welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 24 February 2014

નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે. PART II

 નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે.  PART  II












2 comments:

  1. સોમવાર ૨૪-૦૨-૨૦૧૪ના ગાંધીનગરના ૮ પોસ્ટકાર્ડ મુંબઈ જીપીઓથી પોસ્ટ કર્યા.

    જીપીઓ મુંબઈમાં ૨૫ પૈસાના મેઘદુત કે ૫૦ પૈસાના સાદા પોસ્ટકાર્ડ સ્ટોક ન હોવાથી મળતા નથી.

    સોમવાર ૨૪-૦૨-૨૦૧૪ના કચ્છ જિલ્લાના દસ તાલુકાના બીઆરસીના ૧૦ પોસ્ટકાર્ડ મુંબઈ કાલબાદેવીથી પોસ્ટ કર્યા.

    કાલબાદેવી H.P.O. મુંબઈમાં ૨૫ પૈસાના મેઘદુત કે ૫૦ પૈસાના સાદા પોસ્ટકાર્ડ સ્ટોક ન હોવાથી મળતા નથી.

    મારી પાસ આજે સ્ટોકમાં હવે ૧૩૪ પોસ્ટકાર્ડ બચ્યા છે. જેમાંથી ૩૦-૪૦ અંગત કામ માટે રાખવા જરુરી છે. બાકીના શિક્ષણ અભિયાન માટે...

    ReplyDelete
  2. શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન

    ૦૦૧ થી ૦૦૪ તારીખ ૨૧.૦૨.૨૦૧૪ના

    ૦૦૫ થી ૦૧૪ તારીખ ૨૨.૦૨.૨૦૧૪ના

    ૦૧૫ થી ૦૨૨ સુધી ૮ પોસ્ટકાર્ડ ૨૪-૦૨-૨૦૧૪. કાલબાદેવીથી

    ૦૨૩ થી ૦૩૨ સુધી ૧૦ પોસ્ટકાર્ડ ૨૪-૦૨-૨૦૧૪. જીપીઓથી

    ૦૩૩ થી ૦૪૧ સુધી ૦૯ પોસ્ટકાર્ડ ૨૬/૨૮-૦૨-૨૦૧૪. ગાંધીનગર (નવી મુંબઈથી)

    ૦૪૨ થી ૦૫૧ સુધી ૧૦ પોસ્ટકાર્ડ ૨૬/૨૮-૦૨-૨૦૧૪. બીઆરસી કચ્છના તાલુકાને.. (કોટનગ્રીનથી)

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર