મોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...
મોબાઈલની નવી ટેકનોલોજીથી ઠગાઈની પણ નવી ટેકનોલોજી આવી છે.
મોબાઈલમાં કોઈ મોટેથી વાતો કરતું હોય અને જે એમાં રસ લે તો સમજવું કોઈકનું ખીસું કપાયું કે પાકીટ કે મોબાઈલ ચોરાયો.
મોટેથી વાતો કરવાનો ઢોંગ ઉભો કરી ધ્યાન બીજે દોરવાનું હોય છે.
બસની
લાઈનમાં બધા સીધા ઉભા હોય તો એક જણ લાઈન વગર આગળ ઉભો રહે. પછી એકાદ બે
આવવા માંડે. મોબાઈલ શરુ થાય અને સમજવું ખીસ્સા કાપવાની ગેંગ આવી. એક તો
સીધી લાઈન તુટે અને ખીસ્સામાંથી પાકીટ કે મોબાઈલ જાય.
ફોટાઓ ગુગલ મહારાજની અધીક્ષક ઈજનેરની ઓફીસથી
ReplyDeletehttps://www.google.co.in/search?q=talking+loudly+on+the+phone&source=lnms&tbm=isch&sa=X&ei=pNdoUtbEH8HUrQea3IFQ&ved=0CAcQ_AUoAQ&biw=1024&bih=650#q=talking+loudly+on+the+phone&tbm=isch&imgdii=_
ReplyDelete