welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday 28 November 2012

જગતના કુપોષીત બાળકોની ટકાવારીમાં ભારત સૌથી મોખરે..

જગતના કુપોષીત બાળકોની ટકાવારીમાં ભારત સૌથી મોખરે..

પરીવાર કલ્યાણ રાજ્યમંત્રી એ.એચ.ખાન ચૌધરીએ મંગળવાર ૨૭.૧૧.૨૦૧૨ના રાજ્યસભામાં જણાવેલ કે પાંચ વરસથી નીચેની ઉમરના ૪૩ ટકા બાળકોનું વજન સામાન્ય બાળકનું હોવું જોઈએ એના કરતાં ઓછું વજન હોય છે.

બાંગલા દેશમાં ૪૧.૩ ટકા, પાકીસ્તાનમાં ૩૦.૯ ટકા, નેપાલમાં ૨૯.૧ ટકા અને મ્યાનમાર (બર્મા)માં ૨૨.૬ ટકા બાળકોનું વજન સામાન્ય બાળકને હોવું જોઈએ એના કરતાં ઓછું હોય છે.


ચૌધરીએ વધારેમાં કહેલ કે બ્રીટનમાં ૧.૯ ટકા, અમેરીકામાં ૧.૩ ટકા, જર્મનીમાં ૧.૧ અને ચીનમાં ૩.૪ ટકા બાળકોનું વજન સામાન્ય બાળકને હોવું જોઈએ એના કરતાં ઓછું હોય છે.

 

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર