ક્રીકેટ રમતા બાળકોને જોવા છે? કાશ્મીર થી કન્યા કુમારી અને કચ્છ થી કામરુપના બાળકોના બેટ, દડા અને સ્ટ્મ્પ જુઓ યાહુના આ ફોટાઓમાં.
http://in.news.yahoo.com/lightbox/from-the-streets-of-this-cricket-crazy-nation-slideshow/from-the-streets-of-this-cricket-crazy-nation-photo-1350977297.html

મહાભારતમાં પક્ષીની આંખને વીંધવાની આ પરીક્ષા છે.
ReplyDeleteઅર્જુનની પાસે ટુંકી દ્દષ્ટી હતી એટલે ફકત પક્ષીની આંખ જ દેખાતી હતી.
ભીમની પાસે વીશાળ પેટ અને વીશાળ દ્દષ્ટી હતી.
આખું ઝાડ અને બખોલમાં કે બહાર રખડતું બીલાડું પણ ભીમને બરોબર સ્પષ્ટ દેખાતું હતું.
અંધારામાં લાડવા સીધા ભીમના પેટમાં જતા જોઈ અર્જુને ભીમને પોતાના ગુરુ માન્યા અને બાણ ચલાવતા શીખ્યો.....
રમતો ફક્ત શારીરીક તંદુરસ્તી માટે નથી હોતી...એનાથી ભ્રાતૃભાવ, સહનશીલતા, તાટસ્થ્ય, ખેલદીલી જેવા અનેક ગુણો વીકસે છે.
ReplyDeleteસરસ ફોટા છે...આ બ્લૉગને નીયમીત મેળવવા શું કરવું ? – જુ.
જુ. ભાઈ
Deleteકોપી પેસ્ટથી ફોટા લગાડેલ છે. નેટ ઉપર માહીતીનો ધોધ પડયો છે.
થોડાક આડા અવડા મંત્ર ભણી ગુગલ મહારાજને કહો crazy children playing cricket શોધો.
cricket dancing girls લખવાથી ગુગલ મહારાજ કંઈક ઓર શોધી આપશે.