welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 12 February 2013

મહા કુંભ મેળો, મૌની અમાસ, કરોડો શ્રદ્ધાળુ, ભારે ભીડ, ભાગ દોડ, હીન્દી દૈનીક ભાસ્કરમાં સંગમ કીનારે સાંઠ વર્ષ પહેલાંના ૧૯૫૪ના ફોટાઓ જુઓ. (રવીવાર તારીખ ૧૦.૦૨.૨૦૧૩ના સાંજના સાત વાગ્યા આસપાસ .......)


મહા કુંભ મેળો, મૌની અમાસ, કરોડો શ્રદ્ધાળુ, ભારે ભીડ, ભાગ દોડ, હીન્દી દૈનીક ભાસ્કરમાં સંગમ કીનારે સાંઠ વર્ષ પહેલાંના ૧૯૫૪ના ફોટાઓ જુઓ.  (રવીવાર તારીખ ૧૦.૦૨.૨૦૧૩ના સાંજના સાત વાગ્યા આસપાસ .......)

અલ્હાબાદ રેલ્વે સ્ટેશન મેનેજરનું કહેવું છે સ્ટેશનમાં આવનારાઓએ પ્લેટફોર્મ કે બહારગામ જવાની ટીકીટ કઢાવેલ જ નહોતી. કોને ખબર ક્યાં જવાની ટીકીટ કઢાવેલ?

આ લીન્કને કલીક કરી : જુઓ દૈનીક ભાસ્કર હીન્દીમાં ફોટાઓ : 1954 में संगम किनारे बिछ गईं थी लाशें, मौत का रूप देख थर्रा गए लोग!

(1954: इलाहाबाद कुंभ मेले के दौरान मची भगदड़ में 800 लोगों की मौत।)


અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆને વાંચવા કલીક કરો અને વાંચો. : Railways completely unprepared for Sunday's Kumbh rush

http://timesofindia.indiatimes.com/india/Kumbh-stampede-Minister-refutes-callousness-charge/articleshow/18457764.cms

1954 से हो रहे हैं हादसे, पर सबक नहीं सीखती सरकार

કલીક કરી હીન્દી જાગરણમાં વાંચો અને જુઓ ગીરીદીનો ફોટો



બીબીસી હીન્દીમાં પુરા સમાચાર વાંચો આ કલીક કરીને : राजकीय रेलवे पुलिस के एक सीनियर अधिकारी का कहना है कि रेलवे ने मौनी अमावस्या पर जरूरत के मुताबिक संख्या में ट्रेनें नहीं चलाईं क्योंकि पहले के दो स्नान पर्वों पर अपेक्षा से कम यात्रियों के आने से रेलवे को वित्तीय नुकसान हुआ था.

બીબીસી હીન્દીમાં પુરા સમાચાર વાંચો આ કલીક કરીને : मेले में बहुत भीड़ भरी पड़ी है. उनके लिए स्पेशल बस व्यवस्था चलाई गई, पूरे राज्य की बसें लगा दी गईं. स्नान करने में साधु-संत से लेकर आम व्यक्ति तक, किसी को भी कोई असुविधा नहीं हुई. भगदड़ इसलिए मची क्योंकि बहुत से लोग उसी दिन घर वापस जाने की होड़ में थे"..... बलराम यादव, यूपी पंचायती राज मंत्री

આને કલીક કરી બીબીસી હીન્દી સ્પેશીયલમાં વાંચો મહા કુમ્ભ વીશે...

આ લીન્કને કલીક કરી વાંચો ગુજરાતી દૈનીક ભાસ્કરમાં સમાચાર 15.2.2013 અને ફોટાઓ જુઓ. સંગમ તટ પર વસેલ અલ્લાહબાદમાં એક તરફ આધ્યાત્મની અખૂટ સંપત્તિ વરસી રહી છે. અનેક આશ્રમો દ્વારા લાખો-કરોડો રૂપિયાનાં ખર્ચે મહેલ જેવાં પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે, અહીં ચોવીસેય કલાક 56 ભોગ આરોગવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ, અલ્લાહબાદમાં એક વિસ્તાર એવો પણ છે, જ્યાં લોકો માત્ર ચાર ફૂટની વાંસની ઝૂંપડીમાં રહેવા માટે મજબુર છે. આશ્રમનાં ભંડારાઓમાંથી એકઠું થયેલું અનાજ પોતે ખાય છે અને વધે તેને સુકવીને પોતાનાં ઢોર-ઢાંખરને ખવડાવે છે. ત્રિવેણી તટ પર અમૃત કુંભ ક્ષેત્રમાં પ્રવેશ કરીએ એટલે અખાડાંઓની ચકાચૌંધ જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. એક-એક અખાડાંઓએ પંડાલ પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે.અહીં બાબાઓ મોટી-મોટી લક્ઝરી ગાડીઓમાં ફરે છે, પરંતુ આધ્યાત્મિક નગરનું એક બીજું દ્રશ્ય પણ છે.

Saturday 9 February 2013

પુનામાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી એના પછી અફઝલ ગુરુની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને ઉંઘ આવે તો સ્વપનામાં ફાંસીનો દોરડો દેખાતો હતો.

પુનામાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી એના પછી અફઝલ ગુરુની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને ઉંઘ આવે તો સ્વપનામાં ફાંસીનો દોરડો દેખાતો હતો.

૧૩.૧૨.૨૦૦૧ના સંસદ ઉપર હુમલો થયો.

૧૫.૧૨.૨૦૦૧ના આતંકવાદી સંગઠન જૈશે એ મુહમ્મદના અફઝલ ગુરુને પકડવામાં આવ્યો.

૧૮.૧૨.૨૦૦૨ના અફઝલ ગુરુને ફાંસીની સજા થઈ.

૪.૮.૨૦૦૫ના સુપરીમ કોર્ટે અફઝલ ગુરુની ફાંસી સજા મંજુર કરી.

રાષ્ટ્રપતી એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતી પ્રતીભા પાટીલ પછી રાષ્ટ્રપતી પ્રણવ મુખરજીએ ૩.૨.૨૦૧૩ના દયાની અરજી નામંજુર કરી.

શુક્રવાર ૮.૨.૨૦૧૩ના અફઝલ ગુરુને જણાંવવામાં આવેલ કે કાલે ફાંસી આપવામાં આવશે અને શનીવાર ૯.૨.૨૦૧૩ના સવારના આઠ વાગે અફ્ઝલ ગુરુને ફાંસીના દોરડે લટકાવી નાખવામાં આવેલ.

જુઓ સંસદ હુમલાની વીગતો દૈનીક જાગરણમાં : हमले के 14 मिनट की पूरी कहानी, जिससे थर्राया पूरा देश

સંસદ હુમલાની વીગતો : જુઓ અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆમાં : Parliament attack: Chronology of events

સંસદ હુમલાની વીગતો : જુઓ બીબીસી હીન્દીમાં : तेरह दिसंबर 2001 को संसद पर हुए हमले के लिए फांसी पर लटकाए गए मोहम्मद अफ़ज़ल गुरू का जीवन शिक्षा, कला, कविता और चरमपंथ का अनूठा मिश्रण है.


મોત નો ડર : કલીક કરો અને વાંચો : नई दिल्ली। मौत बांटने वाले भी कभी अपने ही अंत से डर जाते हैं। हां ऐसा ही हाल देश के लोकतंत्र के मंदिर पर हमला करने वाले आतंकी अफजल गुरु का हुआ था। जब उसे टीवी पर मुंबई हमले के सबसे बड़े दोषी अजमल आमिर कसाब की फांसी की बात पता चली थी तो अफजल गुरु के चेहरे का रंग ही उड़ गया था, उसके माथे पर शिकन दिखाई देने लगी थी। इससे भी बुरा हाल तो 1993 में दिल्ली में यूथ कांग्रेस कार्यालय के बाहर बम विस्फोट करने वाला देवेंद्र सिंह भुल्लर का हुआ था। वह जेल में ही अपनी मौत के खौफ से बीच-बीच में चिल्लाने लगता था।

સંસદ પર હુમલાની વીગતોમાં કલીક કરો અને વાંચો બીબીસી હીન્દીને : अफ़ज़ल गुरु को नई दिल्ली के तिहाड़ जेल में आज सुबह 8 बजे फॉंसी दे दी गई. भारत के संसद के हमले के अभियुक्त को फॉंसी देने में एक दशक से भी ज़्यादा वक्त लगा. इस पूरे सफ़र पर एक नज़र-




Friday 8 February 2013

દસ કીલોમીટર સાઈઝની ઉલ્કાએ છ કરોડ સાંઈઠ લાખ વર્ષ પહેલાં ડાયનાસોરના આત્માનો ૩૦ હજાર વર્ષના ગાળામાં નાશ કર્યો.


નીચેની લીન્કને કલીક કરો અને વાંચો....

દસ કીલોમીટર સાઈઝની ઉલ્કાએ છ કરોડ સાંઈઠ લાખ વર્ષ પહેલાં ડાયનાસોરના આત્માનો ૩૦ હજાર વર્ષના ગાળામાં નાશ કર્યો.



હવે ૩-૪ દીવસમાં ૧૫૦ ફુટ સાઈઝની બીચારી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં ભસ્મ થઈ જશે....

Thursday 7 February 2013

હાસ્ય દરબારમાં બાપ તેવા બેટા : સાભાર શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસ....

હાસ્ય દરબારમાં બાપ તેવા બેટા :  સાભાર  શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસ....


નીચેની લીન્કને કલીક કરો અને જુઓ.....


કલીક કરો અને જુઓ.....






Wednesday 6 February 2013

બદલાતી દુનીયા, બદલાતા સંબંધો : જયવંત પંડયાનો બ્લોગ જુઓ.


બદલાતી દુનીયા, બદલાતા સંબંધો  :  જયવંત પંડયાનો બ્લોગ જુઓ.


૨૧મી સદીની શરૂઆત થઈ તે પહેલાંની દુનીયા યાદ કરો અને આજની દુનીયા યાદ કરો. તમને લાગશે કે કેટલું બધું બદલાયું છે અને કેટલું ઝડપથી બદલાઈ રહ્યું છે?

આખી યાદી માટે જયવંત પંડ્યાનો બ્લોગ જુઓ. લીન્ક નીચે આપેલી છે એને કલીક કરો અને દુનીયા બદલાઈ ગઈ છે એ જુઓ....




બદલાતી દુનીયા, બદલાતા સંબંધો : જયવંત પંડયાનો બ્લોગ જુઓ.



Tuesday 5 February 2013

રામ મંદીર, અયોધ્યા, વડા પ્રધાન, બીજેપી, જનતા દળ, શીવસેના.......

રામ મંદીર, અયોધ્યા, વડા પ્રધાન, બીજેપી, જનતા દળ, શીવસેના.......

લોકસભાની ચુંટણી નજદીક આવી રહી છે. શીવસેનાને ઉતાવળ છે એનડીએ ગઠબંધન વડા પ્રધાનના ઉમેદવારનું નામ જલ્દી નક્કી કરે.

રાષ્ટ્રપતીની ચુંટણીમાં શીવસેનાએ પહેલાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતીભા પાટીલ અને હમણાં પ્રણવ મુખરજીને મત આપેલ. જનતા દળ યુનાઈટેડના નેતા શરદ યાદવ એનડીએ ગઠબંધન મોર્ચાના કન્વીનર કે સંયોજક છે અને બીજેપીમાંથી મોદીને વડાપ્રધાનના ઉમેદવાર માટે રોજ સમાચાર આવે છે.

શીવસેનાના બાળ ઠાકરેએ અગાઉ બીજેપીના નેતાઓ અને પાર્ટી માટે ઘણીં વખત અપમાન જનક વાતો કરી છે જે એના વારસદારોએ ચાલુ રાખેલ છે. આ શીવસેના ભાષાવાદ અને પ્રાંતવાદના નામે મતો મેળવે છે અને ધર્મના નામે મતો માંગવા બદ્દલ બાળ ઠાકરેને છ વરસ માટે મતદાન માટે અયોગ્ય ઠરવવામાં આવેલ. હવે કુમ્ભના મેળામાં સંતો કે એ હીન્દુઓના પ્રતીનીધીઓ પાછા મોદી બાબત કંઈક ખીચડી રાંધવાના છે.

મુહમ્મદ ગજનવીઓ અને મુહમ્મદ ગોરીઓ અફઘાનીસ્તાનના ખૈબરઘાટથી લુંટ માટે આવતા અને મંદીરોમાં લુંટ ચલાવતા. આવું લગભગ ૧૦૦૦ વર્ષ ચાલ્યું. ઔરંગઝેબે લુંટ, રાજ સાથે ધર્મ પરીવર્તનનો ધંધો ચલાવ્યો એનાથી હીન્દુ પ્રજામાં અસંતોષ થયો અને છેવટે મોગલ સામ્રાજય પડી ભાંગ્યું. અંગ્રેજો આવ્યા અને લુંટને બદલે વેપાર કરવા લાગ્યા.

પછીતો મહાત્મા ગાંધીએ બધાથી છુટકારો મેળવવા ચડવળ કરી અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના અંગ્રેજોને જવું પડયું. ૨૬.૧.૧૯૫૦થી લોકોના પ્રજાસતાક રાજ્યની શરુઆત થઈ અને જવાહરલાલ નેહરુને વડા પધાન બનાવવામાં આવેલ.

છઠ્ઠી ડીસેમ્બર, ૧૯૯૨ના લાલ કૃષ્ણ અડવાણી અને બીજા સાથીદારોના ઝનુની હીન્દુ ટોળાએ ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં બાબરી મસ્જીદના ઢાંચાને તોડી નાખેલ ત્યારથી ગજનવીઓ, ગોરીઓ, મોગલો, અંગ્રેજો, મંદીરોમાં લુંટ,  ગાંધી, નેહરુ બધું ભુલાઈ ગયું છે અને છઠ્ઠી ડીસેમ્બર ૧૯૯૨થી બાબરી મસ્જીદનો ઢાંચો અને રામ મંદીર મુખ્ય મુદ્દો બની ગયો છે.

ઉત્તર પ્રદેશની હાઈ કોર્ટે બાબરી ઢાંચા અને રામ મંદીર બાબત ચુકાદો આપ્યો અને હવે આખી મેટર સુપરીમ કોર્ટમાં પડી છે.

૨૦૧૩ કે ૨૦૧૪માં લોકસભાની ચુંટણી પહેલાં હવે રોજ બાબરી અને રામનું ભુત ધુણસે. રામ મંદીરનો મુદ્દો ઉભો થસે અને કોંગ્રેસને પોતાની તરફેણમાં વડા પ્રધાનના પદ માટે મતો મળસે.

બીજેપી, જનતા દળ, શીવસેનાના બધા સ્વપનાઓની હાલત જોવા જેવી થસે. મનોહર જોષીને ઓળખો છો? એ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન અને લોકસભામાં સ્પીકર તરીકે નીયુક્ત થયેલ. ચુંટણીમાં કાર્યકરોને વડાપાંવનો નાસ્તો કરાવવામાં લોભ કર્યો અને હાર ખમવી પડી.

બાબરી મસ્જીદના ઢાંચાને તોડવા બદ્દલ એનડીએના ઘટકની એજ હાલત થવાની છે.

રામ મંદીર તો કોને ખબર ક્યારે બનશે?

સતા માટે એનડીએ પાસે બીજા ધોરણના ગણીતના દાખલા કરવા પડશે. લોકસભામાં જે બહુમતી રજુ કરસે એનો નેતા વડાપ્રધાન બનશે. એનડીએ પરીક્ષામાં જરુર નાપાસ થશે. બોલો સીયારામકી જય !!!

राम मंदिर का मुद्दा फिर गूंजेगा धर्म संसद से

यूं नहीं लगाई गई जबान पर लगाम! : नरेंद्र मोदी को पीएम प्रोजेक्ट

મોદી મામલે મહાભારત: બંધ નથી થતો ‘રાગ મોદી’

મોદી લોકપ્રિય રાષ્ટ્રીય નેતા, રામ મંદિર હજૂપણ ભાજપનો મુદ્દો: રાજનાથ

કુંભમાં PM ઉમેદવાર તરીકે મોદી પર મહોરની કવાયત

मोदी पर पार्टी नेताओं को राजनाथ की चेतावनी

राजनाथ पर यशवंत की चुटकी, मोदी का नाम लिया तो नौकरी चली जाएगी

पीएम की खोज अब बंद करो : जेडीयू

नरेंद्र मोदी बनेंगे देश के पीएम : रामबिलास शर्मा

बीजेपी जल्दी तय करे पीएम पद पर उम्मीदवार : ठाकरे

वीएचपी का बीजेपी से मोहभंग, सिर्फ मोदी से उम्मीद

अशोक सिंघल का दावा, 7 फरवरी को इतिहास बदल जाएगा

महाकुंभ में शुरू हुआ मोदी का विरोध, कुछ संत नहीं करेंगे स्वागत



 જુઓ દૈનીક જાગરણના આ મહત્વના સમાચાર, ઈતીહાસ, :  नई दिल्ली। चुनाव आते ही भाजपा को राम मंदिर का भूत याद आने लगता है। इलाहाबाद का कुंभ भाजपा के सियासत को रास्ता दिखा रहा है। भाजपा अध्यक्ष राजनाथ सिंह ने अपने बयान के जरिए भाजपा के नेताओं को रोड मैप बता दिया। राजनाथ सिंह ने कहा है कि राम मंदिर करोड़ों लोगों की आस्था है। राम जन्मभूमि पर ही राम मंदिर बनना चाहिए।
चुनाव से पहले भाजपा ने विवाद के बोतल से निकाला राम मंदिर का जिन्न 

Monday 4 February 2013

વિજયના દ્વારે : બસ થોડી રાહ જુઓ...પછી શેનું કેન્સર

વિજયના દ્વારે : બસ થોડી રાહ જુઓ...પછી શેનું કેન્સર

કેન્સરના ઇલાજ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) સતત સંશોધન કરી રહ્યું છે. કેન્સર અટકાવવામાં ક્રાંતિ લાવનારા ઉપકરણો બે વર્ષમાં આવવાના છે. આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. વી.એમ. કટોચ જણાવી રહ્યા છે.


- મેગ્ના વિજ્યુલાઇઝર


દેશમાં મહિલાઓમાં સૌથી વધુ થનારા સવૉઇકલ કેન્સરની ઓળખ કરવા માટે આ મશીન ઉપયોગી છે. શરીરના અજબ રીતે ઉભરેલા અથવા અલગ રીતે દેખાઇ રહેલા ભાગ પર માત્ર તસ્વીર પાડવાથી જ થોડાક જ સેકન્ડમાં કેન્સર વિશે ખબર પડી જશે. હથેળીમાં જ આવી જનારાં  આ મશીનની ટ્રાયલ દેશનાં ૩૦ સેન્ટરોમાં ચાલી રહી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં આ મશીન બધી સરકારી હોસ્પિટલોમાં પહોંચી જશે.


- મોલેક્યુલર ટેકનીક


મોબાઇલ જેટલી આ નવી ટેસ્ટ કિટ લોહીના સેમ્પલની તપાસથી જ કેન્સર ઓળખી પાડે છે. લગભગ ચાર કલાકમાં પરિણામ આપનારાં આ મશીન અંગે આઇસીએમઆરમાં જ ટ્રાયલ ચાલુ છે. આ મશીન ૨૦૧૪ સુધી તૈયાર થઇ જશે. તદુપરાંત મોઢાના કેન્સરની ઓળખ કરવા માટે કિટ બનાવાઈ છે. તેમાં બે વર્ષ લાગશે.


- એઇમ્સના એક્સપેરિમેન્ટ


ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) કેન્સરના ઇલાજમાં ઘણા નવા પ્રયોગો અંગે કામ કરી રહી છે. કેન્સર વિભાગના વડા ડૉ. પી.કે. જુલ્કા એવી જ કેટલીક નવી થેરપી વિશે બતાવી રહ્યા છે.


- ટાર્ગેટેડ થેરપી


પશ્ચિમી દેશોમાં પહેલાથી જ ટાર્ગેટેડ થેરપી છે પરંતુ ભારતમાં આ બિલકુલ નવો પ્રયોગ છે. એઇમ્સે તાજેતરમાં જ તેનો પ્રયોગ શરૂ કર્યો છે. તેના હેઠળ શરીરમાં કેન્સરના મોલેકયુલને અલગ કરીને માત્ર તેનો ઇલાજ કરવામાં આવે છે. જીનની તપાસ કરીને માત્ર અસરગ્રસ્ત કોષોને ટ્રીટ કરવામાં આવે છે. તેનાથી સ્વસ્થ કોષો પર કોઇ અસર થતી નથી.


- ઇન્ડિવિડ્યુઅલ થેરપી
આ થેરપી બ્રેસ્ટ કેન્સર અને પેટના કેન્સરમાં સૌથી સચોટ ઇલાજ પુરવાર થઇ રહી છે. તમાં શરીરના અંગમાં કેન્સરથી અસરગ્રસ્ત મોલેકયુલને ઓળખ કરીને ઇલાજ કરવામાં આવે છે. ઓછા સમયમાં સચોટ ઇલાજની આ થેરેપી બહુ લોકપ્રિય થવાની છે.



-  ટ્યુમર સપ્રેસર જીન


નવી દિલ્હીના વિજ્ઞાનીઓએ એવી જીન થેરપી બનાવી છે જે ટ્યુમરને વધતી અટકાવી શકશે. તેનું નામ સાઇટોક્રોમ સી ઓકસીડેજ (એસસીઓટુ) છે. સામાન્ય કોષો વૃદ્ધ થઇ ગયા પછી મરી જાય છે. તેને એપોપ્ટોસિસ કહેવામાં આવે છે પરંતુ કેન્સરના કોષો વૃદ્ધ થયા પછી પણ મરતા નથી. તેના કારણે ટ્યુમર બનવા લાગે છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢયું કે, એસસીઓટુ નામના આ જીનનો કેન્સરની ડ્રગ સિસપ્લેટિન અને ટેમાકસી લેનની સાથે ઉપયોગ કરવામાં આવે તો, ચાર સપ્તાહમાં ટ્યુમર થવાની સંભાવના ૮૫ ટકા સુધી ઓછી થઇ જાય છે.


Saturday 2 February 2013

Rationalism : વીવેકપંથ : Group of Rationalist: આત્મા, કર્મ અને મોક્ષ