welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday, 22 February 2014

નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે. PART - I




મહોદયશ્રી

      નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે.

      કચ્છના તાલુકા સ્તરે BRCની વેબ સાઈટ - બ્લોગમાં BRCનું નામ, સરનામું, ફોન, ઈમેઈલ, સ્ટાફ, CRC શાળાની વિગતો CRC અને તાલુકા સ્તરે વિદ્યાર્થીઓની વિવિદ્ય પ્રવૃત્તિમાં નિયમિતતા આવે એ બહુજ જરુરી છે.
     
      પ્રાથમિક શિક્ષણ સાથે સંકડાયેલ બધાને આવા રોજ ૫-૭ પોસ્ટકાર્ડ લખવાનું નક્કી કરેલ છે.

લિ.  વી.કે. વોરા
તારીખ -


૦૦૧.  Shri Sam Pitroda, Chairman,National Innovation Council, Planning Commission, Yojna Bhavan, Sansad Marg, New Delhi 110001

૦૦૨.  નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ડો. જીવરાજ મહેતા ભવન, બ્લોક ૧૨, ગાંધીનગર, ગુજરાત

૦૦૩.  નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, વિદ્યાભવન, ગાંધીનગર, ગુજરાત

૦૦૪.  આચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બસ સ્ટેશનની સામે, ભુજ કચ્છ ૩૭૦૦૦૧.

૦૦૧ થી ૦૦૪ તારીખ ૨૧.૦૨.૨૦૧૪ના

૦૦૫.  જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભવન, ભુજ કચ્છ ૩૭૦૦૦૧
૦૦૬   જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભવન, શિક્ષણ શાખા, ભુજ કચ્છ ૩૭૦૦૦૧
૦૦૭  શ્રી છબીલભાઈ નારાણભાઈ પટેલ, ધારાસભ્ય - અબડાસા, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૦૮.  અધ્યક્ષશ્રી કૌશલ્યાબેન માધાપરીયા, જિલ્લા પંચાયત ભવન - શિક્ષણ શાખા, ભુજ કચ્છ ૩૭૦૦૦૧
૦૦૯.  તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરી, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૧૦.  તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી, અબડાસા તાલુકા પંચાયત કચેરી, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૧૧.  સીઆરસી કોઓર્ડિનેટર, નલીયા -૧ ગ્રુપ શાળા, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૧૨.  સીઆરસી કોઓર્ડિનેટર, જખૌ ગ્રુપ શાળા, જખૌ કચ્છ ૩૭૦૬૪૦
૦૧૩.  સીઆરસી કોઓર્ડિનેટર, ડુમરા પ્રાથમિક ગ્રુપ શાળા, ડુમરા કચ્છે ૩૭૦૪૯૦
૦૧૪.  સીઆરસી કોઓર્ડિનેટર, કોટડા રોહા પ્રાથમિક ગ્રુપ શાળા, કોટડા રોહા કચ્છ ૩૭૦૦૩૦

૦૦૫ થી ૦૧૪ તારીખ ૨૨.૦૨.૨૦૧૪ના

2 comments:

  1. ૦૧૫ થી ૦૨૨ સુધી ૮ પોસ્ટકાર્ડ સોમવાર ૨૪-૦૨-૨૦૧૪.

    ૦૨૩ થી ૦૩૨ સુધી ૧૦ પોસ્ટકાર્ડ સોમવાર ૨૪-૦૨-૨૦૧૪.

    ReplyDelete
  2. શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન

    ૦૦૧ થી ૦૦૪ તારીખ ૨૧.૦૨.૨૦૧૪ના

    ૦૦૫ થી ૦૧૪ તારીખ ૨૨.૦૨.૨૦૧૪ના

    ૦૧૫ થી ૦૨૨ સુધી ૮ પોસ્ટકાર્ડ ૨૪-૦૨-૨૦૧૪. કાલબાદેવીથી

    ૦૨૩ થી ૦૩૨ સુધી ૧૦ પોસ્ટકાર્ડ ૨૪-૦૨-૨૦૧૪. જીપીઓથી

    ૦૩૩ થી ૦૪૧ સુધી ૦૯ પોસ્ટકાર્ડ ૨૬/૨૮-૦૨-૨૦૧૪. ગાંધીનગર (નવી મુંબઈથી)

    ૦૪૨ થી ૦૫૧ સુધી ૧૦ પોસ્ટકાર્ડ ૨૬/૨૮-૦૨-૨૦૧૪. બીઆરસી કચ્છના તાલુકાને.. (કોટનગ્રીનથી)

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર