welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 17 May 2013

ક્રીકેટને સટ્ટા સાથે સબંધ છે અને સટ્ટાને આંતકવાદ સાથે સબંધ છે એ સચીન તેંદુલકરથી લઈ ગામડાની ગલ્લીમાં રમતા ખેલાડીઓને ખબર છે. ફીલ્મી કલાકારો દુબઈ કે અરબસ્તાનના દેશોમાં નાચવા જાય છે ત્યારે આડકતરી રીતે આંતકવાદીઓને આમંત્રણ આપવા જાય છે....

ક્રીકેટને સટ્ટા સાથે સબંધ છે અને સટ્ટાને આંતકવાદ સાથે સબંધ છે 

સચીન તેંદુલકરથી લઈ ગામડાની ગલ્લીમાં રમતા ખેલાડીઓને ખબર છે. 

ફીલ્મી કલાકારો દુબઈ કે અરબસ્તાના દેશોમાં નાચવા જાય છે ત્યારે આડકતરી રીતે આંતકવાદીઓને આમંત્રણ આપવા જાય છે....

વધુ માટે નીચેની લીન્કને કલીક કરીને વાંચો.....

कमिश्नर ने साफ कहा कि फिक्सिंग में मुंबई अंडरवर्ल्ड का हाथ है। इसके मास्टरमाइंड विदेश में हैं। लेकिन इसके पीछे दाऊद इब्राहीम गिरोह है, इसके पुख्ता सबूत अभी नहीं मिले हैं। 


વધુ માટે નીચેની લીન્કને કલીક કરીને વાંચો.....

D Company may have terrorized young cricketers into fixing

વધુ માટે નીચેની લીન્કને કલીક કરીને વાંચો.....

A couple of bookies of the total seven arrested from Mumbai in connection with 'spot fixing' are allegedly linked to absconder mafia don Dawood Ibrahim Kaskar, who is said to be in Pakistan, sources said. Dawood is believed to be a veteran in cricket betting and match fixing.




આઈપીએલ જુગારીઓનો અડ્ડો બની ગયો છે



વધુ માટે લીન્કને કલીક કરીને વાંચો.....

આઈપીએલના જુગારમાં જો કોઈને સૌથી મોટું નુકસાન થતું હોય તો તે પન્ટરો અથવા દાવ લગાવનારાઓ છે. રૂપિયાની લાલચમાં તેઓ રીતસરના લૂંટાય છે. હમણાં જ મુંબઈના એક પન્ટરે આઈપીએલના સટ્ટામાં નુકસાન જતાં પોતાના પિતરાઈ ભાઈનું અપહરણ કરીને ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી ન મળતાં તેણે પોતાના ૧૩ વર્ષના પિતરાઈની હત્યા કરી નાંખી હતી. આઈપીએલના સટ્ટાના કૌભાંડમાં આવા તો અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે; તેમ છતાં ક્રિકેટ બોર્ડના સત્તાવાળાઓ તેના ઉપર પ્રતિબંધ મૂકતા અચકાય છે.



क्या आप आईपीएल से ऊब चुके हैं?




વધુ માટે નીચેની લીન્કને કલીક કરીને વાંચો.....


5 comments:

  1. સારૂં તારણ છે.

    ReplyDelete
  2. saachu j chhe. loko e aavaa pranione protsaahan aapvu j naa joie.

    ReplyDelete

  3. http://navbharattimes.indiatimes.com/india/national-india/ipl-hat-trick-of-slander/articleshow/20092098.cms

    कमिश्नर ने साफ कहा कि फिक्सिंग में मुंबई अंडरवर्ल्ड का हाथ है। इसके मास्टरमाइंड विदेश में हैं। लेकिन इसके पीछे दाऊद इब्राहीम गिरोह है, इसके पुख्ता सबूत अभी नहीं मिले हैं।

    http://navbharattimes.indiatimes.com/india/national-india/ipl-hat-trick-of-slander/articleshow/20092098.cms

    ReplyDelete
  4. શું તમે એમ માનો છો કે મેચ ફીક્સિંગ માત્ર આ ૩ ખેલાડીઓએજ કર્યું છે? આ તો છીંડે ચડ્યો તે ચોર..... બાકી ફીક્સિંગના ખરા ખેલાડીઓ તો મેચના ફ્રેંચાઈઝ-માલિકો, મેચના-ક્લબના હોદ્દેદારો જ છે, કારણકે એમનો રસ, મેચના પરિણામ કરતા-મેચની કમાણી કરતા, સટ્ટામાં વધારે હોય છે, કારણકે એમના લોહીમાં જ સટ્ટો છે.

    ReplyDelete
  5. http://www.divyabhaskar.co.in/article/NAT-dawood-ibrahim-and-his-relation-with-cricket-4272042-PHO.html

    તાજેતરમાં દેશમાં મેચ ફિક્સિંગ તથા સ્પોટ ફિક્સિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. આ માટે દિલ્હી અને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. એવું કહેવાય છે કે, આ રેકેટ્સના તાર દુબઈ સુધી જોડાયેલ છે. દુબઈ એટલે સ્વાભાવિક રીતે જ ડી-કંપનીની વાત કરે છે.

    ડી કંપનીના છોટા શકીલે કેટલાક મીડિયા હાઉસીસ સાથે વાત કરી છે અને તાજેતરના સ્પોટ ફિક્સિંગમાં કે બેટિંગ નેટવર્કમાં દાઉદનો હાથ નહીં હોવાનું કહ્યું હતું, પરંતુ આ વાત સહેલાઈથી કોઈના ગળે ઉતરે તેમ નથી. ભૂતકાળમાં દાઉદનો ક્રિકેટ પ્રેમ કેમેરામાં કેદ થઈ ગયો છે.

    ફિલ્મ સ્ટાર અનિલ કપુર સાથે દાઉદ ઈબ્રાહિમ. એવું કહેવાય છે કે, એક મેચ દરમિયાન બંને વીઆઈપી બોક્સમાં હતા, ત્યારે આ તસવીર લેવામાં આવી છે. છોટા શકીલે સ્વીકાર કર્યો હતો કે, જ્યારે શરદ શેટ્ટી જીવતો હતો, ત્યારે દાઉદ ઈબ્રાહિમ બેટિંગના ધંધામાં હતો. તે સમયે શારજહામાં દાઉદ ઈબ્રાહિમે વીઆઈપી બોક્સ રાખ્યું હતું.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર