welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday 16 October 2013

ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે. મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.

ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે.


મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. 


ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.










2 comments:

  1. એકદમ સાચી વાત કહી......રીતેશ.

    ReplyDelete
    Replies
    1. ઉપર જે સીધો હાઈ વે દેખાય છે એના પર નીયમીત મુસાફરી કરવી પડે છે. મુંબઈથી પુનાનો હાઈવે છે. નીચે ઘેટા બકરા ઘોડા દેખાય છે એ હીમાચલ પ્રદેશ કે ચીનનો હાઈવે સમજવો. પહાડોના હાઈવે ઉપર ઘેટા બકરા માટે લાયસન્સ હોવું જરુરી છે.

      Delete

કોમેન્ટ લખવા બદલ આભાર