welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 30 May 2013

આર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન

 આર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન

આજ રોજ વીકીમેપીયાના ઉપર મેં પાંચ ફોટા મુકેલ છે.

૧૩.૩.૨૦૦૬ના મેં ૪૦-૫૦ જણાંને પત્ર લખેલ કે આ સ્મારક છે. લોકોને કેવી રીતે હેરાન કરવું એનો આર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન છે.

મને એવું જણાંવવામાં આવેલ કે શ્રેષ્ઠ આર્કીટેકટની કમ્પનીએ નીષ્ણાંતોની મદદથી સર્વે કર્યા પછી આ સબ-વે બનાવેલ છે.

૨૩.૧૧.૨૦૧૧ના સવારના ૧૦:૨૬ વાગે મેં ત્રણ ફોટા પાડેલ જેમાં સાનપાડા પાસેના અન્ડર ગ્રાઉન્ડ સબ-વે, એનું ઉદ્દઘાટન કરનાર અને હાઈવે ઉપર સવારના ૧૦:૨૬  વાગે એક બાજુના ટ્રાફીકનો નજારો છે. સીગ્નલ બંધ હોવાથી એક બાજુનો ટ્રાફીક દેખાય છે જ્યારે પુના થી મુંબઈ બાજુનો ટ્રાફીક સીન દેખાતો નથી.

છેલ્લા ૪-૬ મહીનાથી મુંબઈ પુનાના શાયન પનવેલ વિભાગ ઉપર હાઈ-વે ઉપર પુર જોરમાં કામ ચાલે છે અને આ સબવે ને તોડી નાખવામાં આવેલ છે અને આવ જાવ બંધ કરી નાખેલ છે.

આ નોંધને મારા બ્લોગ ઉપર, ફેસ બુક અને વીકીમેપીયા ઉપર મુકેલ છે.





આર્કીટેકટ, આયોજન કરનારાઓ અને મહાપાલીકા કેવી રીતે નાગરીકો અને શ્રમજીવીઓને હેરાન કરે છે એનું વર્ણન

1 comment:

કોમેન્ટ લખવા બદલ આભાર