welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 23 May 2013

જેસીકા લાલનો ખુની, કોંગ્રેસના મીનીસ્ટર વીનોદ શર્માનો પુત્ર, માજી રાષ્ટ્રપતી શંકર દયાળ શર્માની પુત્રીનો ભત્રીજો, સીધ્ધાર્થ વશ્ષીઠ ઉફ્રે મનુ શર્માની અંગ્રેજી વીકીપીડીયા ઉપર વીગતો.

જેસીકા લાલનો ખુની, કોંગ્રેસના મીનીસ્ટર વીનોદ શર્માનો પુત્ર, માજી રાષ્ટ્રપતી શંકર દયાળ શર્માની પુત્રીનો ભત્રીજો, સીધ્ધાર્થ વશ્ષીઠ ઉફ્રે મનુ શર્માની અંગ્રેજી વીકીપીડીયા ઉપર વીગતો.

વીનોદ શર્મા કોંગ્રેસના મીનીસ્ટર હતા. વીનોદ શર્મા ૧૯૯૦માં કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં ગયેલ. વીનોદ શર્માનો ભાઈ માજી રાષ્ટ્રપતી શંકર દયાળ શર્માના જમાઈ થાય એટલે કે શંકર દયાળ શર્માની પુત્રી મનુ શર્માની કાકી થાય.

૨૯.૪.૧૯૯૯નો દીવસ બધા માટે સામાન્ય દીવસ હતો. (અનલાઈસેન્સ્ડ બાર) પરમીટ વગરના બારમાં મનુશર્મા શરાબ લેવા ગયો. જેસીકા લાલે કહ્યું બાર વાગે બાર બંધ થઈ ગયેલ છે. રાતના બે વાગ્યા છે અને શરાબ પણ નથી.

મનુ શર્માએ પીસ્તોલની ગોળીથી જેસીકા લાલને મારી નાખેલ.

૨૧.૨.૨૦૦૬ના પુરાવાના અભાવે ટ્રાયલ કોર્ટે મનુ શર્માને છોડી દીધેલ.

માર્ચ ૨૦૦૬માં કેસ દીલ્લી હાઈ કોર્ટમાં દાખલ થયો અને હાઈ કોર્ટે ૧૮.૧૨.૨૦૦૬ના આજીવન કેદની સજા કરી.

આ મનુ શર્માએ રામ જેઠમલાની નામના વકીલને રોકી સુપરીમ કોર્ટમાં અરજી કરી પરન્તુ ૧૯.૪.૨૦૧૦ના સુપરીમ કોર્ટે ચુકાદો આપ્યો કે દીલ્લી હાઈ કોર્ટે કરેલ આજીવન કેદની સજા બરોબર છે......

નીચે બ ફોટાઓ આપેલ છે જે ગુજરાતી દીવ્ય ભાસ્કર અને નેટ ઉપરથી કોપી પેસ્ટ કરેલ છે....






जेसिका हत्याकांड: अभिनेता मुंशी पर चलेगा मुकदमा


बीबीसी हीन्दी : जेसिका कांड: मुंशी पर झूठी गवाही का मुक़दमा


बहुचर्चित जेसिका लाल हत्याकांड मामले में सुप्रीम कोर्ट अपना फ़ैसला सुनाते हुए मनु शर्मा और अन्य दो अभियुक्तों की सज़ा बरकरार रखी है.


बीबीसी हीन्दी : बीना रमानी के दिल्ली स्थित रेस्टोरेंट में काम करने वाली मॉडल जेसिका लाल की जुलाई, 1999 में उसी रेस्टोरेंट में गोली मारकर हत्या कर दी गई थी. आरोप है कि मनु शर्मा ने जेसिका लाल की गोली मारकर हत्या कर दी थी जबकि उनके अन्य दोस्तों ने सबूत मिटाने की कोशिश की थी. आरोप में कहा गया था कि मनु शर्मा ने जेसिका लाल की इसलिए हत्या कर दी थी क्योंकि जेसिका ने मनु के कहने पर भी उसे शराब परोसने से मना कर दिया था.

1 comment:

  1. जेसिका हत्याकांड: अभिनेता मुंशी पर चलेगा मुकदमा

    http://www.jagran.com/news/national-jessica-lal-murder-case-shayan-munshi-and-another-witness-to-face-perjury-trial-10414063.html

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર