રેલ રોડ. તમારી લાંબી મુસાફરીની ટ્રેનને જાતે જુઓ.
ટ્રેન કઈ બાજુ જાય એ જુઓ.
છેલ્લે ક્યા સ્ટેશને ટ્રેન પહોંચી અને એની પહેલાંના સ્ટેશને ક્યારે પહોંચેલ, કેટલી લેટ હતી.
હવે આવનાર સ્ટેશને કેટલા કીલો મીટર દુર છે તે અને ક્યારે પહોંચશે
જોવા નીચેની લીન્કને જુઓ.
આ માહીતીમાં પાંચ મીનીટનો ફરક સમજવો....
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર