કચ્છના ૨૦૦૧ના ધરતીકંપનું પંચનામું ખરેખર પંચનામુ
વેબગુર્જરીનાં વાચકો માટે રસપાન. શ્રી ‘રંગ પારદર્શી’એ ‘છાવણી’ નવલકથા અંગે કરાવેલું રસપાન આપણે, ચાલો, ગટગટાવીએ.
લીન્ક
હકીકતમાં ધરતીકંપનું કેન્દ્ર ચોબારી અને ભચાઉની વચ્ચે હતું.
ભુજથી લગભગ ૬૯ કીલોમીટર દુર, ભચાઉની ઉત્તરે ૮.૫ કીલોમીટર અને ચોબારીની દક્ષીણે ૧૭.૫ કીલોમીટર.
જાનમાલની વધુ નુકશાની પણ ચોબારી અને ભચાઉ વચ્ચે થયેલ.
ભુજ એ કચ્છ જીલાનું મથક એટલે ભુજ વીશે વધુ લખાય.
૧૮૧૯ના ધરતીકંપે કચ્છને નુકશાન કરેલ પણ જાનમાલની નુકશાની ઓછી થયેલ.
અલ્લાહ બંધને કારણે સીંધુનો ફાંટો હમેશને માટે બંધ થઈ ગયો અને લખપત બંદર ઉજ્જળ બની ગયું.
૨૦૦૧ના ધરતીકંપનું પંચનામું ખરેખર પંચનામુ વાંચવું હોય તો નીચે એક લીન્ક આપેલ છે. જે વાંચવા જેવું છે.
માંડ ૧-૨ મીનીટની ધ્રુજારી ઘણાંના મગજમાં ૧-૨ મહીના સુધી ચાલેલ.
વાંચો આ લીન્કને
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર