મારી ધોળાવીરાની મુલાકાત
મીત્રો, મેં ધોળાવીરાની મુલાકાત લઈ એની ઘણી માહીતી અંગ્રીજી વીકીપીડીયા ઉપર તેમજ અન્ય વીકીપીડીયા ઉપર મુકેલ છે.
લિન્ક્ નીચે આપેલ છે.
નીચે મારો પત્ર છે.
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
ધોળાવીરા મેં પંદરેક વર્ષ પહેલાં જોયું. ત્યાંની સ્કૂલના મુખ્ય શિક્ષકને ઘરે રાત રહ્યા.ધોળાવીરા એટલું પ્રભાવોત્પાદક છે કે રાતે સપનાં આવ્યાં!
ReplyDeleteરસપ્રદ વાત એ છે કે ગામમાં પુરાતત્વીય ખોપ્દકામ થયું પણ નહોતું અને ત્યાં નીચે મોટું નગ્ર છુપાયેલું છે એની પણ કોઈને ખબર નહોતિઈ ત્યારે પણ લોકો એને કોટ બજાર કહેતા હતા. ખરેખર બજાર હતું જ નહીં, વેરાન મેદાન હતું. પરંતુ ખોદકામ થયું ત્યારે ત્યસંથી બજાર નીકળ્યું!
આમ પરાપૂર્વની સ્મૃતિ ભાષામાં જીવંત હતી!
આપણી પાસેની ગણી માહીતી મોઢે મોઢે બોલીને છેવટે લખાઈ છે. પછી કોઈક ખોડી ખંખોડી હકીકત બહાર લાવે છે. કોમેન્ટ બદલ આભાર દીપક ભાઈ...
ReplyDelete