અન્ન સુરક્ષા ખરડો લોકસભા પછી રાજસભામાં સોમવાર ૦૨.૦૯.૨૦૧૩ના મંજુર થઈ ગયો.
http://www.bbc.co.uk/hindi/india/2013/09/130902_foodbill_passed_rajyasabha_pp.shtml
लोकसभा के बाद राज्यसभा में भी फूड गारंटी बिल पास
http://navbharattimes.indiatimes.com/india/national-india/rajya-sabha-passes-food-security-bill-after-10-hour-long-debate/articleshow/22237400.cms“ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે કોલસાની ભસ્મ ન લાધશે
શુષ્મા સ્વરાજને ખબર છે ગરીબોને અન્ન મળી જશે પછી ભાજપને મત કોઈ નહીં આપે...
ReplyDeleteसामाजिक कार्यकर्ता डॉ नरेंद्र दाभोलकर की हत्या किसने की है , यह सवाल पुणे ही नहीं पूरे महाराष्ट्र में गृंज रहा है। सत्ताधारी कांग्रेस - एनसीपी राजनेताओं से हिंदु संगठनों पर उंगली उठा दी है। जबकि उनके साथ काम करने वाले कार्यकर्ता दो बड़े बाबाओं का हाथ होने का संकेत दे रहे हैं। बताया जाता है कि डॉ दाभोलकर की ' अंधश्रद्धा निर्मूलन समिति ' इन बाबाओं का परदाफाश करके उनका असली चेहरा लोगों के सामने उजागर करने वाली थी।
ReplyDeletehttp://www.divyabhaskar.co.in/article/NAT-oppose-in-esambli-of-coal-corruption-4352840-PHO.html
ReplyDeleteલાકડું જાય કોલસા ભણી, કોલસો સળગીને થયો રાખ, હું એવી રીતે સળગી, કે ન રહ્યો કોલસો અને ન રહી રાખ. કેન્દ્ર સરકારની સ્થિતિ આવી જ છે. સરકાર ફૂડ સિક્યોરિટી બિલ પર ચર્ચા કરાવવા માગે છે. વિપક્ષ(ખાસ કરીને ભાજપ) કોઈ ને કોઈ મુદ્દે હંગામો કરે છે. ચૂંટણી નજીક છે. સરકારને ફૂડ સિકયોરિટી બિલ એટલે કે ગરીબોને સસ્તું અનાજ આપીને ફરી સત્તા પર આવવું છે.
વિપક્ષ તેમ થવા દેવા માગતો નથી. સૌપ્રથમ જ્યારે ફૂડ સિક્યોરિટી બિલ લાવવાનો પ્રયાસ થયો ત્યારે વિપક્ષે તેલંગાણાનો મુદ્દો છેડ્યો હતો. ત્યારપછી સરહદ પર પાકિસ્તાની ગોળીબારના મુદ્દે હોબાળો થયો. વાસ્તવમાં સરંક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ એવું નિવેદન આપી નાખ્યું હતું કે જાણે તેઓ પાકિસ્તાન તરફી બોલી રહ્યા છે. ફૂડ સિક્યોરિટી બિલ પર ચર્ચાનો ત્રીજો પ્રયાસ થયો ત્યારે રોબર્ટ વાઢેરાનો જમીન ગોટાળાનો મુદ્દો આવ્યો. વિપક્ષના પ્રશ્નો સામે શાસક પક્ષ મૌન થઈ ગયો.
મંગળવારે ફરી સરકારે ચર્ચા કરાવવા પ્રયાસ કર્યો તો કોલસાના બ્લોકસની ફાળવણી સંબંધિત ફાઈલ ગુમ થઈ જવાના મુદ્દે ભાજપે હંગામો કર્યો હતો. સરકાર કંઈ ન કરી શકી. સંસદની કાર્યવાહી બાવીસમી ઓગસ્ટ સુધી ટળી ગઈ. કોલસા કૌભાંડની ફાઈલ ગાયબ થવાના મુદ્દે હોબાળા પહેલાં રોચક સવાલ અને જવાબ થયા. ખાસ કરીને રાજ્યસભામાં.
http://www.divyabhaskar.co.in/article/NAT-oppose-in-esambli-of-coal-corruption-4352840-PHO.html
ગરીબોને અન્ન મળશે તો ભાજપના ઉચ્ચ વર્ણના લોકોના પેટમાં અલસર અને એસીડીટી થશે.
ReplyDeleteશું તમને લોકોને લાગે છે કે ફૂડ સિક્યોરીટી બિલ આવશે તો ગરીબોને અન્ન મળી રહેશે?
ReplyDeleteઅન્ન સુરક્ષાનો કાયદો બનતા ગરીબોને અન્ન મળવાનું શરુ થશે.
Deleteગરીબોને અન્ન મળશે એના પછી બીજા મુદ્દા જે આવશે એના માટે સંસદ અને નાગરીકો ચર્ચા કરશે.
અત્યારે ભાજપના સાંસદો ગરીબોને નુકશાન કરી રહ્યા છે.
ગરીબ લોકોને આ કાયદા વીસે ભલે ખબર ન હોય. પણ આસ્તે આસ્તે બધાને ખબર પડશે અને અનાજ મળશે.
ReplyDeleteઅમેરિકા, યુકે અને યુરોપના લોકો પણ આ યોજનાથી પ્રભાવિત થયા છે.
Delete