પુનામાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી એના પછી અફઝલ ગુરુની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને ઉંઘ આવે તો સ્વપનામાં ફાંસીનો દોરડો દેખાતો હતો.
૧૩.૧૨.૨૦૦૧ના સંસદ ઉપર હુમલો થયો.
૧૫.૧૨.૨૦૦૧ના આતંકવાદી સંગઠન જૈશે એ મુહમ્મદના અફઝલ ગુરુને પકડવામાં આવ્યો.
૧૮.૧૨.૨૦૦૨ના અફઝલ ગુરુને ફાંસીની સજા થઈ.
૪.૮.૨૦૦૫ના સુપરીમ કોર્ટે અફઝલ ગુરુની ફાંસી સજા મંજુર કરી.
રાષ્ટ્રપતી એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતી પ્રતીભા પાટીલ પછી રાષ્ટ્રપતી પ્રણવ મુખરજીએ ૩.૨.૨૦૧૩ના દયાની અરજી નામંજુર કરી.
શુક્રવાર ૮.૨.૨૦૧૩ના અફઝલ ગુરુને જણાંવવામાં આવેલ કે કાલે ફાંસી આપવામાં આવશે અને શનીવાર ૯.૨.૨૦૧૩ના સવારના આઠ વાગે અફ્ઝલ ગુરુને ફાંસીના દોરડે લટકાવી નાખવામાં આવેલ.
જુઓ સંસદ હુમલાની વીગતો દૈનીક જાગરણમાં : हमले के 14 मिनट की पूरी कहानी, जिससे थर्राया पूरा देश
સંસદ હુમલાની વીગતો : જુઓ અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆમાં : Parliament attack: Chronology of events
સંસદ હુમલાની વીગતો : જુઓ બીબીસી હીન્દીમાં : तेरह दिसंबर 2001 को संसद पर हुए हमले के लिए फांसी पर लटकाए गए मोहम्मद अफ़ज़ल गुरू का जीवन शिक्षा, कला, कविता और चरमपंथ का अनूठा मिश्रण है.
મોત નો ડર : કલીક કરો અને વાંચો : नई दिल्ली। मौत बांटने वाले भी कभी अपने ही अंत से डर जाते हैं। हां ऐसा ही हाल देश के लोकतंत्र के मंदिर पर हमला करने वाले आतंकी अफजल गुरु का हुआ था। जब उसे टीवी पर मुंबई हमले के सबसे बड़े दोषी अजमल आमिर कसाब की फांसी की बात पता चली थी तो अफजल गुरु के चेहरे का रंग ही उड़ गया था, उसके माथे पर शिकन दिखाई देने लगी थी। इससे भी बुरा हाल तो 1993 में दिल्ली में यूथ कांग्रेस कार्यालय के बाहर बम विस्फोट करने वाला देवेंद्र सिंह भुल्लर का हुआ था। वह जेल में ही अपनी मौत के खौफ से बीच-बीच में चिल्लाने लगता था।
સંસદ પર હુમલાની વીગતોમાં કલીક કરો અને વાંચો બીબીસી હીન્દીને : अफ़ज़ल गुरु को नई दिल्ली के तिहाड़ जेल में आज सुबह 8 बजे फॉंसी दे दी गई. भारत के संसद के हमले के अभियुक्त को फॉंसी देने में एक दशक से भी ज़्यादा वक्त लगा. इस पूरे सफ़र पर एक नज़र-

पहले कसाब, फिर अफजल और अब इनकी बारी!
ReplyDeleteवर्ष 2001 में संसद हमले के दोषी अफजल गुरु ने दस वर्ष तिहाड़ की हाई सिक्योरिटी सेल में बिताए थे। फांसी लगाए जाने से पहले उसको सेल से अलग किया गया और उसकी अंतिम इच्छा भी पूछी गई, जिसके बाद जेल के अधिकारियों से उसने कुरान दिए जाने की मांग की थी, जो पूरी कर दी गई। जेल अधिकारियों के मुताबिक अफजल पूरी रात सो नहीं सका और न ही उसने शुक्रवार की रात को खाना ही खाया।
ReplyDelete