ભારત, હીન્દુઓ અને લગ્ન પછીના નીયમો કે કાયદાઓ
અપરણીત ઉમરલાયક યુવક અને યુવતી સાથે રહેતા હોય અને બાળકો થાય તો વેદી આસપાસ ચોરીના ચાર કે સાત ફેરા અથવા લગ્ન રજીસ્ટરની માથા કુટ શા માટે?
આધાર કાર્ડ હોય તો હવે સાક્ષીની જરુર ઓછી થઈ જશે એમ ઉમરલાયક યુવક યુવતી પાસે આધાર કાર્ડ હોય અને નક્કી કરે કે બન્ને જણાં પતી પત્ની છે તો મેરેજ ઓફીસર હોય કે અદાલત એમને લગ્ન થયા છે એ સ્વીકારવોનો સમય આવી ગયો છે.
હવે ચુકાદા પણ આવવા લાગ્યા છે કે સ્ત્રી પુરુષ સાથે રહેતા હોય અને બાળકો પણ થાય તો એ લગ્ન સ્વીકારવા...એટલું જ નહીં પણ એ યુવક કે યુવતી છુટાછેડા લે તો જ ફરીથી બીજા લગ્ન કરી શકે અથવા લગ્ન વીચ્છેદ થાય તો ભરણ પોષણની જવાબદારીમાંથી છટકી નથી શકતા.
વીચાર કરો જવાહ્રરલાલ નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદનો જમાનો. હીન્દુઓ માટે લગ્નના કાયદા બનાવવા જતાં શું બધાએ જીદ પકડેલ. છેવટે ટુકડે, ટુકડે લગ્ન નોંધણી, મીલ્કત હક, લગ્ન વીચ્છેદ બાબત સંસદે હીન્દુઓ માટે ખરડા પાસ કર્યા અને રાષ્ટ્રપતીએ સહીઓ કરી. હીન્દુઓ માટે કાયદા અમલમાં આવ્યા.
એનો મતલબ થાય છે સ્વતંત્ર, લોકતંત્ર ભારત પહેલાં પોપાબાઈનું રાજ ચાલતું હતું અને નપ્પટ હીન્દુઓ સ્ત્રીઓને ખરેખર ગુલામ જેમ રાખતા હતા. જેમકે મહાભારતમાં જુગારમાં હારી ગયેલા જુગારી પાંડવોએ દ્રૌપદીને જુગારના દાવમાં મુકેલ અને બધા નપુષક ભીષ્મની જેમ ચુપ હતા.
આજે સમાચાર આવ્યા છે કે ૨૩ વરસનો યુવક બે મહીલાઓ સાથે લગ્ન માટે મંડપમાં બેઠો હતો અને પોલીસ તથા કલેકટરનો સ્ટાફ કામે લાગી ગયેલ છે જે હવે હકીકત બહાર લાવશે.
JAIPUR: A young man of tribal caste has married two brides at the same time in Chhatarpura Village of Udaipur district, police said today.
Bhagwati Lal (23) yesterday married the two brides with the consents of their parents, a senior police officer of Jhadol police station told PTI on telephone.
When contacted, Superintendent of Police Harish Prasad Sharma said, "Such a marriage might have occurred there as tribals have tradition marrying more than one woman... We have to ensure that there is no crime".
Udaipur collector Vikas Sitaram Bhale said, "The Hindu Marriage Act might not be applied in the case of tribal community. I cannot comment right away. Wait for day or two to ascertain the case".
http://www.jagran.com/news/national-man-weds-two-brides-in-one-mandap-10508085.html
http://timesofindia.indiatimes.com/city/jaipur/Man-weds-two-brides-in-one-mandap/articleshow/20741581.cms
http://timesofindia.indiatimes.com/city/jaipur/Two-Rekhas-marry-the-same-man-near-Udaipur/articleshow/20751987.cms
http://www.bhaskar.com/article/RAJ-UDA-unique-wedding-udaipur-rajasthan-news-4300692-PHO.html
एक ही नाम की दो दुल्हनों से एक मंडप में शादी, 24 घंटे बाद ही आया नया मोड़

"નપુષક ભીષ્મની જેમ ચુપ હતા."
ReplyDeletePlease show some respect if you cannot praise others!
http://ddpathak.wordpress.com/
ReplyDeleteદીનેશભાઈ, ૨૬.૧.૧૯૫૦ પહેલાં આપણાં દેશમાં મહીલાઓનું મુલ્ય ઓછું આંકવામાં રામાયણ અને મહાભારતે ખુબ પ્રોત્સાહન આપેલ છે.
રામાયણની સીતા અને મહાભારતની દ્રૌપદીને પુરુષ સમાજે જે નીચી પાડી છે એના માટે રામ, કૃષ્ણ અને ભીષ્મને જેટલો વખોડવો જોઈએ એટલા વધુ વખોડી હડધુત કરવા.
૨૦૧૩ની સાલમાં મંડપમાં બે મહીલા સાથે પુરુષ ચોરીના ચાર કે સાત ફેરા ફરે, ગોર મંત્રો બોલે અને જાની માની એ જુએ આ બધું રામાયણ અને મહાભારતને કારણે થાય છે.
http://timesofindia.indiatimes.com/city/jaipur/Two-Rekhas-marry-the-same-man-near-Udaipur/articleshow/20751987.cms
Delete"But both the girls were so devoted to Bhagawati Lal that the elders in our village could not refuse the proposal. The wedding was solemnized in the presence of family members of the groom and the two brides. Everyone was happy," another village said.
SP Harish Prasad Sharma said, "While under the Hindu Marriage Act, bigamy is a crime, in this particular case, the youth belongs to a tribal community which has to be taken into consideration."
http://vkvora2001.blogspot.in/2013/06/blog-post_24.html
Deleteभारत, हीन्दु, लग्नके नीयम एवम कानुन मुताबीक मैं आपकी राह देख रहा हुं. मेरा वीचार ब्लोग पर लीखा है....
http://udaipur.nic.in/feedback.html
Udaipur collector Vikas Sitaram Bhale said, "The Hindu Marriage Act might not be applied in the case of tribal community. I cannot comment right away. Wait for day or two to ascertain the case".
ReplyDeleteઆપણે ગ્રંથોને માત્ર એક જ, વારસામાં મળેલી ટેવથી જોઈએ છીએ. મહાભારતના કાળમાં જો એવો નિયમ હોત કે સ્ત્રીને હોડમાં ન મૂકી શકાય,તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત.ભીષ્મે કોઈ નવો ચીલો પાડ્યો હોત તો?
આમ પણ ભીષ્મને આપણે શા માટે મહાન માનીએ છીએ?
ખેર, વિષય બદલી જશે,એટલે ભીષ્મની ચર્ચા લંબાવતો નથી પણ શ્રી વોરાસાહેબે સાચી સ્થિતિ તરફ આંગળી ચીંધી છે, એમાં શંકા નથી.
@ Dipak Bhai :
Deleteટ્રાઈબલ કોમ્યુનીટી હોય કે સ્ટેટલેસ સોસાયટી હોય...આંદામાન, નીકોબાર, ડાંગ, દહાણુની કોઈ પણ સોસાયટી હોય એમને ભારતના કાયદામાં રહી બહુજન હીતાય હોય એને અનુસરણ કરવું જોઈએ.
એક જ મંડપમાં બે સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર યુવકને જેલમાં મોકલવા બધી દીશાઓથી પુરતી કોશીષ કરવી જોઈએ.
જેટ અને નેટ યુગમાં ટ્રાઈબ જેવું કાંઈજ નથી હોતું.
રામાયણ અને મહાભારતની કથાઓ ૫૦-૬૦ વરસ અગાઉ પાઠ્યપુસ્તકોમાં આવતી હતી.
હવે ભજન, કવીતાઓ, કથાઓ બધી પાઠ્યપુસ્તકોમાંથી દુર થવા માંડી છે. જમાનો લોકતંત્રનો છે.
http://hindurashtra.wordpress.com/2012/05/25/101/
ReplyDeleteતમારી મેલના સમાચારમાં જે "two brides " શબ્દો છે, તેના ઉપર ક્લિક કરો તો ઢગલાબંધ "ભારતીય" સ્ત્રીઓના ટુંકા વસ્ત્રોવાળા, દુંટી દેખાડતા, અર્ધ નહીં પણ પા ઢાંકેલા સ્તનોવાળા ફોટાઓ દેખાશે, જે એમણે પોતાની રાજીખુશી અને મરજીથી પડાવ્યા છે. તથા એમાંજ આવેલી એક સાઈટ ઉપર "બોલીવુડ"ના "સેક્સપ્રચુર" ફોટાઓ છે. હવે આમાં કઈ સ્ત્રીમાં આવા ફોટા પડાવવાની મજબુરી દેખાય છે.....????? આજે પણ સ્ત્રીને હંમેશા નીચીજ દેખાડાય છે, હા, કાયદાથી ઘણો સુધારો થયો છે. પણ સ્ત્રીની દશા તો ભારત હોય કે અમેરીકા-બ્રીટન હોય, ૨૪ X ૭-કાર્યેશું, ભોજ્યેશું કે શયનેશું-બધે સરખીજ છે....!!!!!!
ReplyDeleteM.D.Gandhi,
U.S.A.
I posted this link earlier.
ReplyDeleteBe open minded and Let people read this site.
http://hindurashtra.wordpress.com/
Yes! Finally something about low fixed interest rate credit card.
ReplyDelete