ફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.
ફુટબોલની રમતમાં મોટા દડાને ૧૦-૨૦ માણસો પગના જોરથી માર કે ધક્કો લગાડે છે અને આ મોટો દડો ઉછડી કે દોડી ક્યાનો ક્યાં જાય છે.
સમજણ પડી? આ આત્માનું એમ જ છે આત્મા નામના દડાને રમતવીરો કોઈ જ કારણ વગર ધક્કો મારી ક્યાં ને ક્યાં ઉછાડે છે અને બીચારો રેફરી જોયા કરે છે. પછી એમાં ગાળા ગાળી, મારા મારી પણ થાય. સ્ટેડીયમમાં દર્શકો પણ મારા મારી કરે.
રવીવાર ૬.૧૦.૨૦૧૩ની ફુટબોલ મેચના થોડાક ફોટાઓ મુકેલ છે. બધાની શાંતી થાય એટલે હસ્તા મોઢાવાળા ફોટા મુકેલ છે. બીચારા કાળ સર્પની વીધીવાળાને જરાયે ખબર નહીં હોય આ લાત મારવાની રમત તો વર્ષો જુની છે? પછી સર્પને વચ્ચે લાવી નાહકનો નકલી કે સોનાનો સાપ કે માનવ આકૃતી બનાવી તારણું કરે છે.
ધર્મગુરુ, જાદુગર, મદારી, હજુરીયો. નવરાત્રી, ફુટબોલ, કાલસર્પ.
ReplyDeleteરાજાની પાસે હાથ કે અન્ય રીતે જાદુના પ્રયોગો કરી ચમત્કાર કરતા જાદુગરો રોજ હોંશીયાર થતા ગયા અને પોતાને ધર્મગુરુ કહી શીષ્યો બનાવવા લાગ્યા. એટલે ગુરુના શીષ્ય જાદુગર, જાદુગરના શીષ્ય મદારી અને મદારીનો શીષ્ય હજુરીયો. જે રાજા, અમલદાર, ગુરુ કે જાદુગર પાસે સેવા માટે હાજર રહેતો.
નવરાત્રીમાં નવ શબ્દનો મતલબ નવું અથવા નવની સંખ્યા અને રાત્રી એટલે રાત. અંધારુ થાય અને બધા સુઈ જાય કે આરામ કરે.
નવરાત્રી અને કાળી ચૌદસ સુધી બધી વીધી કરવા કુકળો, મરઘો, બકરો કે પાડાનો વધ કરે કે બલીદાન આપે. આમેય નવરાત્રીમાં દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી નામ લેવાય અને મહીષાસુરનું નામના રક્ષસનું નામ આવે.
ફુટબોલમાં એક મોટા દડાને પગથી હડસેલો કે ધક્કો મારી આગળ પાછળ કે દુર સુધી ધકેલી મોકલે. આમ કાલ સર્પની વીધીના જાણકાર જે આત્મા કે દડાની સ્થીતી હાલક દોલક હોય લટકતી હોય કે એને સ્થીર કરે. આ વીધીના જાણકાર હાલક દોલક થતા દડા કે આત્માને સ્થીર કરી શકતા હોય તો સ્થીર દડા કે આત્માને પગ કે હાથથી ધક્કો મારી હાલક દોલક ન કરી શકે?
વોલીબોલ કે ફુટબોલમાં દડો સ્થીર હોય એ ખેલાડીઓને પરવડે નહીં એટલે આ કાલસર્પ નીવારણ વીધીકારો આત્માની શાંતી માટે નહીં પણ શાંત આત્માને ઢંઢોળી એને હાલક દોલક કરતા હોય છે. નવરાત્રી અને કાળી ચૌદસના મસાણમાં પણ જાય.
કોઈ કવીને કવીતા બનાવવાનું કહો એટલે આકાશ, પૃથ્વી, જળ, ચેતન, માનવ, પશુ, પક્ષીને ઈશ્ર્વર સાથે જોડી ૪-૬ લાઈનમાં કવીતા બનાવી આપે. મદારીનો શીષ્ય નવરાત્રી, ફુટબોલ અને કાલસર્પની વીધી કરી આપે જેમકે પૈસા ફેંકો તમાસા દેખો....
Indian father kills his eight-month-old son with an axe to appease Hindu goddess of destruction and rebirth
ReplyDeleteBy Obarimah Ntow 4 hours 46 minutes ago // News
http://www.twimovies.com/news/23669-indian-father-kills-his-eight-month-old-son-with-an-axe-to-appease-hindu-goddess-of-destruction-and-rebirth.html
Father bathed the infant and took him to a temple for prayers
He took him home and killed him in front of an idol of the goddess Kali
His wife witnessed him striking the child twice over the neck with an axe
Police say he has shown no remorse for his actions
By Daniel Miller
PUBLISHED: 18:50 GMT, 11 October 2013 | UPDATED: 21:39 GMT, 11 October 2013
A crazed father axed his eight-month-old infant to death as a sacrifice to the Indian goddess of destruction and rebirth.
Rajkumar Chaurasia told police he had killed his son because he had been 'ordered to do so by the goddess Kali'.
Chaurasia reportedly gave his son a bath and took him for a prayer at a temple dedicated to Kali, also known as Durga.
A crazed father axed his eight-month-old infant to death as a sacrifice to Kali the Indian goddess of destruction and rebirth
A crazed father axed his eight-month-old infant to death as a sacrifice to Kali the Indian goddess of destruction and rebirth
He then took the child home and axed him to death infront of an idol of the goddess placed in a temple he had built in the house in Narain Purva village in Barabanki district of the northern Indian state of Uttar Pradesh.
Chaurasia's wife is understood to have seen him striking her son with the axe twice on his neck.
Chaurasia, known locally as Hemant, then attempted to flee but he was apprehended by other members of the village who handed him over to the police.
A police spokesman told the Deccan Herald: 'Hemant had planned to kill the infant soon after his birth.
'He thought that the sacrifice will bring happiness in the lives of the childless couples, who visited the Goddess Kali temple.'
The incident happened in Narain Purva village in Barabanki district of the northern Indian state of Uttar Pradesh
The incident happened in Narain Purva village in Barabanki district of the northern Indian state of Uttar Pradesh
Chaurasia was charged with his son's murder and sent for a medical examination to assess his mental state.
Police said he did not show any regrets over his act.
Although rare, human sacrifices continue to be made in some tribal parts of India where people continue to consult traditional healers, or witch doctors.
Kali, also known as Durga, is the Indian goddess of death and destruction. She is associated with time and change and is sometimes revered as an annihilator of evil forces.
Share or comment on this article
A man axed his nine-month-old son to death to please Goddess Durga in Barabanki. Rajkumar Chaurasia aka Hemant, a resident of Narain Purva village under Ramnagar police station, killed his son in front of an idol of Goddess Durga in a temple built in his house on Wednesday.
ReplyDeletePolice said Rajkumar bathed his son and took him for a puja in a Durga temple near his house. After returning home, he killed the infant by axing his neck.
The shocked family members raised an alarm and rushed to save the child but it was too late. Rajkumar tried to flee but was nabbed by locals.
Circle officer TN Tripathi said a case has been lodged against Rajkumar for killing his son. Police said Rajkumar showed no remorse over his act
સોળ વર્ષ પહેલાં રાબડી દેવીની સરકારના સમયમાં ૩૦.૧૧.૧૯૯૭ અને ૦૧.૧૨.૧૯૯૭ની રાતના બિહારના જહાનાબાદ જીલ્લાના લક્ષ્મણપુર અને બાથે ગામમાં ૨૭ મહીલાઓ, ૧૬ બાળકો તથા અન્ય એમ ૫૮ દલીતોની કરપીણ હત્યા કરવામાં આવેલ. એના પછી ૭.૪.૨૦૧૦ના પટણાની વીશેષ અદાલતે ૧૬ જણાંને ફાંસી અને ૧૦ને આજીવન જેલની સજા કરી હતી. હવે ત્રણ વર્ષ પછી ૦૯.૧૦.૨૦૧૩ના પટણા હાઈકોર્ટે બધા ૨૬ જણાંને છોડી દીધેલ છે.
ReplyDeleteમધ્ય પ્રદેશના દતીયા જીલ્લામાં દતીયાથી ૫૫ કીલો મીટર દુર રતન ગઢ માતા મંદીર પાસેના એક પુલ ઉપર નવરાત્રી પછી દસેરાના રવીવાર ૧૩.૧૦.૨૦૧૩ના દીવસે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભેગા થયેલ અને સવારના ૮ વાગ્યા પછી પુલ તુટયાની અફવાથી ભાગદોડમાં ૧૦૦ થી ૧૨૫ જણાંના મૃત્યુ થયેલ છે. ૨૦૦૬માં આવી જ રીતે અહીં રતન ગઢ માતા મંદીર પાસે ઘણાં શ્ર દ્ધાળુઓના મૃત્યુ પછી આ નવો પુલ બાંધવામાં આવેલ.
ReplyDeleteઅગાઉ ૨૫.૧.૨૦૦૫માં મહારાષ્ટ્રના માંઢર દેવી મંદીરમાં ૩૦૦થી વધારે શ્રદ્ધાળુઓના ધક્કામુક્કીથી મોત થયેલ. કોઈનું બુરુ ઈચ્છવા માટે માંઢર દેવી મંદીર પ્રખ્યાત છે.
૩૦.૯.૨૦૦૮ના રાજસ્થાનના જોધપુર પાસે મહેન્દ્ર ગઢ કીલ્લાની અંદર ચામુંડા દેવીના મંદીરમાં ભાગદોડથી ૨૨૦થી વધુ લોકો માર્યા ગયા હતા.
૧૦.૨.૨૦૧૩ના કુમ્ભ મેળા વખતે અલ્હાબાદ રેલ્વે સ્ટેશન ઉપર થયેલ ભાગદોડમાં ૩૬થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
रतनगढ़ माता मंदिर के पास बसई घाट पर सिंध नदी का पुल टूटने की अफवाह और फिर पुलिस लाठीचार्ज से मची भगदड़ में 111 लोगो के मरने की खबर है। लोग आशंका जता रहे हैं कि मरने वालों की संख्या 200 से ऊपर जा सकती है। बताया जा रहा है कि हादसे के वक्त वहां करीब 1.5 लाख लोग मौजूद थे।
ReplyDeleteवहां मौजूद कई प्रत्यक्षदर्शी इसके लिए पुलिस को जिम्मेदार ठहरा रहे हैं। प्रत्यक्षदर्शियों ने दावा किया है कि पुलिस वालों ने मरने वालों की तादाद छुपाने के लिए कई शवों को नदी में फेंक दिया। इनका यह भी आरोप है कि पुलिस वालों ने शवों को नदी में फेंकने से पहले उनके जेवर और रुपये-पैसे निकाल लिए। मध्य प्रदेश के ही भिंड की रहने वाली गीता मिश्रा ने स्थानीय संवाददाताओं से कहा, 'मैं भगदड़ के दौरान पुल पर ही थी। पुलिसवालों को 2 दर्जन से अधिक लोगों को नदी में फेंकते देखा।'
At least 89 killed in stampede at Madhya Pradesh temple
ReplyDeletePeople cross a bridge after a stampede near Ratangarh temple in Datia district in the central Indian state of Madhya Pradesh October 13, 2013. REUTERS/Stringer
By Girish Sharma
BHOPAL, India | Mon Oct 14, 2013 12:25am IST
(Reuters) - A stampede at a bridge leading to a remote Hindu temple in Madhya Pradesh on Sunday killed at least 89 people and injured more than 100, police said.
Nearly 150,000 devotees gathered to celebrate Dussehra at the Ratangarh temple, in a forest outside the town of Datia, 390 km (240 miles) north of Bhopal.
But pilgrims panicked when the railings broke on a bridge that led to the temple, triggering the stampede. Some devotees were crushed to death under the feet of fellow worshippers, others drowned after falling or jumping into the river Sindh.
"The death toll has shot up to 89 now and nearly 100 people are injured. Relief work tends to slow down after the sunset but will start in full swing from tomorrow morning," Dilip Arya, a deputy inspector general of police, told Reuters.
Local media said the police used batons to control the crowd, prompting many people to panic. A team of 20 doctors was been sent to help, the media said.
Pilgrims have died due to stampedes on previous occasions.
In February this year, a stampede killed at least 36 Hindu pilgrims, who were part of the world's largest religious festival which attracted some 30 million people.
(Writing by Mayank Bhardwaj; Editing by Clarence Fernandez and Alison Williams)
भदगड़ के बाद पुलिसवालों ने लाशों को लूटा, बच्चों को नदी में फेंका'
ReplyDeleteटाइम्स न्यूज नेटवर्क | Oct 15, 2013, 06.20AM IST
http://navbharattimes.indiatimes.com/state/madhya-pradesh/other-cities/temple-tragedy-cops-were-throwing-kids-into-river-says-eyewitnesses/articleshow/24173504.cms
पी नवीन और अमरजीत सिंहे
भोपाल/दतिया।। रविवार को मध्य प्रदेश के दतिया में हुए हादसे की परतें जैसे-जैसे उधड़ रही हैं पुलिस का वीभत्स चेहरा सामने आ रहा है। दतिया जिले के रतनगढ़ माता मंदिर में मची भगदड़ के लिए तो लोग पुलिस को जिम्मेदार ठहरा ही रहे हैं, लेकिन भगदड़ के बाद पुलिस ने जो किया उसे सुन कर इंसानियत भी शर्मसार हो जाए।
प्रत्यक्षदर्शियों ने आरोप लगाया है कि पुलिस ने मरे पड़े कई लोगों के शवों और कुछ घायल लेकिन जिंदा बच्चों को उठाकर नदी में फेंक दिया। इन लोगों का कहना है कि इन्होंने इन बच्चों में कई को बचाया। ये भी बताया जा रहा है कि शवों को फेंकने से पहले पुलिस वाले शवों से जेवर और और पैसे निकालकर अपनी जेबें भर रहे थे। प्रत्यक्षदर्शियों के मुताबिक, शवों से जेवर उतारने के लिए पुलिस वालों में होड़ लगी हुई थी।
हादसे की चश्मदीद रजुश्री यादव का कहना है, 'मैंने पुल पर श्रद्धालुओं को चिल्लाते हुए सुना कि पुलिस शवों और कुछ बच्चों को पानी में फेंक रही थी। मैंने खुद छह बच्चों को बाहर निकाला। इनमें से एक को मैंने नदी से निकाला।' ग्राम रक्षा समिति की सदस्य यादव का कहना है कि उन्होंने पांच बच्चों को उनके परिजनों को सौंप दिया है जबकि एक दो साल की बच्ची अभी भी उनके पास है। यादव के साथ उनके भतीजे कमल प्रजापति भी थे। उनका कहना है कि उन्होंने एक लड़के को डूबने से बचाया।
सबसे हैरान करने की बात है कि पुलिस ने सीधे-सीधे इस गंभीर आरोप से इंकार भी नहीं किया है। इस बारे में पूछे जाने पर डीजीपी नंदन कुमार दुबे ने कहा कि आरोपों की पड़ताल की जा रही है और अगर इनमें सचाई मिली तो कार्रवाई की जाएगी।
रतनगढ़ माता मंदिर के पास बसई घाट पर सिंध नदी का पुल टूटने की अफवाह और फिर पुलिस लाठीचार्ज से मची भगदड़ में 115 लोगो के मरने की खबर है। लोग आशंका जता रहे हैं कि मरने वालों की संख्या 200 से ऊपर जा सकती है। बताया जा रहा है कि हादसे के वक्त वहां करीब 1.5 लाख लोग मौजूद थे। इस बीच इस हादसे के बाद दतिया के डीएम, एसपी, एसडीएम और डीएसपी को सस्पेंड कर दिया गया है।
वहां मौजूद कई प्रत्यक्षदर्शी इस हादसे के लिए सीधे-सीधे पुलिस को जिम्मेदार ठहरा रहे हैं। प्रत्यक्षदर्शियों ने दावा किया है कि पुलिस वालों ने मरने वालों की तादाद छुपाने के लिए कई शवों को नदी में फेंक दिया। इनका यह भी आरोप है कि पुलिस वालों ने शवों को नदी में फेंकने से पहले उनके जेवर और रुपये-पैसे निकाल लिए।
एक अन्य प्रत्यक्षदर्शी इंदेल अहीरवार का कहना है कि उसने पुलिसवालों को कई लाशों को गाड़ी में कहीं ले जाते देखा। उनका कहना है कि उन्होंने करीब 175 लाशें देखीं थीं।
मध्य प्रदेश के ही भिंड की रहने वाली गीता मिश्रा ने स्थानीय संवाददाताओं से कहा, 'मैं भगदड़ के दौरान पुल पर ही थी। पुलिसवालों को 2 दर्जन से अधिक लोगों को नदी में फेंकते देखा।'
हादसे में बाल-बाल बचे दमोह के रहने वाले 15 साल के आशीष अहीरवार ने बताया कि जब वह अपने 5 साल के भाई का शव लेने गया तो पुलिस वालों ने उसे नदी में फेंक दिया। आशीष को गंभीर चोटें आई हैं। आशीष का कहना है, 'मैंने उनसे मेरे भाई की लाश देने की भीख मांगी लेकिन उन्होंने उल्टे मुझे ही नीचे फेंक दिया और बोले कि तुम्हें भी मर जाना चाहिए।'