welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 31 August 2012

સુપ્રીમ કોર્ટ, ફાંસીની સજા, કાયદાકીય જોગવાઈ, આકરી સજા, ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય. બાબરાનું ભુત.

સુપ્રીમ કોર્ટ, ફાંસીની સજા, કાયદાકીય જોગવાઈ, આકરી સજા, ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય.  બાબરાનું ભુત.


પાકીસ્તાનના નાગરીક અજમલ કસાબને આંતકવાદી પ્રવૃત્તીઓ માટે મુંબઈના એક પોલીસ કર્મચારીએ પોતાનું બલીદાન આપીને આંતકવાદી કસાબને જીવતો પકડી પાડ્યો. પાનાઓ ભરી ભારી છાપામાં સમાચારો આવ્યા. પાકીસ્તાને હમેંશ મુજબ કહી દીધું કે અમારો નાગરીક નથી અથવા કસાબની સાથે પાકીસ્તાનને કોઈ લેવડ દેવડ નથી. કસાબને મારો કે જીવતો રાખો એ ભારતની સંસદ કે સંસદે બનાવેલ કાયદાથી કામ કરો. પાકીસ્તાને એમ પણ વારં વાર કહ્યું  કે ભારતની ભુમી પર એ પ્રવૃત્તી ભારતના નાગરીકો દ્વારા કરવામાં આવેલ છે.

આ અજમલ કસાબને પકડવામાં આવ્યાથી કસાબના મૃત્યુ સુધીમાં ભારતમાં ઘણાં નીર્દોસ નાગરીકોના જાન ગયા. એને જીવતો પકડી ફાંસીની સજા સુધી કાનુની કાર્યવાહીમાં ૧૦૦-૨૦૦ કરોડ સુધીનો ખર્ચ થઈ જસે. ભારતના ઘણાં નાગરીકોને એક ટક રોટલાના ટુકડા માટે વલખા મારવા પડે છે ત્યાં વીદેશી આંતકવાદી માટે રોજના ૩ થી ૮ લાખ ખર્ચ કરવો પડે છે.

ફાંસી આપતા પહેલાં હજી બખડજંતર થસે. છેવટે બાબરી મસીદનું ભુત ધુણસે.

બાબર મુઠી ભર લુંટારાઓ સાથે જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એની પાસે તો કાંઈ ન હતું પણ મરતા સુધીમાં ભારતમાં મોગલ સામ્રાજયનો પાયો નખાઈ ગયો.

કુરાનમાં શું લખેલ છે એ ઔરંગઝેબને  ખબર હતી. ઔરંગઝેબે ભારતમાં જેવી રીતે રાજ્ય કર્યું એનાથી દુનીયાના હા પુરી દુનીયાના મુસલમાનોએ નક્કી કર્યું કે પોતાના બાળકનું નામ ઔરંગઝેબ રાખવું નહીં. ઔરંગઝેબની ક્રુરતાને કારણે મોગલ સામ્રાજયના અંતની શરુઆત થઈ અને સગા દીઠા સાહ આલમના સેરીએ ભીખ માંગતા એવી મોગલ સામ્રાજયના વારસદારોની હાલત થઈ.

મુઠીભર મુસલમાનો આવેલ અને ઔરંગઝેબે એમને વસ્તીનો ચોથો કે પાંચમો ભાગ બનાવી નાખ્યો.
ભારતમાં હીન્દુઓએ દલીતો ઉપર જે અત્યાચાર કરેલ છે એના કારણે સ્વતંત્ર ભારતમાં સીડ્યુઅલ કાસ્ટ સીડ્યુઅલ ટ્રાઈબ એટલે કે અનુસુચીત જાતી જમાતીની રચના થઈ અને એ પણ વસ્તીઓ ચોથો કે પાંચમો ભાગ છે.

કોંગ્રેસને ખબર પણ ન હતી કે આ ઈસ્લામના અનુયાયીઓ અને અનુસુચીત જાતી જમાતીઓ એમને ટેકો આપસે.

ભારતમાં જનસંઘ અને ભારતીય જનતા પક્ષની રચના કારણે હીન્દુઓ સંગઠીત થવા લાગ્યા. સોમનાથ મંદીરથી રથ યાત્રાઓ નીકળવા લાગી. છેવટે છટ્ઠી ડીસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરીના ઢાંચાને તોડી પાડવામાં આવ્યું. એના પછી તો રમખાણો ખુબ થયા. ઘણાંના માથા કપાયા અને સરહદની અંદર અને બહાર આંતકવાદને વેગ મળ્યો.

