રૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા
એ હવામાં છે, પાણીમાં છે, સજીવ અને નીર્જીવ બધામાં છે. એ પૃથ્વીમાં છે, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, તારાઓ બધામાં છે. એ અણુમાં છે અને અવકાશી શુન્યાવકાશમાં પણ છે. એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એને રન્ગ, રુપ કે કોઈ આકાર નથી. એ બધા પ્રત્યે સમાનતા ધરાવે છે. એના પ્રતાપથી કોઈ બચી શકતું નથી. એની વીરુદ્ધ જવું ઘણું અઘરું છે. એ દેખાતું નથી છતાં હરપળ અનુભવાય છે. એ વીશ્વની શરુઆતથી છે અને અન્ત સુધી રહેવાનું છે. એના વગર કોઈનું પણ અસ્તીત્વ શક્ય નથી.
http://govindmaru.wordpress.com/2011/10/20/murji-gada-8/ ઉપર મારો અભીપ્રાય.
મુરજી ભાઈ, ઈન્ટરનેટે બધાને નજીક કરી નાખ્યા છે. બીગ બેન્ગના ધડાકાથી ભ્રહ્માંડની રચના ૧૪-૧૫ અબજ વર્ષ પહેલાં થઈ. પછી તો નીહારીકાઓ અને તારાઓની રચના થઈ. જેમાં આપણા બધાનો દાદો સુર્ય આવે અને એમાંથી માતા પૃથ્વીનો જન્મ થયો. રાસાયણીક ક્રીયા પ્રક્રીયા થઈ પૃથ્વી ઉપર જડ જળ અને ચેતનની રચના થઈ.
સીધી સાદી આ બે લીટીની બ્રહમાંડથી પૃથ્વી ઉપર જીવનની કથા છે.
http://www.nobelprize.org/educational/
ઉપર એક લીન્ક આપેલ છે. એમાં બ્રહ્માંડની રચનાની પ્રથમ વાર્તા છે અને એની પહેલાં અંગ્રેજીમાં લખ્યું છે
You don't have to be a genius to understand the work of the Nobel Laureates. These games and simulations, based on Nobel Prize-awarded achievements, will teach and inspire you while you're having FUN!
દીવાળી તો આજે પુરી થશે અને હું રાતે અગાસી ઉપર જઈ અંધારામાં આકાશને જોઈશ.
સી.વી.રામનના જમાનામાં અવર જવર સ્ટીમ્બરથી થતી હતી. યુકે જતાં ડેક ઉપર રામને આકાશ તરફ મીટ માંડી અને થયું આકાશ બ્લ્યુ કેમ છે? અને લોકોને રામન ઈફેક્ટની ખબર પડી.
નીચે એક લીન્ક આપેલ છે.
http://www.nobelprize.org/educational/physics/star_stories/overview/index.html
આ રહ્યો બ્રહમાંડ થી જીવનનો હીસાબ.
જાન્યુઆરીમાં ધડાકો થયો. બીગ બેન્ગ.
માર્ચમાં દુધગંગા કે નીહારીકાઓ બની. ભજીયા બનાવવા કાચો માલ ઘાણ તૈયાર થયું.
ઓગસ્ટમાં તારાઓની રચના થઈ.
સપ્ટેમ્બરમાં રાસાયણીક ક્રીયાથી જીવનની ઉત્પત્તી થઈ.
હવે હીસાબ કલાકમાં છે.
૨૩.૫૪.૦૦ અગાઉ આધુનીક માણસ બે પગે ઉભો થયો.
૨૩.૫૯.૪૫ માનવ લખવાનું ચીત્ર વીચીત્ર શીખ્યો.
૨૩.૫૯.૫૦ ઈજીપ્તના પીરામીડો બનયા.
૨૩.૫૯.૫૯ કોલંબસ અમેરીકા પહોંચ્યો.
મીત્રો આ છે આખા વર્ષનો હીસાબ.
માનો કે ન માનો જે ઈશ્ર્વર કે ભગવાનને માને છે એ આ દુનીયાનો જુઠો માણસ છે. એક જુઠ બોલવાથી એને છુપાવવા લાખ બીજી જુઠી યુક્તીઓ કરવી પડે છે.
ઉપરના હીસાબે નવું વર્ષ એકાદ બે સેકન્ડમાં આવશે. મુરજી ગડા, ગોવીંદ મારુ, હું, અને આપણે બધા આ નેટ ઉપર એ સમય સુધી જરુર જીવીશું.
http://www.nobelprize.org/educational/
ReplyDeletehttp://www.nobelprize.org/educational/physics/star_stories/overview/index.html