welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 12 February 2013

મહા કુંભ મેળો, મૌની અમાસ, કરોડો શ્રદ્ધાળુ, ભારે ભીડ, ભાગ દોડ, હીન્દી દૈનીક ભાસ્કરમાં સંગમ કીનારે સાંઠ વર્ષ પહેલાંના ૧૯૫૪ના ફોટાઓ જુઓ. (રવીવાર તારીખ ૧૦.૦૨.૨૦૧૩ના સાંજના સાત વાગ્યા આસપાસ .......)


મહા કુંભ મેળો, મૌની અમાસ, કરોડો શ્રદ્ધાળુ, ભારે ભીડ, ભાગ દોડ, હીન્દી દૈનીક ભાસ્કરમાં સંગમ કીનારે સાંઠ વર્ષ પહેલાંના ૧૯૫૪ના ફોટાઓ જુઓ.  (રવીવાર તારીખ ૧૦.૦૨.૨૦૧૩ના સાંજના સાત વાગ્યા આસપાસ .......)

અલ્હાબાદ રેલ્વે સ્ટેશન મેનેજરનું કહેવું છે સ્ટેશનમાં આવનારાઓએ પ્લેટફોર્મ કે બહારગામ જવાની ટીકીટ કઢાવેલ જ નહોતી. કોને ખબર ક્યાં જવાની ટીકીટ કઢાવેલ?

આ લીન્કને કલીક કરી : જુઓ દૈનીક ભાસ્કર હીન્દીમાં ફોટાઓ : 1954 में संगम किनारे बिछ गईं थी लाशें, मौत का रूप देख थर्रा गए लोग!

(1954: इलाहाबाद कुंभ मेले के दौरान मची भगदड़ में 800 लोगों की मौत।)


અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆને વાંચવા કલીક કરો અને વાંચો. : Railways completely unprepared for Sunday's Kumbh rush

http://timesofindia.indiatimes.com/india/Kumbh-stampede-Minister-refutes-callousness-charge/articleshow/18457764.cms

1954 से हो रहे हैं हादसे, पर सबक नहीं सीखती सरकार

કલીક કરી હીન્દી જાગરણમાં વાંચો અને જુઓ ગીરીદીનો ફોટો



બીબીસી હીન્દીમાં પુરા સમાચાર વાંચો આ કલીક કરીને : राजकीय रेलवे पुलिस के एक सीनियर अधिकारी का कहना है कि रेलवे ने मौनी अमावस्या पर जरूरत के मुताबिक संख्या में ट्रेनें नहीं चलाईं क्योंकि पहले के दो स्नान पर्वों पर अपेक्षा से कम यात्रियों के आने से रेलवे को वित्तीय नुकसान हुआ था.

બીબીસી હીન્દીમાં પુરા સમાચાર વાંચો આ કલીક કરીને : मेले में बहुत भीड़ भरी पड़ी है. उनके लिए स्पेशल बस व्यवस्था चलाई गई, पूरे राज्य की बसें लगा दी गईं. स्नान करने में साधु-संत से लेकर आम व्यक्ति तक, किसी को भी कोई असुविधा नहीं हुई. भगदड़ इसलिए मची क्योंकि बहुत से लोग उसी दिन घर वापस जाने की होड़ में थे"..... बलराम यादव, यूपी पंचायती राज मंत्री

આને કલીક કરી બીબીસી હીન્દી સ્પેશીયલમાં વાંચો મહા કુમ્ભ વીશે...

આ લીન્કને કલીક કરી વાંચો ગુજરાતી દૈનીક ભાસ્કરમાં સમાચાર 15.2.2013 અને ફોટાઓ જુઓ. સંગમ તટ પર વસેલ અલ્લાહબાદમાં એક તરફ આધ્યાત્મની અખૂટ સંપત્તિ વરસી રહી છે. અનેક આશ્રમો દ્વારા લાખો-કરોડો રૂપિયાનાં ખર્ચે મહેલ જેવાં પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે, અહીં ચોવીસેય કલાક 56 ભોગ આરોગવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ, અલ્લાહબાદમાં એક વિસ્તાર એવો પણ છે, જ્યાં લોકો માત્ર ચાર ફૂટની વાંસની ઝૂંપડીમાં રહેવા માટે મજબુર છે. આશ્રમનાં ભંડારાઓમાંથી એકઠું થયેલું અનાજ પોતે ખાય છે અને વધે તેને સુકવીને પોતાનાં ઢોર-ઢાંખરને ખવડાવે છે. ત્રિવેણી તટ પર અમૃત કુંભ ક્ષેત્રમાં પ્રવેશ કરીએ એટલે અખાડાંઓની ચકાચૌંધ જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. એક-એક અખાડાંઓએ પંડાલ પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે.અહીં બાબાઓ મોટી-મોટી લક્ઝરી ગાડીઓમાં ફરે છે, પરંતુ આધ્યાત્મિક નગરનું એક બીજું દ્રશ્ય પણ છે.

2 comments:

  1. આદરણીય શ્રી વોરા સાહેબ

    પ્રથમ વખત આપના આંગણે પધર્યો છું

    સંગમ તટે સાઠ વર્ષ પહેલાં ભરયેલા કુંભ મેળાના અલભ્ય ફોટા જોયા

    ઘટેલી દુર્ઘટના વિશે જાણ્યું . સભ્ય પદ નોંધાવી દીધું છે એટલે આંટો

    મારતો રહીશ.

    મજાનો બ્લોગ ને મજાની વાતો...

    ReplyDelete
  2. આંગણે પધારી આ કોમેન્ટ લખી પ્રોત્સાહન આપેલ છે. આંટો મારતા રેજો.....

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર