welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 31 January 2013

ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.

ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.

મીત્રો, આ બ્લોગ ઉપર ફેરફાર કરી મફતમાં માહીતી અને દેશ વીદેશના સમાચારો માટે છાપાઓની યાદી આપેલ છે. જેમાં હીન્દી દૈનીક ભાસ્કર, જાગરણ, નવ ભારત ટાઈમ્સ, બીબીસી હીન્દી, ગુજરાતીમાં દીવ્ય ભાસ્કર અને મુંબઈ સમાચાર અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, ઈન્ડીઅન એક્સપ્રેસ, ડીએનએ, ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગટન પોસ્ટ, કચ્છમીત્ર, મરાઠીમાં લોકમત્ત, લોકસત્તા વગેરે છાપાઓની લીન્ક આપેલ છે. રાજકરણ, આંતકવાદ, બજાર, વીજ્ઞાન, મરણખબર વગેરે વગેરે સમાચારો આ છાપાઓમાં આવે છે.

કચ્છના નાના ગામડામાં ચોથી પાંચમીમાં અભ્યાસ વખતે ૧૯૫૬ આસપાસ બજાર શું એ આછી પાતડી માહીતી કંઈક નીચે પ્રમાણે હતી. મારા ગામની બાજુમાં ડુમરા નામનું ગામ હતું અને નાના મોટા એટલે કે જોડા સીલાઈ, હજામત અને રેશનીંગની દુકાન જેવા કામ માટે ડુમરા જવું પડે. એ ડુમરા ગામના ચોકમાં ટમેટા, રીંગણા શાકભાજી માટે મળતા અને જ્યારે કોઈ નદીના પટમાં મોટા ટમેટાનો મોટો ફાલ થઈ જાય તો ટમેટા વેચનારી બાઈ કચ્છી બોલીમાં મોટેથી કહેતી......" ડુમરેમેં ટમેટેજી બજાર છ્યણી પ્યઈ. ગ્યનો ટમેટા....". એટલે કે બજારમાં ટમેટા ખુબ સસ્તા ભાવે મળે છે અને ટમેટાની બજાર નીચે ઉતરી આવી ગઈ છે. મુંબઈની શેર બજારનું જીજીભોય ટાવર એના પછી બન્યું.

પછીતો જાતજાત અને ભાતભાતની બજારો આવવા લાગી.

મુંબઈમાં ગેરકાનુની કાર્યવાહી માટે સોપારી બજાર આવ્યું અને મરાઠી છાપામાં ગેરકાનુની કારવાઈ માટે પણ ભાવ આવતા. જેમકે છુરીથી હુમલો કરવું, ખુન કરવું, અપહરણ કરવું, વગેરે. મુંબઈમાં બોમ્બ ધડાકા થયા તો ટેક્ષી કે ટ્રકના ડ્રાઈવરોને શું મળતું એના પણ ભાવ આવતા.

આજના હીન્દી, અંગ્રેજી, ગુજરાતી છાપામાં સમાચાર આવ્યા છે કે કાશ્મીરની અંકુશ રેખા પર શહીદ હેમરાજનું માથું કાપી લાવનારને તોઈબાએ પાંચ લાખ આપ્યા છે અને સુરંગ પાથરવાના, સૈનીકને ગોળી મારવાના ભાવ પણ આપેલ છે.

અંગ્રીજી, હીન્દીના છાપાઓના સમાચારમાં નીચે ઘણાં લોકો કોમેન્ટ પણ લખે છે કે સરહદની અંદર આવનાર જે કાર્યવાહી કરતો હતો ત્યારે આપણે શું કુમ્ભના મેળામાં સ્નાન કરતા હતા?

રીપોર્ટ બનાવવો, કોમેન્ટ લખવી, અહેવાલ આપવો એ હવે વ્યવસ્થીત શીખડાવવામાં આવે છે. મુંબઈમાં રેલ્વેની શરુઆત થઈ એ વખતે થડગાટ અને ભોરગાટ જે મુંબઈથી પુના નાસીક જવા થડગાટ કે ભોરગાટ પસાર કરવો પડે છે એના ઉપર અંગ્રેજ ઈજનેરોએ રીપોર્ટ બનાવેલ છે. અમેરીકાની હારવર્ડ કે એવી જ કોઈક મોટી વીદ્યાપીઠની લાયબ્રેરીમાં આવા ટાઈપ કરેલ કે પ્રીન્ટ કરેલ રીપોર્ટ જોવા મળે છે.

અનુક્રમણીકા, ફકરા વગેરે જેવું કાંઈજ નહીં અને સીધું પહેલીથી છેલ્લે સુધી લખાંણ. અને છતાં માહીતી વાંચીએ તો ખબર પડે શું મહેનત કરી રીપોર્ટ બનાવેલ છે.

મેં આવા રીપોર્ટ કે અહેવાલ કેમ આપવા એ બાબત આછી પાતળી માહીતી અલગ અલગ પોસ્ટમાં ક્યાંક મુકેલ છે. દેશમાં કંઈક ઘટના બને અને કમીશન કે કમીટી બનાવી અહેવાલ અને અમલ માટે કારવાઈ થાય. દાખલા તરીકે કોઠારી કમીશનનો શીક્ષણ બાબતનો અહેવાલ, ન્યાયાધીશ અને મુંબઈ વીદ્યાપીઠના ચાન્સેલર ગજેન્દ્રગડકરનો લેબર કમીશન અહેવાલ અને दिल्ली में सामूहिक दुष्कर्म की घटना के बाद ऐसे आरोपों के लिए सख्त कानून का खाका तैयार करने के लिए बनी जस्टिस जेएस वर्मा समिति की रिपोर्ट पर जल्दी अमल का आश्वासन खुद प्रधानमंत्री ने आगे आकर दिया है।

મેં તો મુલાકાતીઓ અને વાંચનારાઓને કોમેન્ટ લખવા લેબલ વાળી લીન્ક બનાવી મુકેલ છે.

ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.

રીપોર્ટ બનાવવા માટે નીચે બે લીન્ક આપેલ છે.

http://www.vkvora2001.blogspot.in/2013/01/blog-post.html

http://www.learningdevelopment.plymouth.ac.uk/LDstudyguides%5Cpdf/7Reports.pdf

पाकिस्तानी सैनिकों के सिर काटने का भारत ने किया खंडन

High corruption risk in defence purchases by India: Study

वैज्ञानिकों ने किया चने का जीनोम कोड ब्रेक


આભાર...૧૮૯૫૦. શુક્રવાર       ૨૭.૦૯.૨૦૧૩ ૦૦:૩૧:૦૦
આભાર...૧૯૩૧૫. શનિવાર      ૦૫.૧૦.૨૦૧૩ ૧૩:૨૫:૦૦
આભાર...૨૦૪૩૮. મંગળવાર     ૦૫.૧૧.૨૦૧૩ ૧૦:૧૯:૦૦
આભાર...૨૦૮૧૧. બુધવાર        ૧૩.૧૧.૨૦૧૩  ૨૦:૪૨:૦૦
આભાર...૨૧૪૩૦  સોમવાર      ૦૯.૧૨.૨૦૧૩  ૧૩:૪૯:૦૦
આભાર...૨૨૦૨૪  શનીવાર     ૦૪.૦૧.૨૦૧૪  ૧૨:૦૧:૦૦
આભાર...૨૨૫૬૭  શુક્રવાર     ૨૪.૦૧.૨૦૧૪  ૧૪:૦૫:૦૦
આભાર...૪૮૧૭૩  શનીવાર    ૧૭.૦૧.૨૦૧૫  ૧૩:૦૦:૦૦
આભાર...88575 Monday  13.02.2017  12:00:00
આભાર...1,13,597  THU.,   6th    Sept., 2018.  08:00:00.
આભાર...1,15,231  SUN.,   4th    Nov.,  2018.  09:00:00.
આભાર...1,35,600  SAT.,  28th    Dec.,  2019.  14:49:00.
આભાર...1,51,759  WED., 22nd., April   2020.  15:06:00.
આભાર...1,91,749 Fri., 12th Feb., 2021. 14:25:00.







20 comments:

  1. http://timesofindia.indiatimes.com/india/ISI-gave-Rs-5-lakh-to-man-who-beheaded-Indian-soldier/articleshow/18264118.cms

    NEW DELHI: The terrorist who beheaded Indian soldier Lance Naik Hemraj Singh on January 8 was rewarded with Rs 5 lakh by Pakistani intelligence agency ISI, which executed the attack on Indian troops with the assistance of terrorists, according to a detailed report of Military Intelligence (MI) on the brutality which almost pushed peace talks with Pakistan off track.

    According to the MI report, the beheading was done by one Anwar Khan, a local guide who runs a shop in Pakistan-occupied Kashmir (PoK), and he was also involved in the beheading of an Indian Army captain in 1996 in the same Mendhar area. Anwar, who was handed over the reward by Colonel Siddiqui of ISI, was part of a group led by Subedar Jabbar Khan of ISI. The attackers included members of ISI-backed jihadi terror outfits Lashkar and Jaish-e-Mohammad.

    The MI report said ISI masterminded the January 8 beheading of Hemraj and mutilation of Lance Naik Sudhakar Singh's body, and involved terrorists in the execution of the plot aimed at triggering unrest along the border.

    The report named several officers of ISI who were part of this operation, directly pointing fingers at Pakistan. The report said the beheading was pre-meditated, with an ISI officer leading the 15-member Border Action Team (BAT) which ambushed the Indian soldiers in Mendhar that day. A brigadier-rank ISI officer oversaw the attack.

    The ISI has several BATs for such operations along the LoC and Pakistani army was hand in glove with the intelligence agency in the operation.

    According to the report, there was a meeting between senior ISI officers, important terrorist commanders and guides a few days before the attack at Rawalkote in PoK. The meeting was presided over by a brigadier level officer of ISI and included Colonel Siddiqui (of Rawalkote), Azad Khan (of Peshawar), Yousuf Khan alias Pathan (of Muzzafarabad) and Major Abbasi (of Tattapani).

    Several guides familiar with the topography of line of control (LoC) were also present in the meeting. Among the guides who attended the meeting were Anwar, Sabar Khan (of Battal, PoK) and Meeru (Madarpur, PoK). A local Lashkar operative Chaudhary Bashir was also present.

    ReplyDelete
    Replies
    1. "During the meeting, it was decided that local guides aware of the topography of the area would facilitate terrorist groups not only in infiltration along the LoC in Poonch district but also assist in operations by BATs (Border Action Teams). For this a reward of Rs 5,000 for planting of a mine on Indian soil, Rs 10,000 for killing an Indian Army soldier in sniper fire and Rs 5 lakh for beheading an Army jawan was announced. For each of these BAT operations, the guide would be rewarded Rs 2,000 to Rs 12,000," the secret document said.

      It added, "Pakistan army units have been asked to recruit local persons from villages near the LoC so that they can be trained and subsequently recruited for acting as local guides."

      Giving details of the beheading of Indian soldiers, the report said, "The ambush by BAT from across in Krishna Ghati sector, 10 Inf Brigade, Mendhar, district Poonch in which two Army jawans of 13 Rajputana Rifles were killed was carried out by a group of 15 terrorists, having 10 members of Lashkar and 5 of Jaish-e-Mohammad. The group was led by Subedar Jabbar Khan of ISI unit of Tattapani (PoK) and included among others Anwar Khan, resident of Jabbar Mohalla of village Sher Khan (Rawalkote) as the local guide, Qari Shah of Lashkar-e-Taiba and Ajmat Khan of JeM. Anwar Khan carried out the beheading of one of the soldiers."

      The report said that before the act, "the ambush party was stationed at Barmoch BOP, PoK, across Atma Post of 13 Rajasthan Rifles for a fortnight before the incident and terrorists were watching the daily movements of Indian Army jawans".

      Till January 9, a day after the incident, this ambush party was camping at Tattapani and was also involved in planting anti-personal mines in Helmet, Chattri, Dayal Top, Atma and Rocket BOPs of KG Brigade.

      About Anwar, the local guide, the report said "he was also involved in beheading an Indian Army captain in KG Brigade in 1996 in the same area (Mendhar). He runs a shop in Barmoch Gali in PoK".

      Delete
  2. http://www.jagran.com/news/national-terrorist-who-beheaded-hemraj-was-awarded-rs-5-lakhs-10084354.html

    नई दिल्ली। पाकिस्तानी सेना कितनी अनैतिक है यह बात किसी से छुपी नहीं है। आज तक भारतीय शहीद सैनिक हेमराज का सिर पाक सरकार ने वापस नहीं किया है। मीडिया में आ रही खबरों के मुताबिक पाकिस्तान में इस कुकृत्य के लिए इनाम दिया गया है।

    मेंढर में भारतीय जांबाज शहीद हेमराज का सिर कलम करने वाले लश्कर-ए-तैयबा के नामी आतंकी अनवर खान को आईएसआई और पाकिस्तानी सेना की तरफ से इस कायरतापूर्ण काम के लिए पांच लाख रुपये का इनाम मिला है। आईबी और रॉ के साथ मिलिट्री इंटेलीजेंस की गोपनीय जानकारी से यह खुलासा हुआ है। फोन इंटरसेप्ट से जुटाई गई जानकारी गृह मंत्रालय को दी गई है। खुफिया रिपोर्ट में बताया गया है कि शहीद हेमराज और सुधाकर की हत्या की प्लानिंग आइएसआइ और पाकिस्तान सेना ने लश्कर ए तैयबा और जैश ए मोहम्मद के साथ मिलकर बनाई थी। रॉ और मिलीट्री इंटेलिजेंस ने पूरे ऑपरेशन का खुलासा कर दिया है।

    पाकिस्तान के कब्जे वाले कश्मीर में मौजूद आईएसआई की टाटापानी यूनिट के सूबेदार जब्बार खान ने पाक सेना की मुजाहिद रेजीमेंट के साथ इस घटना को अंजाम दिया। इस कायरतापूर्ण काम में लश्कर-ए-तैयबा के 10 और जैश-ए-मोहम्मद 5 के आतंकी शामिल थे। शहीद हेमराज का सिर काटने के लिए इनाम में पांच लाख रुपए का इनाम आतंकी अनवर को दिया गया। बताया जा रहा है कि इसने 1996 में भारतीय सेना के एक कैप्टन का सिर धोखे से काटा था।

    खुफिया रिपोर्ट के मुताबिक, भारत की सीमा से जुड़े पाकिस्तानी इलाकों के युवकों की सेना में भर्ती की जा रही है। रिपोर्ट बताती है कि आतंकी संगठनों से जुड़े युवकों से सुरंग बिछाने, भारतीय सैनिकों को गोली मारने जैसे कुकृत्य पर इनाम दिया जा रहा है। सीमा पर सुरंग बिछाने के लिए पांच हजार रुपए का, सैनिक को गोली से मारने पर दस हजार रुपए का और सिर कलम करने पर पांच लाख रुपये का इनाम भी दिया जा रहा है।

    ReplyDelete
  3. નવી જગ્યાએ આ પણ વાંચો

    वस ॥ नई दिल्ली : टीबी, मलेरिया और अन्य कई बीमारियों की नई दवाएं खोजने में सहयोग देने के लिए वैज्ञानिक एवं औद्योगिक अनुसंधान परिषद (सीएसआईआर) और रॉयल सोसायटी ऑफ केमिस्ट्री (आरएससी) ने एक सहमति पत्र पर हस्ताक्षर किया है। आरएससी केमिकल साइंस के मामले में यूरोप का सबसे बड़ा संगठन है। इस कदम के तहत दोनों संगठनों में तीन साल का एक समझौता हुआ है और ये दोनों टीबी और मलेरिया के साथ अन्य बीमारियों की दवाएं खोजने के लिए साथ काम करेंगे। तीन साल के इस वक्त के दौरान दोनों पक्षों के वैज्ञानिकों की वर्कशॉप्स और कॉन्फ्रेंसेज का आयोजन किया जाएगा।

    ReplyDelete
  4. 'सिर्फ वादे से काम नहीं चलेगा, पाक कार्रवाई करे'

    नई दिल्ली। नियंत्रण रेखा पर तनाव को लेकर रक्षा मंत्री एके एंटनी ने कहा है कि पाकिस्तान ने जो कहा है, वह करके दिखाए। केवल वादों से काम नहीं चलेगा।

    रक्षा मंत्री ने यहां पत्रकारों से बातचीत में कहा कि नियंत्रण रेखा पर दो भारतीय जवानों की क्रूर हत्या के बाद उपजे तनाव को लेकर हमने पाकिस्तान से स्पष्ट कहा है कि वह इसकी जांच करे और दोषियों को सख्त से सख्त सजा दे। उन्होंने वादा किया है लेकिन केवल से काम नहीं चलेगा उसे ठोस कार्रवाई करनी होगी तभी दोनों देशों के बीच स्थिति सामान्य हो सकती है।



    ReplyDelete
  5. મીત્રો, વેબગુર્જરીનો ઘડીયાલ સમય તો સાચો બતાવે છે પણ એ ભારતીય સમય નથી.

    નીચેની લીન્કને કલીક કરો... આ ઘડીયાલ ખરેખર સાચો ભારતીય સમય બતાવે છે.....

    ખરેખર સાચો ભારતીય સમય

    ReplyDelete
  6. આભાર...૧૮૯૫૦

    ReplyDelete
  7. આજ સોમવાર ૦૬-૦૧-૨૦૧૩ના મુલાકાત લીધેલ છે.

    મોતીલાલ સાવલા....

    ReplyDelete
  8. આભાર...૧૮૯૫૦. શુક્રવાર ૨૭.૦૯.૨૦૧૩ ૦૦:૩૧:૦૦
    આભાર...૧૯૩૧૫. શનિવાર ૦૫.૧૦.૨૦૧૩ ૧૩:૨૫:૦૦
    આભાર...૨૦૪૩૮. મંગળવાર ૦૫.૧૧.૨૦૧૩ ૧૦:૧૯:૦૦
    આભાર...૨૦૮૧૧. બુધવાર ૧૩.૧૧.૨૦૧૩ ૨૦:૪૨:૦૦
    આભાર...૨૧૪૩૦ સોમવાર ૦૯.૧૨.૨૦૧૩ ૧૩:૪૯:૦૦
    આભાર...૨૨૦૨૪ શનીવાર ૦૪.૦૧.૨૦૧૪ ૧૨:૦૧:૦૦
    આભાર...૨૨૫૬૭ શુક્રવાર ૨૪.૦૧.૨૦૧૪ ૧૪:૦૫:૦૦

    ReplyDelete
  9. I have read so many articles on the topic of the blogger lovers but this piece of writing
    is truly a nice post, keep it up.

    Feel free to surf to my homepage :: domain

    ReplyDelete
  10. ओ नकली साधु, अमे वरसोथी ओळखीए छीए. आपनी साथे चा पीधी छे, उधार रुपीया लई पाछा नथी आप्या, 
    कोलेजनी फी भरवाना पैसा न हता त्यारे मोटी कोलेजना प्रीन्सीपाल पासे जवानुं, जमवानुं अने ए पण सस्तु, सरळ, स्वादीष्ट, पौष्टीक आहार...

    उपर आकाश अने नीचे जमीन उपर केम रहेवुं, झाड नीचे व्याख्यान? शुं करता हता, रोज दस वीस कीलोमीटर चालवुं, अमे खरेखर वरसोथी ओळखीए छीए....

    शाप आपीए छीए तमे हवे पछी जनममां आंखला बनशो अने आफ्रीकानो हजार गायोनो मालीक अभण, बीचारो,  सीधो लोही चुसनार, मसाई तमारी बधी प्रवृती उपर ध्यान राखशे.  हवे मळो त्यारे चाना पैसा तमे ज आपजो....

    अहीं सही, नाम वगर, लखवानो अमने हक्क छे...

    ReplyDelete
  11. रवीवार, 4th नवेंम्बर, 2018..  आज सांज पछी रातना कुटुंबीजनो साथे मुंबई थी कच्छ नाराणपुर (वाया डुमरा PIN 370490) जांउ छुं. एटले अपडेट माटे आ लखांण करी कोमेंन्ट मुकेल छे...

    ReplyDelete
  12. from BBC Hindi Wed., 22nd April 2020


    https://www.bbc.com/hindi/india-52377894

    प्रेस फ्रीडम इंडेक्स यानी प्रेस स्वतंत्रता सूचकांक में भारत दो पायदान नीचे आ गया है.
    मंगलवार को जारी हुए रिपोर्टर्स विदाउट बॉर्डर्स के वार्षिक विश्लेषण के अनुसार वैश्विक प्रेस स्वतंत्रता सूचकांक में 180 देशों में भारत 142वें स्थान पर है.
    वैश्विक प्रेस स्वतंत्रता सूचकांक 2020 के मुताबिक़, साल 2019 में भारत में किसी पत्रकार की हत्या नहीं हुई जबकि साल 2018 में पत्रकारों की हत्या के छह मामले सामने आए थे. ऐसे में भारत में मीडियाकर्मियों की सुरक्षा को लेकर स्थिति में सुधार नज़र आता है.

    https://www.bbc.com/hindi/india-52377894

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર