ખેલ અને ખેલાડી કે સત્તા અને ગવર્નર, વીધાનભવનમાં બહુમત થાય તો કામ આવે...
નીચે ફોટા મુકેલ છે એ બધા બીબીસી હીંન્દી માંથી લીધા છે અને બીબીસી હીન્દીના સમાચાર કે અહેવાલની લીંક આપેલ છે.
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.