welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 14 November 2013

ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ

ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ

यूनियन कार्बाइड के भोपाल स्थित प्‍लांट से दो और तीन दिसंबर 1984 की दरम्‍यानी रात रिसी जहरीली गैस ने हज़ारों लोगों की जान ले ली थी.
 
दुनिया के सबसे भयावह औद्योगिक हादसे भोपाल गैस कांड के पीड़ित विधानसभा चुनाव में राजनीतिक दलों की वादाख़िलाफ़ी का जवाब प्रत्‍याशियों को ख़ारिज करने वाले नोटा बटन को दबाकर देंगे.
 
यूनियन कार्बाइड कंपनी ने 1994 में यूनियन कार्बाइड इंडिया लिमिटेड नामक कंपनी में अपना हिस्सा बेच दिया था.
 
1994 के बाद इस कंपनी का नाम बदलकर एवररेडी इंडिया लिमिटेड रखा गया था.
 
भारत के मध्य प्रदेश राज्य के भोपाल शहर में 28 साल पहले २-३ दिसंबर 1984 में रातको यूनियन कार्बाइड कंपनी के प्लांट से रिसने वाली ज़हरीली गैस की त्रासदी में भारत सरकार के आंकड़ों के मुताबिक पाँच हज़ार से अधिक लोगों की मौत हुई थी, लेकिन अमरीकी मानवाधिकार संस्था एमनेस्टी इंटरनेशनल के अनुसार इस कांड में 20 हज़ार से अधिक लोग मारे गए थे.

વધુ માટે બીબીસી હીન્દી ઉપર નીચેની લીન્કને કલીક કરો.




2 comments:

  1. http://cseindia.org/userfiles/THE%20BHOPAL%20DISASTER.pdf



    http://www.econ.upf.edu/~lemenestrel/IMG/pdf/bhopal_gas_tragedy_dutta.pdf



    http://www.icmr.nic.in/final/bhopal_gas.pdf



    http://bhopal2011.in/pdf/BHOPAL2011.pdf

    ReplyDelete
  2. પીડીએફની ફાઈલ ડાઉનલોડ કરીને વાંચો. આ જાન હાનીનો બધો અહેવાલ છે. હજારોના હીસાબે માણસો મરી ગયા. માનવ, પ્રાણી અને વનસ્પતીને પણ નુકશાન થયું. કુવા ને તળાવ કે નદીનું પીવાનું પાણી ઝેરીલું બની ગયું. અમેરીકાથી રોજે રોજ વકીલોની ફોજ આવતી હતી કારણ કે મરનાર માટે ૫૦ હા પચાસ લાખ રુપીયા મળવાની શક્યતા હતી અને વકીલોને પણ કમાણી થવાની હતી. એ વખતે જે મરી ગયા એમાં ગરીબો ઘણાં હતા સમજો કે ૧૦૦-૨૦૦ રુપિયા મહીનાની આવક હતી. સવારના નાસ્તો કે જમે એટલે પત્યું. શેરી એ શેરી, રેલ્વેના પાટા ઉપર, મેદાનોમાં, મરેલા માણસો સીવાય કાંઈ જ ન હતું. એ વખતના મુખ્ય મંત્રી રોજે રોજ મરનાર માણસોની સંખ્યામાં ફેરફાર કરતા. રાતના ૧-૨ વાગે શરુઆત થઈ અને દીવસ ઉગતા સુધીમામ ખેલ ખલાસ થયો.પહેલા દીવસે ૨૦૦, બીજા દીવસે ૬૦૦, ત્રીજા દીવસે ૧૦૦૦, ચોથા દીવસે ૧૫૦૦...ખરો આંકડો ૨૦૦૦૦ જેવો હતો......

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર