welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 11 May 2014

મે મહીનાનો બીજો રવીવાર એટલે આજનો મધર્સ ડે.

મે મહીનાનો બીજો રવીવાર એટલે આજનો મધર્સ ડે.

દેશના વીકાસમાં ગપગોળાનો ધંધો ફુલે ફાલે છે.

૨૦૧૩માં ઉત્તરાખંડમાં આભ ફાટ્યા પછી ભયંકર નુકશાન થયું. 

૨૦૧૪માં લોકસભાની ઉંટણી કે ચુંટણીમાં નગારા ઉપર દાંડી પીટવામાં આવી અને જેને જેમ મન ફાવે એમ બોલવાનું શરુ થયું. અપવાદમાં મૌન રહેવા માટે મન મોહન સીંહને સજા થશે.

માયાવતી, મમતાબેન, જયલલીતાબેન અને છેવટે ગુજરાતના જશોદા મૈયા. અબ્દુલ કલામે કુરાનને બદલે ગીતાનું વાંચન શરુ કર્યું અને ધ્રાગંધ્રા ને બદલે ઢંગ ધડાના ઉચ્ચાર બદલ સોનીયા ગાંધીને પ્રધાન મંત્રી ન બનાવવાના સોગંદ લીધા. નરેન્દ્ર મોદી મનમાં ખુશ થાય છે.

રાજનાથ નામની બકરી સીંહ બનશે? આડવાણી આડા કે સીધા ચાલશે અને ઉમા ભારતી પાછા સંસાર માંડશે?

આજે સમાચાર છે દેશના કરોડો લોકો ખુલ્લામાં હાજતે જાય છે અને હાજત વખતે મોઢું અને વીચાર પશ્ચિમમાં રાખે છે.

ભષ્ટાચારથી ભેગી કરેલ સંપતીને કારણે લગ્નના માંડવેથી કન્યા પહોંચે છે સીધી શમસાનના ઘાટે.
લોકસભાની ચુંટણીના પરીણામ માટે હજી ૪-૬ દીવસ રાહ જોવી પડશે.

ગ્રીક અને રોમનના જમાનામાં માતાને જે માન હતું એ હીસાબે વેદ, રામાયણ અને મહાભારતમાં માતાનું તો અપમાન જ કરવામામ આવેલ છે.

મે મહીનાનો બીજો રવીવાર એટલે આજનો મધર્સ ડે. રંગીન કલરફુલ ડે.

ઢીંગલી લખે મા તારા ખોડામાં બેસી મસ્તી કરવી છે. એસી ઓફીસને બદલે તારી સામે ઓસરીમાં બેસી વાતો કરવાનું મન થાય છે.

વરસોથી હું કોમ્પ્યુટર અને નેટને હાથ લગાડું અને પાસવર્ડમાં માનું નામ લખું. આગળ આંકડા બદલે કે કોઈક અક્ષર કેપીટલ થઈ નાનો મોટો થાય.



https://www.facebook.com/rachna.parikh.14/posts/382879521851545?comment_id=385008268305337&offset=0&total_comments=3&notif_t=feed_comment_reply


5 comments:

  1. https://www.facebook.com/rachna.parikh.14/posts/382879521851545?comment_id=385008268305337&offset=0&total_comments=3&notif_t=feed_comment_reply

    ReplyDelete
  2. शादी के मंच पर दुलहन को गोली मारी

    ReplyDelete
  3. Replies
    1. विडिओ जरुर देखें

      Delete

કોમેન્ટ લખવા બદલ આભાર