અજમલ કસાબ એ કોંગ્રેસ અને બીજેપીએ કરેલી રાજકીય દાવ પેચની ભેટ છે. કોંગ્રેસને ખબર છે ચુંટણીમાં વોટમાં એ જીતી જસે અને બીજેપી પાસે બાળ ઠાકરે જેવા કટર હીન્દુ વાદીઓ હસે તો પણ બહુમતી સક્ય નથી. અભેમાને લંકા નરેસના જે હાલ કરેલ એવાજ હાલ સીવસેના, બીજેપી અને કટ્ટર હીન્દુઓના અભેમાનના થાસે.

રામ રાજ્ય તો ક્યારે આવસે એ ખબર નથી પણ સોનાની લંકા જરુર નાસ થસે.

આ છે ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય.

8 comments:

  1. http://navbharattimes.indiatimes.com/articleshow/15985459.cms

    मुंबई हमलों में एकमात्र जिंदा पकड़ा गया पाकिस्तानी आतंकवादी अजमल कसाब पर सरकार रोज करीब 3.5 लाख रुपये खर्च कर रही है। इसमें कसाब का खाना, सुरक्षा, वकील का खर्च शामिल हैं। इस हिसाब से पिछले 46 महीनों में कसाब पर कुल खर्च 48 करोड़ रुपये के आसपास बैठता है। हालांकि, कुछ सरकारी अधिकारियों की बातों पर भरोसा करें तो यह रकम 65 करोड़ रुपये के आसपास है। गौरतलब है कि बुधवार को सुप्रीम कोर्ट में जस्टिस आफताब आलम और जस्टिस चंद्रमौलि कुमार प्रसाद की बेंच ने कसाब की मौत की सजा को सही ठहराया था।

    कॉन्स्टेबल तुकाराम ओंबले की बहादुरी के चलते 27 नवंबर 2008 को एक मात्र जिंदा पकड़ा गया आतंकवादी अजमल कसाब देश पर एक आर्थिक बोझ की तरह है। कसाब के लजीज भोजन के साथ उसकी सुरक्षा और मुकदमे की सुनवाई पर होने वाला खर्च रोज लाखों में बैठ रहा है।

    ऑर्थर रोड जेल में कसाब को जिस बैरक में रखा गया है उसके बुलेटप्रूफ पर 5.25 करोड़ रुपये खर्च किए गए हैं। 1.5 करोड़ रुपये तो सिर्फ कसाब की गाड़ियों पर खर्च हुए हैं। 11 करोड़ रुपये आईटीबीपी की सुरक्षा पर खर्च है। इसके अलावा और भी कई तरह के खर्च कसाब के ऊपर हैं।

    इन खर्चों को मिला दें तो यह रोज का करीब 3.5 लाख रुपये है। 46 महीनों में यह रकम करीब 48 करोड़ रुपये के आसपास बैठता है। गौरतलब है कि पिछले साल विधानसभा में महाराष्ट्र के गृह मंत्री आर.आर.पाटिल ने करीब 20 करोड़ रुपये खर्च होने की बात कही थी। हालांकि, सरकारी सूत्रों पर भरोसा किया जाए तो कसाब पर कुल खर्च 65 करोड़ रुपये बैठता है।

    सरकार की धीमी न्यायिक प्रक्रिया को देखकर ऐसा लग रहा है कि कसाब के फांसी पर चढ़ने तक यह 100 करोड़ को पार कर सकता है।

    ReplyDelete
  2. http://navbharattimes.indiatimes.com/supreme-court-upholds-death-sentence-for-ajmal-kasab/articleshow/15929968.cms

    नई दिल्ली।। सुप्रीम कोर्ट से फांसी की सजा की पुष्टि हो जाने के बाद अब मुंबई आतंकी हमले का दोषी कसाब का ज्लद ही फांसी पर लटकना तय हो गया है। केंद्र सरकार ने कहा है कि अगर कसाब राष्ट्रपति के पास दया याचिका भेजता है तब भी फांसी पर अमल में ज्यादा देर नहीं होने दी जाएगी।

    इससे पहले मुंबई आतंकी यानी हमला 26/11मामले में मुजरिम पाकिस्तानी आतंकवादी मोहम्मद अजमल कसाब को मिली मौत की सजा पर सुप्रीम कोर्ट ने भी मुहर लगा दी। कसाब को मुंबई की निचली अदालत ने फांसी की सजा सुनाई थी, जिसके बाद मुंबई हाई कोर्ट ने इसे बरकरार रखा था। हाई कोर्ट के फैसले के खिलाफ कसाब ने सुप्रीम कोर्ट में चुनौती दी थी। सुप्रीम कोर्ट ने 25 अप्रैल को इस मामले में अपना फैसला सुरक्षित रख लिया था। अब निचली अदालत कसाब की फांसी की तारीख मुकर्रर करेगी।

    कसाब की मौत की सजा पर देश की सर्वोच्च अदालत की मुहर के बाद राजनीतिक पार्टियों और मुंबई में हमले में मारे गए लोगों के परिवार वालों ने पाकिस्तानी आतंकवादी को तुरंत फांसी देने की मांग की है। फैसले का स्वागत करते हुए बीजेपी नेता मुख्तार अब्बास नकवी और कांग्रेस नेता दिग्विजय सिंह ने कहा कि अब उसे जल्द सजा मिलनी चाहिए। हमले में मारे गए 166 लोगों में शामिल रहे छत्रपति शिवाजी टर्मिनस पर तैनात टिकट निरीक्षक सुशील कुमार शर्मा की पत्नी रागिनी शर्मा ने कहा, 'मैं बहुत खुश हूं। मैं जानती हूं कि मेरे पति वापस नहीं आने वाले हैं, लेकिन यह फैसला मेरी आत्मा को कुछ तसल्ली देता है कि अपराधी को सजा मिली है, भले ही वह एक मोहरा भर है।' उन्होंने कहा कि कसाब एक महीने के भीतर फांसी दे दी जानी चाहिए और राष्ट्रपति के यहां अपील करने का मौका उसे नहीं दिया जाना चाहिए।

    ReplyDelete
  3. जल्द से जल्द फांसी
    केंद्रीय गृह मंत्री सुशील कुमार शिंदे ने कहा है कि सरकार यह सुनिश्चित करेगी कि कसाब को जल्द से जल्द फांसी मिलेगी। समाचार एजेंसी पीटीआई ने ट्विटर पर बताया कि शिंदे के मुताबिक अगर कसाब की तरफ से राष्ट्रपति के पास दया याचिका दायर की जाती है तब भी सरकार देखेगी कि इस पर जल्द से जल्द फैसला हो जाए। शिंदे ने कहा कि सुप्रीम कोर्ट के इस फैसले के बाद अब पाकिस्तान को यह सुनिश्चित करना चाहिए इस मामले में शामिल अन्य लोगों को भी उपयुक्त सजा मिले।

    पाकिस्तानी आतंकवाद का सबसे बड़ा अपराध
    जस्टिस आफताब आलम और जस्टिस चंद्रमौलि कुमार प्रसाद की बेंच ने कसाब की मौत की सजा को आज सही ठहराते हुए कहा कि देश के खिलाफ युद्ध छेड़ना पाकिस्तानी आतंकवादी का सबसे बड़ा अपराध है। बेंच ने उसकी इस दलील को भी स्वीकार करने से इनकार कर दिया कि उसके मामले की स्वतंत्र और निष्पक्ष सुनवाई नहीं हुई। जजों ने यह भी कहा कि मामले की सुनवाई के पूर्व के चरण में सरकार द्वारा कसाब को वकील मुहैया कराने में विफल रहने से उसके खिलाफ अदालती कार्यवाही प्रभावित नहीं हुई है।

    पढ़ें ब्लॉगः हत्यारे कसाब को 'शहीद' बना देंगे हम

    अदालत ने कहा कि मुंबई पर आतंकी हमले के तथ्यों, साक्ष्यों और परिस्थितियों के मद्देनजर अजमल कसाब को मौत की सजा देने के अलावा कोई अन्य विकल्प नहीं है। सुप्रीम कोर्ट ने अपने बेहद अहम फैसले में यह भी कहा कि कसाब का इकबालिया बयान बेहद स्वैच्छिक प्रकृति का था, केवल एक छोटे से हिस्से को छोड़कर। सुनवाई के दौरान वह हालांकि इस बयान से मुकर गया था।

    सुप्रीम कोर्ट ने 25 अप्रैल को सुनवाई पूरी की थी। कोर्ट ने कसाब की याचिका पर करीब ढाई महीने सुनवाई की और इस दौरान आतंकी हमले के सिलसिले में इस्तगासा और बचाव पक्ष की दलीलों को सुना। कोर्ट ने कसाब की मौत की सजा पर पिछले साल 10 अक्टूबर को रोक लगा दी थी।

    हाई कोर्ट के निर्णय के खिलाफ दायर याचिका में कसाब ने दावा किया था कि 'अल्लाह' के नाम पर उसे रोबोट की तरह यह अपराध करने के लिए सिखाया गया। उसका तर्क है कि उसकी उम्र को देखते हुए उसे मृत्युदंड नहीं दिया जाना चाहिए। सुप्रीम कोर्ट ने कसाब की ये दलीलें भी खारिज कर दीं।

    गौरतलब है कि कसाब 9 अन्य पाकिस्तानी आतंकवादियों के साथ 26 नवंबर, 2008 को कराची से समुद्र के रास्ते मुंबई पहुंचा था। इसके बाद इन आतंकवादियों ने मुंबई के विभिन्न स्थानों पर अंधाधुंध फायरिंग की, जिसमें 166 व्यक्ति मारे गए। इस आतंकी हमले के दौरान सुरक्षा बलों के साथ हुई मुठभेड़ में 9 पाकिस्तानी आतंकी मारे गए थे, जबकि कसाब को जिंदा पकड़ लिया गया था।

    ReplyDelete
  4. कसाब को जल्द फांसी की अपील करेगी महाराष्ट्र सरकार
    0
    नवभारत टाइम्स | Aug 30, 2012, 05.30AM IST
    प्रमुखसंवाददाता॥मुंबई
    महाराष्ट्र सरकार मुंबई हमलों के आरोपी अजमल कसाब को जल्द फांसी देने की अपील केंद्र सरकार से करेगी। सुप्रीम कोर्ट में रिव्यू पिटिशन और दया याचिका की औपचारिकताएं पूरी होने का इंतजार किए बिना, पहली बार इस तरह की कार्रवाई करने का निर्णय किया गया है।

    प्रक्रियाकाइंतजारनहींकरेंगे: आम प्रक्रिया के अनुसार, फांसी पाने वाला व्यक्ति राष्ट्रपति के सामने दया की अपील करता है, इस पर राष्ट्रपति भवन केंद्रीय गृह मंत्रालय और संबंधित राज्य सरकार से राय मंगवाता है। कसाब को लेकर जनभावनाओं को देखते हुए महाराष्ट्र सरकार खुद आगे बढ़कर केंद्र से ये दरखास्त करेगी कि कसाब को जल्द फांसी पर चढ़ा दिया जाए। इससे भी पहले, सुप्रीम कोर्ट की बैंच के सामने फैसले पर पुनर्विचार का विकल्प कसाब को उपलब्ध है।

    आबापत्रलिखेंगे: गृह मंत्री आर. आर. पाटिल ने पत्रकारों को बताया कि वे खुद इस मुद्दे पर केंद्र सरकार को पत्र लिखेंगे। पत्र में अनुरोध किया जाएगा कि मुंबई पर आतंक बरसाने वाले कसाब को बिना विलंब फांसी पर चढ़ा दिया।

    ReplyDelete
  5. http://www.divyabhaskar.co.in/article/ABH-kasab-death-sentence-suprem-court-3721285.html

    સુપ્રીમ ર્કોટે ફાંસીની સજાને બહાલ રાખી એ સાથે અજમલ કસાબ માટેના ન્યાયની પ્રક્રિયા હવે આખરી સ્તરે પહોંચી ચૂકી છે. કારણ કે ૨પ વર્ષનો આ આતંકવાદી ભારતની સામેના એક પ્રકારના યુદ્ઘનો હિ‌સ્સો બન્યો હતો અને રંગે હાથે પકડાઈ ગયો હતો. એટલે તેને દેશની કાયદાકીય જોગવાઈ હેઠળની સૌથી આકરી સજા મળે એ સ્વાભાવિક છે.

    આ ન્યાય પ્રક્રિયા શાસન અને સાક્ષ્ય આધારિત, તર્કપૂર્ણ ન્યાયપ્રણાલી પ્રત્યે ભારતના આદરની સાબિતી છે કે દેશના માનસને ઊંડા ઘા અને દર્દનાક પીડા આપનારા ગુનામાં ભાગીદાર હોવા છતાં કસાબનો ગુનો ન્યાય પ્રક્રિયાઓ મારફતે સાબિત કરવામાં આવ્યો અને તેને કાનૂન હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી. જોકે હજુ સુધી ૨૬/૧૧ની ત્રાસવાદી હુમલાની ઘટના માટે પૂરતો ન્યાય થયો નથી, કારણ કે કસાબના આકાઓ હજુ પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ઘુમી રહ્યા છે.

    આ હુમલાના ષડ્યંત્રની વાતની સળ એક પછી એક ખૂલતી ગઈ પણ તેના ખરા કર્તાહર્તાઓને તેમનાં કૃત્યો બદલ સજા આપવામાં પાકિસ્તાનના સત્તા-તંત્રની અનિચ્છા અને નબળાઈ ખુલ્લી પડી છે. પાકિસ્તાની સત્તાધીશોને એ ડર હોઈ શકે છે કે મુંબઈ પરનો હુમલો માત્ર બિનસરકારી જેહાદી સંગઠનોનું કૃત્ય નહોતો પણ તેમાં પાકિસ્તાનના સત્તા-તંત્રની પણ કેટલેક અંશે ભાગીદારી હતી. ભારતની સુપ્રીમ ર્કોટે કસાબની સજા-એ-મોત પર મંજૂરીની મહોર મારી, એ જ દિવસે પાકિસ્તાનના દક્ષિણ વજિરિસ્તાનમાં લશ્કર અને તાલિબાનો વચ્ચેના જંગમાં ડઝનબંધ લોકોનાં મોત થયાં હતાં.

    સિંધ પ્રાન્તમાં એક ટ્રેન આતંકવાદી વિસ્ફોટનું લક્ષ્ય બની હતી. પાકિસ્તાનમાં આવી ઘટનાઓ રોજિંદી બનતી રહે છે. આ પણ પેલા કસાબની માફક એ દેશને એનાં કૃત્યોની સજા રૂપ છે. તેણે ધર્માંધતા અને આતંકવાદને પોતાના રાજકીય અને વ્યૂહાત્મક હેતુઓ સિદ્ઘ કરવા માટેનાં હથિયાર બનાવેલાં છે. કસાબની પાસે હવે પોતાના ગુનાઓથી બચવા માટેનો કોઈ રસ્તો બચ્યો નથી. આમ છતાં પાકિસ્તાન ઇચ્છે તો કસાબના આકાઓને પણ સજા અપાવીને એક નવી શરૂઆત કરી શકે છે.

    ReplyDelete
  6. http://www.divyabhaskar.co.in/article/NAT-home-minister-ensure-ksabs-mercy-plea-will-disposed-3713085.html

    દયાની અરજી થાય તો તાકિદે ફગાવીને કસાબને ફાંસી આપવાની ગૃહમંત્રીની ખાતરી

    સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખતા હવે મુંબઈ હુમલાના આરોપી અજમલ કસાબનું મોત નિશ્વિત થઈ ગયું છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર કસાબ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરશે તો પણ તે અરજી ફગાવીને કસાબને ફાંસી આપવામાં વિલંબ કરવામાં નહીં આવે.

    કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી સુશીલ કુમારે એ વાતની ખાતરી આપી હતી કે જો કસાબ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરશે તો તે તાકિદે ફગાવી દેવામાં આવશે અને પાકિસ્તાનને અપીલ કરવામાં આવશે કે તે પોતાને ત્યાં ઝડપાયેલા મુંબઈ હુમલાના આરોપીઓને સજા આપે.

    આ પૂર્વે અફઝલની ફાંસીની સજા સુપ્રીમે યથાવત રાખી હતી. કસાબને મુંબઈની નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. જેને મુંબઈ હાઈકોર્ટે યથવત રાખતા કસાબે આ નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. બુધવારે સુપ્રીમે પણ કસાબની ફાંસીની સજા યથાવત રાખતો નિર્ણય આપ્યો હતો.

    કસાબની મોતની સજા પર સુપ્રીમે મંજૂરીની મહોર મારી દેતા રાજકિય પાર્ટીઓ અને મુંબઈ હુમલામાં માર્યા ગયેલાઓના પરિવારજનોએ પાકિસ્તાની આતંકવાદી કસાબને તાકિદે ફાંસી આપવાની માગણી કરી છે. સુપ્રીમના નિર્ણયને આવકારતા ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવી અને કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું હતુ કે હવે કસાબને તાકિદે ફાંસી મળવી જોઈએ. હુમલામાં માર્યા ગયેલા 166 લોકો પૈકીના એક એવા છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ફરજ બજાવી રહેલા ટિકિટ ચેકર સુશીલ કુમાર શર્માની પત્ની રાગીણી શર્માએ જણાવ્યું હતું કે, "હું ખુબ ખુશ છું. હું જાણુ છુ કે મારા પતિ હવે પાછા આવવાના નથી, પરંતુ આ નિર્ણય મારી આત્માને રાહત આપે છે. ભલે કસાબ એક મહોરૂ માત્ર હોય પણ એ વાતનો સંતોષ છે કે કોઈ અપરાધીને સજા તો થઈ. કસાબને રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરવાની તક આપ્યા વિના તેને એક મહિનામાં જ ફાંસીએ લટકાવી દેવો જોઈએ."

    ReplyDelete
  7. http://timesofindia.indiatimes.com/city/mumbai/Ajmal-Kasabs-hanging-will-cost-Maharashtra-govt-only-Rs-50/articleshow/16022823.cms

    MUMBAI: To keep him safe, the state has already spent more than Rs 50 crore. In his execution, the budget permitted by an archaic law is only Rs 50.

    Not just this, the confirmation of death sentence for Pakistani terrorist Ajmal Kasab, for his role in the 26/11 attacks in the city that left 166 dead, has turned the spotlight on other quirks of a set of rules framed well over a century ago.

    The course to be taken and interpretation of the rules is further mired in a fog as their use is rare. The last execution in Maharashtra was in Pune's Yerawada jail when Sudhakar Joshi was sent to the gallows in August 1995 in a murder case.

    Now 17 years later, the hanging ropes are likely to measured and tested again whenever the execution date is set for the terrorist after a few more legal procedures are completed. The jail superintendent has to inform Kasab that he has seven days to make a written mercy plea. Then the ball will be in the Maharashtra governor's and, further on, the President's court.

    If the pleas are turned down, the execution goes ahead. Meeran Borwankar, inspector general (prisons), told TOI that there is no execution fee or payment to be made to the hangman. (More in box)

    Executions in India, one of the 96 countries that still allow death penalty, are governed by laws that date back to 1894. The Prisons Act in India, though amended from time to time, is the principle Act which empowers states to make rules for execution.

    Four decades ago, the state adopted the Maharashtra Prisons (prisoners sentenced to death) Rule, 1971, that heavily borrows from its parent.

    A defining book on the rights of prisoners written by a Bombay high court lawyer, A B Puranik, in 1992 notes how prison laws in Maharashtra lay down that, except as provided in sub-rules, "the body of an executed convict shall be taken out of the prison with all solemnity". Where possible, the body must be taken in a municipal hearse or ambulance hired to transport the body to the jail cremation or burial ground. The jail "superintendent may incur a reasonable expenditure up to Rs 50 for the transport and disposal of the body".

    Once a convict is sentenced to death, the prison staff has to first measure the neck and weight of the convict. It all boils down to height, weight and neck measurement with the height measured very accurately to the angle of the jaw immediately below his left ear. The height and weight are scientifically used to drop the rope to a certain height during the execution which is open to a dozen male relatives of the convict and other 'spectators' allowed by the jail superintendent. Kasab has no relatives in India. And while a bullet wound, like the many Kasab delivered on 26/11, would perhaps kill instantly, the prison rules say even after hanging the condemned convict must be left suspended for half an hour and till a medical officer certifies him dead.

    ReplyDelete
  8. http://timesofindia.indiatimes.com/india/Hanging-of-Ajmal-Kasab-will-help-ties-Pakistani-analysts/articleshow/15974950.cms

    ISLAMABAD: The Supreme Court's verdict upholding Ajmal Kasab's death sentence has triggered a debate in Pakistan, with some observers believing his execution would end one of the goriest chapters in Indo-Pak ties.

    Pakistani analyst Aamir Ghauri called on the two countries to show courage and move on from the memory of this ghastly terrorist act.

    "The two neighbours desperately need mutual trust to deal with such cases because the future remains fraught with danger for our region for a very long time," he said.

    "Once an Indian high court confirmed Kasab's conviction on 19 counts, it was only a matter of time before such a verdict was announced. What needs to be seen is how and when the punishment is carried out with what repercussions," he said.

    Another analyst Fasihur Rehman said seven Pakistani suspects, facing trial in Pakistan for their role in the 26/11 attacks, could be the beneficiaries of Kasab's execution. He said the execution will help calm "feelings across the border''.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર