हासिल की है। कुछ समय से मैं अपने आपको पार्टी के मौजूदा काम करने के तरीके और दिशा-दिशा के जोड़ नहीं पा रहा हूं। मुझ नहीं लगता कि ये वही आदर्शवादी पार्टी है जिसे डॉक्टर मुखर्जी, पंडित दीनदयाल जी और वाजपेयी जी ने बनाया और जिस पार्टी का एकमात्र मकसद राष्ट्र और राष्ट्र के लोग थे।

आज हमारे ज्यादातर नेता अब सिर्फ अपने निजी मुद्दों को लेकर चिंतित हैं। इसलिए मैंने पार्टी के तीन अहम पदों राष्ट्रीय कार्यकारिणी, संसदीय बोर्ड और चुनाव समिति से इस्तीफा देने का फैसला किया है। इस पत्र को मेरा इस्तीफा माना जाए।

एल.के. आडवाणी
10.06. 2013





Monday 3 June 2013

નૃપ થાય દયાહીન તો ધરા થાય રસહીન


નૃપ થાય દયાહીન તો ધરા થાય રસહીન

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgOH4SMnmwgq7fR5BTrUkXh9hrxOhdECJIThG5zqLYlBDeQ_jK28RUh5T_CrG7O30VCEYfl-yR8GETbjiyNYqj1rL32YYQg9B_OgM0mCgrEI982JHuH1EuL_nc_AH9BJTQEgV2eBQ/s1600/Nigeria.jpg


Nigerian organized crime, or Nigerian OC, may refer to a number of fraudsters, drug traffickers and racketeers of various sorts originating from Nigeria. Nigerian criminal gangs rose to prominence in the 1980s, owing much to the globalization of the world's economies and the high level of lawlessness already in the country.

http://en.wikipedia.org/wiki/Nigerian_organized_crime

Saturday 1 June 2013

ટીમવર્ક, સખતકામ, ક્રેઝી ટીમ વર્ક, ગુગલ મહારાજ ઉપરથી કોપી પેસ્ટ


ટીમવર્ક, સખતકામક્રેઝી ટીમ વર્ક, ગુગલ મહારાજ ઉપરથી કોપી પેસ્ટ