૨૧મી સદીની શરૂઆત થઈ તે પહેલાંની દુનીયા યાદ કરો અને આજની દુનીયા યાદ કરો. તમને લાગશે કે કેટલું બધું બદલાયું છે અને કેટલું ઝડપથી બદલાઈ રહ્યું છે?
આખી યાદી માટે જયવંત પંડ્યાનો બ્લોગ જુઓ. લીન્ક નીચે આપેલી છે એને કલીક કરો અને દુનીયા બદલાઈ ગઈ છે એ જુઓ....
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર