welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 25 May 2012

મુંબઈમાં ૧૨માં ધોરણનું પરીણામ

મુંબઈમાં ૧૨માં ધોરણનું પરીણામ 

મુંબઈમાં આજ શુક્રવાર ૨૫.૫.૨૦૧૨ના બપોરના ૧૨માં ધોરણનું પરીણામ બહાર પડ્યું.
અંગ્રેજી વીસયના ૨,૮૧,૧૫૮ વીધ્યાર્થી હતા. મરાઠી વીસયના ૧,૦૦,૭૯૫ વીધ્યાર્થી હતા.
હીન્દીના ૧,૧૬,૫૧૦, ઉર્દુના ૮,૩૩૨  અને ગુજરાતીના ૩,૪૬૮ વીધ્યાર્થી હતા.

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમીક શીક્ષણ મંડળના એચ.એચ.સી. (બારમું ધોરણ) ૨૦૧૨ની પરીક્ષામાં ૧૧,૪૩,૧૩૫ વીધ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી ૮,૫૧,૨૦૬ પાસ થયા છે. ૫,૦૬,૮૧૮ વીધ્યાર્થીઓનીમાંથી ૪,૦૩,૭૨૫ વીધ્યાર્થીઓની પાસ થઈ છે. એકંદર પરીણામ ૭૪.૪૬ ટકા આવેલ છે. ગુજરાતી વીષયની પરીક્ષા ૩,૭૭૩ વીધ્યાર્થીએ આપી હતી અને ૩,૫૫૬ વીધ્યાર્થી પાસ થયેલ છે.

1 comment:

  1. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમીક શીક્ષણ મંડળના એચ.એચ.સી. (બારમું ધોરણ) ૨૦૧૨ની પરીક્ષામાં ૧૧,૪૩,૧૩૫ વીધ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી ૮,૫૧,૨૦૬ પાસ થયા છે. ૫,૦૬,૮૧૮ વીધ્યાર્થીઓનીમાંથી ૪,૦૩,૭૨૫ વીધ્યાર્થીઓની પાસ થઈ છે. એકંદર પરીણામ ૭૪.૪૬ ટકા આવેલ છે. ગુજરાતી વીષયની પરીક્ષા ૩,૭૭૩ વીધ્યાર્થીએ આપી હતી અને ૩,૫૫૬ વીધ્યાર્થી પાસ થયેલ છે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર