રાતના કાળભૈરવની સાધના કરીએ અને વરદાન આશીર્વાદ મળે જાઓ તમને ૨૦૧૪ની લોકસભામાં ૬૦ થી ૭૦ ટકા સીટો મળશે. વડા પ્રધાન બનશો પણ વીદેશમાં જનમેલા નાગરીકોથી સાવચેત રહેવું કારણ કે કાળ ભરખી જાય તો પક્ષમાં ફાટાફુટ પડે. પક્ષના ૨-૪ ટુકડા થઈ જાય અને પક્ષનું મરણ પાપ લાગે.
મહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથની જેમ એકાદ નાટક બનાવ તો કેમ થાય?
ફોટાઓ ગુગલ મહારાજની ઈજનેરો પાસેથી મુકેલ છે.
He is often called England's national poet and the "Bard of Avon"
ReplyDeleteમહાકવી શેક્સપીયર
ReplyDeleteસેક્સપીઅરના નાટકોમાં ઘણૂં દુખ વેઠ્યા પછી સફળતા મળે. અને જેવી સફળતા મળે કે રાજા કે હીરોનો અંત આવે એટલે ટ્રેજેડી સર્જાય....
ReplyDelete