welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 24 February 2014

આ શાળામાં દાખલ થવું છે? હાથીઓની પાઠશાળા. બધા ફોટા ગુગલ મહારાજની મહેરબાનીથી.

આ શાળામાં દાખલ થવું છે? હાથીઓની પાઠશાળા. બધા ફોટા ગુગલ મહારાજની મહેરબાનીથી.




૦૧  મા બેટીને શાળામાં પ્રવેશ માટે જન્મ તારીખનો દાખલો લઈ આવી છે.
શું જમાનો આવ્યો?




૦૨  રમતોત્સવ
અમે જ વિદ્યાર્થીઓ અને અમે જ નિર્ણાયક. 
નિબંધ કે મહાનિબંધ પણ અમે જ લખીશું.





૦૩ તાલુકા લેવલે નિબંધ હરીફાઈમાં 
વિજેતાનું અભિવાદન કરી રહેલ  
ઓબામા સાહેબ 
અને 
લુંગીમાં વર્ગ શિક્ષકશ્રી 
અન્ના દુરાઈ સાહેબ.



૦૪  આજે શાળામાં મજા આવી.  
નાચ્યા, કુદયા, મોજ મસ્તી કરી 
અને 
કાલીદાસ તથા ભવભુતીના નાટક ભજવ્યા...






૦૫.  ચાલો હરીફાઈ કરીએ. 
આ કાંઈ સસલા અને કાચબાની હરીફાઈ થોડી છે?




૦૬.  અમારી શાળામાં વર્ગ, જાતી, રંગ કે ધર્મને કોઈ સ્થાન નથી.




૦૭.  શાળામાં રજા પડે કે સીધા 
તળાવની પાળ પાસે ઝાડ નીચે.
હું અને તું નો હુતુતુતુનો એક સીન.





૦૮.    આઠમા ધોરણનો વિદાય સંમારભ.




૦૯. જમાનો આવ્યો શિક્ષણના અધિકારનો.
પ્રાથમિક શાળામાં એ જ વર્ગમાં અટકાવવી રાખવાની મનાઈ છે
અને
શારીરક ઈજા તો જરા પણ નહીં....


વરસો પછી
નેટ સાંદિપની પ્રાથમિક શાળાના
મિત્રો આવી રીતે
હર્ષ અને ઉલ્લાસથી ભેટયા
યે દોસ્તી હમ નહીં તોડેંગે

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર