નીચેની લીન્કને કલીક કરો અને વાંચો....
દસ કીલોમીટર સાઈઝની ઉલ્કાએ છ કરોડ સાંઈઠ લાખ વર્ષ પહેલાં ડાયનાસોરના આત્માનો ૩૦ હજાર વર્ષના ગાળામાં નાશ કર્યો.
હવે ૩-૪ દીવસમાં ૧૫૦ ફુટ સાઈઝની બીચારી ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં ભસ્મ થઈ જશે....
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર