welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 15 May 2014

મન મોહન સીંહ, સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને બધાની માફી માંગવાનો અવસર આવી રહ્યો છે. કોંગ્રેસનું જહાજ ડુબી રહ્યું છે અને હવે કપ્તાનો પાસે કોઈ ઉપાય નથી. બચી ગયેલા મુસાફરોને બીજા જહાજમાં ચડી જવું પડશે. કપ્તાનોને જહાજ સાથે રહેવું પડશે ઠેઠ સુધી..

મન મોહન સીંહ, સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને બધાની માફી માંગવાનો અવસર આવી રહ્યો છે.

કોંગ્રેસનું જહાજ ડુબી રહ્યું છે અને હવે કપ્તાનો પાસે કોઈ ઉપાય નથી. 

બચી ગયેલા મુસાફરોને બીજા જહાજમાં ચડી જવું પડશે. 

કપ્તાનોને જહાજ સાથે રહેવું પડશે ઠેઠ સુધી..










6 comments:

  1. 1991 में ही भारतीय राजनीति में एक और युगीय परिवर्तन आया था जब पहली बार एक वैकल्पिक विचारधारा का उदय हुआ था. दरअसल आज़ादी के बाद से लगभग हर राजनीतिक दल की प्रतिबद्धता मोटे तौर पर समाजवाद के प्रति ही रही थी. इसके अंतर्गत खाँटी पूँजीवाद को नकारकर राज्यसत्ता के लिए कल्याणकारी भूमिका और उत्तरदायित्व निश्चित कर दिए गए थे.

    इसकी दो वजहें थीं. एक, महात्मा गांधी के विचार और दर्शन ने पहले से ही स्वतंत्र भारत के लिए दरिद्रता निवारण की प्राथमिकता तय कर दी थी. ग़रीब-बेसहारा के नाम पर हासिल आज़ादी मुक्त बाज़ार की व्यवस्था प्रधान नहीं हो सकती थी.

    और दूसरी वजह ये कि अमेरिका के पाकिस्तान की ओर झुकाव के चलते भारत साम्यवादी सोवियत संघ का क़रीबी बन गया था जिस कारण राजनीतिक विचार पर समाजवादी और कल्याणकारी सोच और भी क़ाबिज़ हो गई थी.

    ReplyDelete
  2. कभी उन्हें मजबूर, कभी कमजोर, कभी फैसले न ले पाने वाला, तो कभी रिमोट कंट्रोल से चलने वाला पीएम कहा गया। उन्हें देश की सबसे भ्रष्ट सरकार का मुखिया भी बताया गया। पिछले कुछ वर्षों में निगेटिव बातें ज्यादा हुईं इसलिए जनता के जेहन में उनकी यही छवि ताजा है। मगर समय के साथ जब ये बातें धुंधली पड़ेंगी तब जाकर मनमोहन सिंह का असली मूल्यांकन हो सकेगा। उनके विरोधी भी कहीं न कहीं इस बात को समझते हैं।

    ReplyDelete
  3. સૌથી મોટું અને સૌથી નુકસાનકારક કોઇ પરિબળ હોય તો એ હતું સરકારી મંત્રીઓ દ્વારા થતા બેફામ ભ્રષ્ટાચાર વિશે ડૉ.સિંઘે સેવેલું મૌન. 'કોએલિશન ધર્મ'નો અર્થ તેમણે એવો કર્યો કે સરકાર ટકાવવા માટે સાથી પક્ષો જે કિંમત વસૂલ કરે તે કરવા દેવી. સૌમ્યતા, ભદ્રતા અને પ્રામાણિકતા જેવા વ્યક્તિગત ગુણોની સાથે કેટલીક વખત આવતો વધુ પડતો મવાળ અભિગમ અને ખોંખારીને ન બોલી શકવાની મર્યાદા ડૉ.સિંઘના વ્યક્તિત્વ કરતાં પણ તેમની ઇમેજને બહુ નુકસાન કરી ગયાં.

    ReplyDelete
  4. कांग्रेस लोकसभा का यह महायुद्ध संभावित तौर पर भले हार गई हो, लेकिन हमेशा के लिए अपने हथियार नहीं रख छोड़ना चाहती है। हार की तेज होती दस्तक के बावजूद अपने कार्यकर्ताओं का मनोबल बनाए रखने के लिए पार्टी हर उपाय में जुट गई है। राजधानी दिल्ली में अशोक रोड पर भारतीय जनता पार्टी (भाजपा) मुख्यालय में तो शुक्रवार को मतगणना के साथ ही जश्न की जोरदार तैयारी चल रही है, मगर बगल के अकबर रोड को इस बार सूना नहीं छोड़ा गया। सभी चैनलों के एक्जिट पोल का सिरे से बायकाट कर चुकी कांग्रेस ने तय किया है कि नतीजों के दौरान उसके सभी प्रवक्ता लगातार उपलब्ध रहेंगे।
    भाजपा इस मौके पर अपने यहां पत्रकारों के लिए एसी पंडाल में मिष्ठान व चाय-नाश्ते के साथ अलग-अलग केबिन, इंटरनेट व विशालकाय टीवी स्क्रीन आदि की सुविधाओं का इंतजाम कर माहौल में भव्यता का भाव लाने में जुटी है, लेकिन हमेशा सादगी पर जोर देने वाली कांग्रेस ने भी इस बार पार्टी मुख्यालय में पत्रकारों की सुविधा के लिए पहली बार एयरकंडीशंड पंडाल बनवाए हैं। साथ ही, उनकी छोटी-मोटी जरूरतों का ख्याल भी रखा जाएगा।

    ReplyDelete
  5. પાર્ટીના ર્હોિંડગો, પોસ્ટરો ઉપરાંત ટીવી અને અખબારોની જાહેરખબરોમાં એકલા રાહુલ જ મલકાતા હતા. એટલે કોંગ્રેસને જો નામોશી મળે તો એની જવાબદારીમાંથી પક્ષના યુવા મહામંત્રી છટકી ન શકે. પ્રચારની ધુરા જેના હાથમાં હોય એ વ્યક્તિએ વિપરીત પરિણામો વખતે પોતાની ટીકા માટે તૈયાર રહેવુ પડે. રાજકારણમાં એકલા ફુલગુચ્છા નથી મળતા, અહીં નેતાએ ઢેખાળા ખાવાની પણ તૈયારી રાખવી પડે. રાહુલ માટે પરાજય અને પીછેહઠળનો અનુભવ નવો નહિ હોય. આ પૂર્વે તેઓ ત્રણ ચૂંટણીઓમાં તેઓ મોખરે રહીને પછડાટ ખાઈ ચૂક્યા છે. આ વખતે કદાચ તેઓ ચોથી વાર પરાજયનો કડવો ઘૂંટડો ગળશે. એક્ઝિટ પોલ્સ કહે છે કે ૧૨૬ વરસના કોંગ્રેસના ઇતિહાસમાં આ ચૂંટણીમાં પક્ષનો દેખાવ સૌથી કંગાળ બની રહેશે. પોઝિટીવલી વિચારીએ તો રાહુલ ગાંધી માટે આ મંથનનો સમય છે. પરાજય થાય તો એમણે સામી છાતીએ એની જવાબદારી લેવી જોઈએ. પોતાના પરિવારના ચાપલુસોની વાતમાં આવ્યા વિના રાહુલે નાલેશી માટે નૈતિક જવાબદારી સ્વીકારવી રહી. પોતે ક્યાં ક્યાં ભૂલ કરી અને જનતા સાથેના સંવાદમાં કઈ રીતની ઉણપ રહી ગઈ એ યુવા નેતાએ જાણવું અને સમજવું જોઈએ. સમય પલટાયો છે. હવે મતદારોને તમે ઠાલા વચનો અને મોટી મોટી ગુલબાંગોથી ભોળવી ન શકો. ૧૦ વરસથી કેન્દ્રમાં શાસન કરતી યુપીએ સરકાર સવા અબજ ભારતીયોની આશા-અપેક્ષાઓ પુરી કરવામાં ક્યાં પાછી પડી એ રાહુલ અને સોનિયાએ પણ જાણવુ પડશે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે તો ગાંધી કુટુંબે એમની સાથે લાંબી લડાઈની તૈયારી રાખવી પડશે. એ દિશા તરફનું પ્રયાણ રાહુલે દીવાલ પર લખેલુ સત્ય વાંચીને કરવું રહ્યું.

    ReplyDelete
  6. ઘર ભરી કોંગ્રેસ દીવાળું કાઢશે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર