welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.

https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 24 August 2012

શાળાના વીધ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારવા મુંબઈ મહાનગરપાલીકાનો અક્ષર શીલ્પ પ્રોજેક્ટ. ખાસ કરીને વીધ્યાર્થીઓના ગાંધીજીના જેવા હસ્તાક્ષરને મોતીના દાણા જેવા બનાવવા માટે. મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૦૮.૨૦૧૨ના જન્મભુમીમાં સમાચાર....

1 comment:

  1. આજ રોજ તા.૧૩/૦૭/૨૦૧૨ એ શ્રી દલતુંગી પ્રાથમિક શાળામાં ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓની સુલેખન સ્પર્ધા યોજવામાં આવી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉમંગથી ભાગ લીધો.

    મહાત્મા ગાંધીએ કહ્યું છે કે" ખરાબ અક્ષર એ અધૂરી કેણવણીની નિશાની છે".માટે બાળકોના અક્ષર વધુ સારા થાય અને તેઓ વધુ સારા અક્ષર કાઢવા પ્રેરાય તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો.

    http://daltungischool.blogspot.in/2012/07/blog-post.html

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર