કચ્છમિત્ર, રવિવાર તારીખ ૨૩.૧૦.૨૦૧૧. પાના નમ્બર ૬
શક્તિ સાધનાની સમાંતરે નારીપીડન : વિવિધા : દેવેન્દ્ર વ્યાસ.
નવા વર્ષની શરુઆત દેવીપુજનથી સંપન્ન થાય. ધન તેરસ (ધનની દેવી), લક્ષ્મીની પુજા, કાળી ચૌદસ મહાકાળી સરાધના, અંતીમ દીવસ દિવાળી એટલે લક્ષ્મી પગલાં અને સરસ્વતી પુજા.
સાર એ છે કે નારી શક્તિના મહિમા, આદર, પુજનને બદલે હડધુત, અવમાનના, અવહેલના હોય છે.
વિશ્ર્વમાં સ્ત્રીપીડન ક્ષેત્રે પાંચ દેશોમાં ખતરનાક પાંચ દેશોમાં ભારત ચોથા ક્રમે છે.
૧. અફઘાનીસ્તાન
૨. કોંગો
૩. પાકીસ્તાન
૪. ભારત
૫. સોમાલીયા.
આખો લેખ વાંચો
http://www.reuters.com/article/2011/06/15/us-women-danger-factbox-idUSTRE75E32A20110615
Factbox: The world's most dangerous countries for women
4. INDIA
Female feticide, child marriage and high levels of trafficking and domestic servitude make the world's largest democracy the fourth most dangerous place for women, the poll showed.
* 100 million people, mostly women and girls, are involved in trafficking in one way or another, according to former Indian Home Secretary Madhukar Gupta.
* Up to 50 million girls are "missing" over the past century due to female infanticide and feticide.
* 44.5 pct of girls are married before the age of 18
http://www.reuters.com/article/2011/06/15/us-women-danger-factbox-idUSTRE75E32A20110615
==
ReplyDeletehttp://www.reuters.com/article/2011/06/15/us-women-danger-factbox-idUSTRE75E32A20110615