welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 21 October 2013

ભોર ઘાટમાં રખડવાની મજા....

ભોર ઘાટમાં રખડવાની મજા....

હું ભોર ઘાટમાં રખડવા માંગતો હતો. મુંબઈથી કર્જત, ખોપોલી સહેલાઈથી જઈ શકાય. મુંબઈ પુના વચ્ચે રેલ્વે લાઈન છે અને હવે મુંબઈ પુના વચ્ચે એક્ષપ્રેસ હાઈવે છે. હાઈવેથી પસાર થઈએ તો ખબર ન પડે કે આપણે ઘાટ ચડી રહ્યા છીએ. ખોપોલીથી બસમાં ડ્રાઈવર પાછળની સીટવાડી બસમાં બેસવું. સડસડાટ બસ જાય અને આજુબાજુ નજર નાખીએ એટલે ખબર પડે કે ખોપોલી ખંડાલા લોનાવાલા વચ્ચે ૨૦૦૦ વરસ પહેલાં લોકો, બળદ, ઘોડાથી મુસાફરી કેમ કરતા હતા? આ ખોપોલી ખંડાલા મુસાફરી કરીએ તો ખબર પડે.

શું લાગે છે હું ખોપોલી થી ખંડાલા ગયો હતો?
એમબીએના વીધ્યાર્થીઓને નોકરી કરવી હોય તો પરીક્ષા આપવી પડે. એના પ્રશ્રપત્ર જોતો હતો?
ઉદ્યોગપતી કેમ બનવું એનો કોઈ સેમીનાર હતો?
ગુજરાતી ટાઈપ કેમ કરવું એની તામીલ લેતો હતો?
લેકચરમાં અંગ્રેજી વીરુદ્ધ ગુજરાતી બાબત બોલતો હતો?

કોમ્પ્યુટર, કીબોર્ડ, નેટ ઉપર બેસી આ બધું ગુગલ મહારાજના ઈજનેરને પુછ્યું અને આ લખી નાખ્યું.
મુંબઈ થાણા વચ્ચે ૨૧ માઈલ એટલે કે ૩૩-૩૫ કીલોમીટર થાય અને  પ્રથમ રેલ્વે દોડી ૧૬ એપ્રીલ, ૧૮૫૩ના.પછી તો ૧૦-૨૦ વરસમાં મુબઈ, કલકત્તા, દીલ્લી બધા રેલ્વેથી જોડાઈ ગયા. આ રેલ્વે ભારતનો નકશો બદલી નાખ્યો.

નીચે થોડાક ફોટા મુક્યા છે આ ફોટાઓ જ્યાંથી લીધા છે એની લીન્ક પણ મુકેલ મુકેલ છે. આ નેટ અને વેબના જમાનામાં આ બધું કોણે અને ક્યારે મુકેલ છે એ તો ખબર નથી પણ લીન્ક આપેલ છે.

7 comments:

 1. મહાત્મા ગાંધી કાંઈ ગુજરાતી કે ભાષાના નીષ્ણાંત થોડા હતા?

  એમણે સાથીદારો સાથે મળીને ગુજરાતી કોષ અને જોડણી કોષની ગુજરાતીઓને ભેટ આપેલ છે.

  મીરાબાઈ, નરસીંહ મેતા, નર્મદના જમાનામાં ગુજરાતી જોવાની અને વાંચવાની મજા આવે. મુંબઈથી ગુજરાતીઓનું ગુજરાતી અખબાર મુંબઈ સમાચાર ઘણાં વરસોથી પ્રગટ થાય છે એના શરુઆતના અંકો વાંચીએ તો ખબર પડહે કે એહ લોકોહ શુંહ નું શુંહ લહખતા હતા....

  ReplyDelete
 2. શું વીચારો છો? ઝંપલાવો મધ્ય દરીયે ઝંપલાવો....

  ReplyDelete
  Replies
  1. http://webgurjari.in/.../...

   મારી કોમેન્ટ

   આ જુ. ભાઈ અને વલીભાઈને ગુજરાતી જોડણીની બહુ ચીતાં છે. કોને ખબર શું પુર્વગ્રહ હશે? પુર્વમાં તો સુરજ ઉગે. હવે શીયાળો આવશે અને ઠંડી જામશે. તાપણાંમાં નહીં ઘરે હીટર બેસાડી દઈશું...

   ફનજ્ઞાનમાંથી... આગળ પાછળ કરી.... જોડણીની ભયંકર ભુલો જોઈ માસ્તરે જોરદાર લાફો માર્યો. આંઉ ભણે જો છ્યડે જો નીર્ણય ક્યો. દોસ્તારકે ચ્યો બ જોડી કપડા ખ્યણી બસ તે અચ. આંઉ મુંભઈ અચી વ્યો. વીડીઓ કેસેટ જો વા હલધો વો. દુકાન ક્યી. મુંકે શેમારુ નાલો ખબર વો આંઉ કચ્છી માડુ નાલો રખ્યો કેમાડુ.....

   Delete
 3. It is very interesting to see the natural views and human architecture on the way between Mumbai and Poona, especially near the Khandala.

  ReplyDelete
  Replies
  1. ખોપોલી થી ખંડાલા ઘાટ છે. ગુજરાત, કલ્યાણ કે નાલા સોપારા બંદર થઈ જુના જમાનામાં ૧૦૦૦-૨૦૦૦ વરસ પહેલાં આ ઘાટનો રસ્તો હતો. ૨૦૦૦ વરસ પછી પણ આજ એક્સપ્રેસ હાઈ વે છે.

   ખાંડાલા પછી લોનાવાલા આવે. લોનાવાલા થી પુણે જતાં લોનાવાલા નજીક કાર્લા આવે છે. અહીં ઉંચાઈ ઉપર કાર્લા ગુફા છે. ૨૦૦૦ વરસ જુની. એ જમાનામાં ખોપોલીથી અહીં આવતા લગભગ સાંજ થઈ જાય એટલે વેપારીઓ માટે ઉંચાઈ ઉપર વીશ્રામધામ અથવા ધર્મશાળા સમજવી. બળદ ગાડાની વણજારો તથા પોઠો અહીં રાત રોકાઈ સવારે ભારતની દક્ષીણે જવા જતી. ગુફા હજી એમની એમ ટકોરા બંધ છે. બે હજાર વરસ જુની ધર્મશાળા.......

   Delete

કોમેન્ટ લખવા બદલ આભાર