દાઉદ, કસાબ, અફઝલ ગુરુ, વીવેકાનંદ, નીતીન ગડકરી, બાળ ઠાકરે. નીબંધ લખો.
આ બધા પુરુષ વર્ગમાં આવે છે. વીવેકાનંદ સીવાય બધા જીવીત છે.
એમને બધાને એક માથું, બે હાથ અને બે પગ છે.
આઈક્યુ કે બુદ્ધીનું માપ કરવાનું કોઈ મીટર કે લીટર જેવું ગેજેટ આવતું નથી જેથી ફુટપટ્ટીથી માપી સકાય.
આમાંથી બાળ ઠાકરે પ્રાંત વાદ અને ભાષા વાદની ઉપર દેશના નાગરીકોને એક બાજુથી બીજી બાજુ ગોળ ગોળ ફેરવી હેરાન કરે છે.
૧૯૫૬ અને ૧૯૬૭માં મુંબઈમાં આ પ્રાંત વાદ અને ભાષાવાદને નામે તોફાન થયેલ અને એમાં આ બાળ ઠાકરેનો હાથ હતો.
એના પછી દક્ષીણ ભારતીઓ, કન્નડ, બીહાર અને ઉત્તર પ્રદેશના લોકોને મુંબઈમાં હેરાન, પરેશાન કરવામાં આ બાળ ઠાકરેનો હાથ હતો.
દાઉદ, ગુરુ કે કસાબતો દુશ્મન કહેવાય. આ બાળ ઠાકરે છેલ્લા ૨૦-૨૨ વરસથી નીતીન ગડકરીના પક્ષ બીજેપી સાથે જોડાયેલ છે અને ચુંટણી પણ જોડાણ કરી લડે છે.
વાંચો બાળ ઠાકરેના સામનાને ...
ReplyDeletehttp://www.saamana.com/