welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday, 10 May 2014

અઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.

અઘોર વીધીના બહુજ માઠા સમાચાર.

બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.

અમીતાબ બચ્ચને બીડી સીગરેટની કુમ્પનીઓ પાસેથી અંધાધુધ (સમાસ કે વ્યાકરણની ભાષા છે.) રુપીયા ઓકાવી હવે અમીતાબ બચ્ચન પોતે જ કેન્સરની સારવાર માટે હોસ્પીટલમાં ચક્કર મારે છે.

શરદ પવારે દસ વરસમાં ૬-૭ રુપીયે કીલો મડતા ઘંઉ ચોખાના ૩૦-૪૦ રુપીયા કરી નાખ્યા. હવે સાથીદાર પ્રફુલ્લ પટેલ બીજેપીમાં જઈ રહ્યા છે.

ઉપરના બધા સમાચાર અંગત છે પણ નેટ વેબ ઉપર ખુલ્લે આમ વાંચવા મળે છે.

http://www.bbc.co.uk/hindi/india/2014/05/140509_politicians_private_life_rf_pk.shtml

http://rajasthanpatrika.patrika.com/news/praful-patel-lok-sabha-election-after-join-bjp/1147642.html

http://www.bollywoodpress.com/2006/amitabh-bachchan-has-cancer.html

11 comments:

  1. two are on line for comments.

    Parmit Chhasiya and Batuk Sata

    ReplyDelete
  2. देख तेरे संसारकी क्या कर दी हालत.

    अमेताब बच्चनने स्मोकींगके सीन सिनेमामें बताकर बहोत नुकशान किया है.

    ReplyDelete
  3. યુનો તમે જે નેટ જગતનો ઉપયોગ કરીને જે ફોટાઓ અને લફડાની વીગતો સાત્વિક રીતે ઉપલબ્ધ કરાવી તેનો આભાર માનવો ઘટે.... ધેટ ઈઝ વાય વી લવ યોર બ્લોગ સો મચ,યેહ! તમે ઇન્ટેલેક્ચ્યુઅલ વેબ જગતને મોર એન્ડ મોર એક્સ્ટ્રીમ બનાવ્યું છે,ધીસ ઈઝ ધ રીઝન બીહાઈન્ડ યોર ફેમાસતા.

    ReplyDelete
  4. बाद में ये किताब पाकिस्तान में बैन कर दी गई.

    रशीद क़िदवई कहते हैं, "इस ज़माने में एक दर्जन नाम गिनवाए जा सकते हैं जिनकी काफ़ी रंगीन ज़िंदगी रही है. विद्याचरण शुक्ला के बारे में बात होती थी. चंद्रशेखर के बारे में बात होती थी. नारायणदत्त तिवारी भी जब राज भवन में पकड़े गए और इसके अलावा उन पर एक पैटरनिटी सूट दाख़िल किया गया जो लोग बहुत चटख़ारे ले कर उस पर बात करते थे. लोहिया के इश्क पर भी बात होती थी."

    इसके अलावा किदवई ने कुछ और नेताओं के प्रसंगों का ज़िक्र करते हुए बताया, ''इंदरजीत गुप्त का एक अलग किस्म का सूफ़ियाना किस्म का इश्क था. 62 साल की उम्र में उन्होंने शादी की. आरके धवन ने भी 74 साल की उम्र में अपनी शादी को सार्वजनिक रूप से स्वीकारा. हमारे समाज में जो होता है... शादी, प्रेम प्रसंग, विवाहेत्तर संबंध... राजनीति इससे अछूती नहीं रही है. सियासत का ये रंगीन पहलू है जिसे हम अंडरप्ले करते हैं."

    ReplyDelete
  5. very good,

    Why not write Hindi/Sanskrit in India's simplest nukta and shirorekha free Gujanagari script and promote it at national level?

    ReplyDelete
    Replies
    1. સરલ હીન્દી. લીખનેકા ગુજરાતી સ્ક્રીપ્ટમેં ઓર પઢનેકા હીન્દીમેં. આપ દેખ રહતે હૈ ગુજારાતી અક્ષરોમેં હીન્દી...

      saralahinid

      www.saralhindi.com

      Delete
  6. Railway Recruitment Board completed the Group D 2018-19 Examination procedure and those who were in search of their live available RRB Group D Result 2019 performance they should need to wait for few days because RRB all set to complete the checking process of Railway Group CEN 02/2018 Online Test.

    ReplyDelete
  7. Excellent article. It is Very interesting to read. I really love to read such a nice article.
    Thanks! keep rocking. SattaKing SattaKing

    ReplyDelete
  8. best site for satta king result, leak number  all game record charts. We provide 100% fix number direct from Satta king gali company which includes all famous games like Satta king Desawar, Gali Satta, Ghaziabad, Faridabad, Shri Ganesh Satta, Taj Satta King, charminar and other games of Satta Market Matka is also a simple game and essentially is a form of old lottery games. Ratan Khatri was the founder of this game in the 70 century and was become popular up until the 90 century. The game is not played that much anymore mostly in the regions of North India and Pakistan. Instead, many enjoy the lottery games Satta king result  more so these days.
    Here is an example card. satta-king.online is the no1 satta king site where you can get the fastest Satta result, Satta king leak number (confirm jodi), Old Satta King ghaziabad, Daily leak Jodi, Desawar Jodi, Satta king faridabad, Satta record chart, Satta king taj, Gali Satta result, Ghaziabad Satta Result, Satta Bazar result and 100% passing fix Jodi today.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર