ક્રીક્રેટ, સટ્ટો અને આંતકવાદ
ક્રીકેટના સટ્ટા માટે દીલ્લી પોલીસે ૧૬.૫.૨૦૧૩ના ક્રીકેટના ખેલાડીઓની ધરપકડ કરેલ છે.
દીલ્લી પોલીસે સટોડીયા અને ખેલાડીઓની સાંઠગાંઠની માહીતી આપેલ છે જેમાં બુકીઓ આંતકવાદ સાથે સંકડાયેલ છે.
અસામાજીક પ્રવૃતી માટે ક્રીકેટ ઉપર અંકુશ મુકવા ભારતીય જનતા પક્ષે માંગણી કરેલ છે.
જુઓ યાહુ સમાચારની લીન્ક :
ક્રીકેટને સટ્ટા સાથે સબંધ છે અને સટ્ટાને આંતકવાદ સાથે સબંધ છે એ સચીન તેંદુલકરથી લઈ ગામડાની ગલ્લીમાં રમતા ખેલાડીઓને ખબર છે.
ReplyDelete